click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આણંદ સુપર માર્કેટના ૩૫૦ દુકાનદારોને આદેશ : તાત્કાલિક દુકાનો ખાલી કરો, મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Anand > આણંદ સુપર માર્કેટના ૩૫૦ દુકાનદારોને આદેશ : તાત્કાલિક દુકાનો ખાલી કરો, મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી
AnandGujarat

આણંદ સુપર માર્કેટના ૩૫૦ દુકાનદારોને આદેશ : તાત્કાલિક દુકાનો ખાલી કરો, મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી

જાહેર સલામતી માટે પડકારરૂપ બની રહેલા ૩૫૦ જેટલા જર્જરિત દુકાનો સામે કાર્યવાહી, ૯૫ ખાનગી મકાનદારોને પણ નોટિસ ફટકારી.

Last updated: 2025/07/15 at 1:02 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુપર માર્કેટ વિસ્તારમાં આવેલી આશરે ૩૫૦ જર્જરિત દુકાનો ખાલી કરવા કડક નોટિસો આપવામાં આવી છે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આ દુકાનોની હાલત ગંભીર જણાઈ આવતા તાત્કાલિક અસરથી દુકાનો ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

એસ્ટેટ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૪૪૫ દુકાનદારો અને મકાનમાલિકોને નોટિસ આપવામાં આવી છે. જેમાંથી ૯૫ ખાનગી દુકાનો તથા મકાનોના માલિકોને પણ પોતાનાં જર્જરિત મકાન દુરસ્ત કરાવવાની કડક સુચના આપવામાં આવી છે. જો રીપેરીંગ શક્ય ન હોય તો મકાન પાડી નાંખવાની તાકીદ આપવામાં આવી છે.

મહાનગરપાલિકા હસ્તકની દુકાનોમાં શરુ થયો સુરક્ષા અભિયાન

સુપર માર્કેટમાં આવેલી અનેક દુકાનો વર્ષોથી ન જાળવાતા આજે આવી હાલતમાં પહોંચી છે કે તે કોઈ પણ ક્ષણે ધરાશાયી થઈ શકે તેમ છે. જાનમાલના નુકસાનને ટાળવા માટે પાલિકા દ્વારા ભવિષ્યની દુર્ઘટનાઓ અટકાવવા અણચકું પણ આવશ્યક પગલું ભરાયું છે.

માલિકોને ‘સ્વખર્ચે’ મકાન/દુકાન દુરસ્ત કરવાની છૂટ જે દુકાનો ખાનગી માલિકીની છે, તેમને પણ મકાન/દુકાન તાકીદે રીપેર કરાવવાનું સૂચવવામાં આવ્યું છે. પાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ નોટિસ કાયદેસર રીતે આપી લેવામાં આવી છે.

સમગ્ર શહેરમાં હાલત જૂની માળખાગત વ્યવસ્થાની સામે પડકારરૂપ બની છે. પાલિકા દ્વારા દર વર્ષે વિવિધ વિસ્તારોમાં જર્જરિત માળખાનો સર્વે કરવામાં આવે છે, પણ આ વખતે સુપર માર્કેટની દુકાનોને લઈ નોંધપાત્ર પગલાં ભરાતા વેપારીઓમાં ચકચાર મચી છે.

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: anand collector, Anand Municipal Corporation, Anand Municipal Corporation area, Anand Super Market, Breaking news, gujarat cm, gujarati news, latest news, news channel in india, oneindianews, shopkeepers, top news, top news channel, આણંદ, આણંદ જિલ્લા, આણંદ મહાનગરપાલિકા, આણંદ મહાનગરપાલિકા વિસ્તાર, આણંદ શહેર, આણંદ સુપર માર્કેટ, સુપર માર્કેટ વિસ્તાર, સ્થાનિક દુકાનદારો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 15, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે પ્રગતિ અહેવાલ રજૂ કર્યો : દૂધના ભાવમાં વધારો, દાણમાં ઘટાડો અને 700 કરોડથી વધુનું રોકાણ
Next Article યમનમાં ભારતીય મહિલાની ફાંસીની સજા ટળી, બિઝનેસ પાર્ટનરની હત્યા કરવાનો છે આરોપ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?