Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

Breaking news

5,310 stories

15 ઑગસ્ટ પહેલાં લાલ કિલ્લામાં ઘૂસી આવ્યા 5 બાંગ્લાદેશી ઘૂસણખોરો

દિલ્હી પોલીસે દેશના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થામાં ઘૂસણખોરીનો ગંભીર પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ, 4 ઓગસ્ટના રોજ પાંચ બાંગ્લાદેશી નાગરિકોએ લાલ કિલ્લા સંકુલમાં બળજબરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પરિસરમાં તહેનાત સુરક્ષા…

· 2 min read

સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24600 ની નજીક, BEL, ઇન્ફોસિસ ટોપ લુઝર્સ

કેટેક્સ ફેબ્રિક્સના શેરે આજે NSE SME પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી છે, પરંતુ રોકાણકારોને આશાનુરુપ લિસ્ટિંગ ગેઇન મળ્યો નથી. કંપનીએ IPO અંતર્ગત શેરનો ઇશ્યૂ ભાવ ₹180 નક્કી કર્યો હતો અને IPOને રોકાણકારો તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો હતો, જેમાં કુલ બોલી કરતાં…

· 3 min read

તહેવારો પહેલા હોમ લોન અને વાહનોની EMIમાં રાહતની શક્યતા, આજથી RBIની ત્રણ દિવસની બેઠક

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીની દ્વિમાસિક બેઠક આજે, 4 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે, અને 6 ઓગસ્ટે RBI ગવર્નર સંજય મલ્હોત્રા રેપો રેટ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરશે. બજારના મોટા ભાગના નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓ માનતા છે કે વર્તમાન…

· 2 min read

ટીમ ઈન્ડિયાએ 6 રને જીતી છેલ્લી મેચ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2-2થી ડ્રો રહી સિરીઝ

ઓવલના ઐતિહાસિક મેદાન પર ભારતીય ટીમે એક ઐતિહાસિક અને રોમાંચક જીત હાંસલ કરી છે, જેના દ્વારા તેણે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રોમાં સમાપ્ત કરી. આ જીત ખાસ એટલા માટે નોંધપાત્ર રહી કે આ પહેલું એવું પ્રસંગ બન્યો જ્યારે ભારતીય…

· 3 min read

બગડોલ ગામમાં દબાણ અને રસ્તાની દયનીય સ્થિતિ – સ્થાનિકો પરેશાન

બગડોલ ગામમાં આવેલ ગામતળ ના મુખ્ય માર્ગ વરસાદ બાદ બૂરું હાલત ધરાવે છે. જ્યાં રસ્તા પર ભારે દબાણ અને કાદવનું સામ્રાજ્ય જોવા મળે છે. ફોટામાં સ્પષ્ટ જોવા મળે છે કે રસ્તાની પાવર ઘટી ગઈ છે, પાણી ભરાવા અને ગટર જેવી…

· 1 min read

એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં કાનૂની શિબિર યોજાઈ

એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, તાલુકા કાનૂની સેવા સમિતિ અને સિવિલ કોર્ટ અરવલ્લી કેમ્પસ ના તમામ તાલુકા મથક દ્વારા આયોજિત કાનૂની શિક્ષણ શિબિર યોજવામાં આવી. જેમાં અરવલ્લી જિલ્લા…

· 2 min read

કુલગામ એન્કાઉન્ટર ચોથા દિવસે યથાવત: હમણાં સુધી 3 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલું એન્કાઉન્ટર ચોથા દિવસે પણ યથાવત છે, જ્યાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘમાસાણ લડાઈ ચાલુ છે. કુલગામના અખલ દેવસર વિસ્તારમાં 1 ઓગસ્ટે આ એન્કાઉન્ટર શરૂ થયું હતું, જ્યારે સુરક્ષા એજન્સીઓને મળેલી ચોક્કસ માહિતીના આધારે તેઓએ ઓપરેશન…

· 2 min read

મુખ્તાર અંસારીના નાના દીકરા ઉમર અંસારીની ધરપકડ

માફિયા મુકતાર અંસારીનો નાના પુત્ર ઉમર અંસારી હવે કાનૂની મુશ્કેલીઓમાં ઘેરાઈ ગયો છે. ગાઝીપુર પોલીસે તેને લખનૌના દારૂલશફામાં આવેલા તેના ભાઈ અને સુભાસ્પાના નેતા અબ્બાસ અંસારીના નિવાસસ્થાન પરથી ધરપકડ કરી હતી. પોલીસે ઉમરને ગાઝીપુર લાવીને મોહમ્મદાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક…

· 2 min read

પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત

મહેસાણાની દૂધસાગર ડેરીએ તેની 65મી સાધારણ સભા દરમિયાન પશુપાલકો માટે અનેક મહત્વપૂર્ણ અને કલ્યાણકારી જાહેરાતો કરીને આર્થિક રાહતનો મહામાર્ગ ખોલ્યો છે. ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જાહેરાત કરી કે ડેરી પશુપાલકોને રૂ. 437 કરોડનો ભાવ ફેર વધારો આપશે, જે દૂધના ઉત્પાદન…

· 2 min read

‘સાચો ભારતીય આવી વાત ન કરે…’: સૈન્ય ટિપ્પણી પર રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર

સુપ્રીમ કોર્ટે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ભારતીય સેનાને લઈ આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે કડક ફટકાર લગાવી છે. સુપ્રીમની બેંચે, જેમાં જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ સામેલ હતા, સૈન્ય વિશે રાહુલ ગાંધીના 2022માં 'ભારત જોડો યાત્રા'…

· 3 min read