Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

Breaking news

5,310 stories

શુભાંશુ શુક્લા 18 દિવસ પછી અવકાશથી પૃથ્વી પર પાછા ફર્યા, કેલિફોર્નિયામાં સફળ સ્પ્લેશડાઉન

૧૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે, ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી, જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની ૧૮ દિવસની સફર પૂરી કરી પૃથ્વી પર પરત ફર્યા. તેઓ "એક્સિઓમ મિશન-૪" (Ax-4)…

· 3 min read

ભારતીય માર્કેટમાં ધડાકાભેર આગમનની ટેસ્લાની તૈયારીઓ પૂરી : મુંબઈના બાંદ્રામાં કર્યું પહેલા શોરૂમનું ઉદ્ઘાટન

વિશ્વવિખ્યાત ઈલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા કંપની ટેસ્લાએ (Tesla) ભારતીય બજારમાં પોતાના પ્રથમ શોરૂમના ઉદ્ઘાટન સાથે મોટા પાયે પ્રવેશ કરી લીધો છે. મંગળવાર, 15 જુલાઈના રોજ મુંબઈના બુઝનેસ હબ તરીકે ઓળખાતા બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત મેકર મૈક્સિટી મોલમાં ટેસ્લાના પ્રથમ શોરૂમનું…

· 2 min read

યમનમાં ભારતીય મહિલાની ફાંસીની સજા ટળી, બિઝનેસ પાર્ટનરની હત્યા કરવાનો છે આરોપ

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા હાલમાં મુલતવી રાખવામાં આવી છે, જે ભારત સરકારના સતત દખલ અને કૂટનૈતિક પ્રયાસોનું પરિણામ છે. નિમિષા પ્રિયા, કેરળના પલક્કડ જિલ્લામાં શ્રમિક પરિવારમાં જન્મેલી નર્સ, વર્ષ 2008માં નોકરીના માટે યમન ગઈ હતી. ત્યાં તેણે…

· 3 min read

આણંદ સુપર માર્કેટના ૩૫૦ દુકાનદારોને આદેશ : તાત્કાલિક દુકાનો ખાલી કરો, મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી

આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુપર માર્કેટ વિસ્તારમાં આવેલી આશરે ૩૫૦ જર્જરિત દુકાનો ખાલી કરવા કડક નોટિસો આપવામાં આવી છે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આ દુકાનોની હાલત ગંભીર જણાઈ આવતા તાત્કાલિક અસરથી દુકાનો ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરાઈ…

· 2 min read

કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોર ઝડપાયો, બોટમાંથી માછીમારીની સામગ્રી મળી

ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકાના દરિયાઇ સરહદી વિસ્તારમાં એક ગંભીર સુરક્ષા ઘટના સામે આવી છે, જેમાં ભારતીય જળસીમામાં ઘૂસેલા પાકિસ્તાની કિશોરને બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ની 176મી બટાલિયન દ્વારા બોટ સહિત ઝડપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, સાંજના સમયે બીએસએફની પેટ્રોલિંગ…

· 2 min read

બિહારમાં મતદાર યાદીમાંથી 35 લાખ લોકોના નામ ‘ડીલિટ’ થશે, ચૂંટણીપંચનો ચોંકાવનારો દાવો

બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતદારોની યાદીનું પુનઃનિરીક્ષણ અભિયાન શરૂ કર્યું છે, જે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં મળેલા આંકડા મુજબ, રાજ્યભરના 7.89 કરોડથી વધુ મતદારોમાંથી 6.60 કરોડથી વધુના ફોર્મ મળી ચૂક્યા છે, જે…

· 3 min read

જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના

વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને થોડા દિવસો પણ નથી થયા ત્યાં ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે વધુ એક બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક તંત્રની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊઠી રહ્યા છે.…

· 2 min read

સેન્સેક્સ વધ્યો, નિફ્ટી 25100 ની આસપાસ, હીરો મોટો, સન ફાર્મા, ઇન્ડસઇન્ડ બેંક ટોપ ગેઇનર્સ

15 જુલાઈએ ભારતીય બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે, જોકે કેટલાક ખાસ સેક્ટર્સમાં તેજી નોંધાઈ છે. ખાસ કરીને રાસાયણ અને ખાતર ઉદ્યોગના શેરોમાં તોફાની ઉછાળો જોવા મળ્યો છે. FACT અને દીપક ફર્ટિલાઈઝર્સના શેરમાં 5%થી 8%નો ઉછાળો નોંધાયો છે, જ્યારે RCF,…

· 2 min read

AAP ધારાસભ્યનો સેન્ટ્રલ જેલ નિવાસ લંબાયો, નીચલી બાદ હવે સેસન્સ કોર્ટે પણ કર્યા ચૈતર વસાવાના જામીન નામંજૂર

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી મારામારી અને મહિલા પ્રમુખ સાથે અભદ્ર વર્તનના કેસમાં તેમને મળેલા જામીન માટેની અરજી હવે સેશન કોર્ટમાં પણ…

· 2 min read

એતિહાદ અને સાઉથ કોરિયા એરલાઈનનો નિર્ણય : ‘તમામ બોઇંગ 787 વિમાનોમાં ફ્યુઅલ સ્વીચ, લોકીંગ મિકેનિઝમની કરાશે તપાસ’

યુએઈ સ્થિત એતિહાદ એરલાઇન્સ (Etihad Airways) અને સાઉથ કોરિયાની મુખ્ય એરલાઇનોએ તેમના કાફલામાં રહેલા તમામ બોઇંગ 787 વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ અને તેના લોકીંગ મિકેનિઝમની વિધાનસભા સ્તરે તપાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય એતિહાદ દ્વારા તાત્કાલિક અસરો સાથે…

· 2 min read