click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બગડોલ ગામમાં દબાણ અને રસ્તાની દયનીય સ્થિતિ – સ્થાનિકો પરેશાન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બગડોલ ગામમાં દબાણ અને રસ્તાની દયનીય સ્થિતિ – સ્થાનિકો પરેશાન
GujaratKheda

બગડોલ ગામમાં દબાણ અને રસ્તાની દયનીય સ્થિતિ – સ્થાનિકો પરેશાન

બગડોલ (ખેડા. કઠલાલ): બગડોલ ગામમાં આવેલ ગામતળ ના મુખ્ય માર્ગ વરસાદ બાદ બૂરું હાલત ધરાવે છે.

Last updated: 2025/08/04 at 4:57 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

બગડોલ ગામમાં આવેલ ગામતળ ના મુખ્ય માર્ગ વરસાદ બાદ બૂરું હાલત ધરાવે છે. જ્યાં રસ્તા પર ભારે દબાણ અને કાદવનું સામ્રાજ્ય જોવા મળે છે. ફોટામાં સ્પષ્ટ જોવા મળે છે કે રસ્તાની પાવર ઘટી ગઈ છે, પાણી ભરાવા અને ગટર જેવી સ્થિતિના કારણે લોકોનું અવરજવર મુશ્કેલ બની ગયું છે.

સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, “વારંવાર રજૂઆતો છતાં માર્ગ મરામત નહીં થતાં વાહનચાલકો અને પગપાળા જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.”

રસ્તાની બાજુએ જ રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા આરોગ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થવાની ભીતિ છે. ઘણાં લોકો રસ્તામાં ફસાઈ જાય છે અને કેટલીક જગ્યાએ તો બાળકો પણ સ્કૂલ જવામાં મુશ્કેલી અનુભવે છે. તંત્રને માંગ તાત્કાલિક દબાણ દૂર કરી યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવે કાચા રસ્તાને પખાલી/પાવરબ્લોકથી મજબૂત બનાવવામાં આવે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવે.

સ્થાનિક પ્રતિસાદ: “અમે Gram Panchayat અને Taluka Development Officer ને પણ લેખિત રજૂઆત કરીશું. જો પગલાં નહીં લેવાય તો ગ્રામજન આંદોલન કરશે.”

 

રિપોર્ટર – રાજદીપ ચૌહાણ (કઠલાલ)

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Bagdol village, Breaking news, gujarat cm, gujarati news, Kathlal, Kheda, kheda collector, latest news, news channel in india, oneindianews, top news, top news channel, કઠલાલ, કઠલાલ તાલુકા, ખેડા, ખેડા જિલ્લા, ખેડા જિલ્લા કલેકટર, બગડોલ, બગડોલ ગામ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 4, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં કાનૂની શિબિર યોજાઈ
Next Article ટીમ ઈન્ડિયાએ 6 રને જીતી છેલ્લી મેચ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2-2થી ડ્રો રહી સિરીઝ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?