Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

Breaking news

5,310 stories

કોણ છે સદાનંદન માસ્ટર, જેમને રાજ્યસભામાં કરાયા નોમિનેટ

કેરળના (Kerala) ભાજપ નેતા (BJP Leader) સી. સદાનંદન માસ્ટરનું (Sadanandan Master) નામ ભારતના રાજકીય અને સામાજિક પટલ પર એક નિર્ભીક, સમર્પિત અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યું છે. 13 જુલાઈ 2025ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા તેમનું રાજ્યસભામાં નામાંકન એ…

· 7 min read

બનાસકાંઠાના દાંતામાં પ્રાથમિક શાળાના 30 વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વેકરી ગામની પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કુલ 30થી વધુ બાળકોની તબિયત બગડતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઘટના ત્યારે બની કે જયારે શાળામાં આપવામાં આવેલા ભોજન બાદ ઘણા બાળકોને…

· 2 min read

મરાઠા સામ્રાજ્યના 12 કિલ્લાઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સ્થાન મળતા મહારાષ્ટ્ર સરકારે કરી ઉજવણી

મહારાષ્ટ્ર માટે એક ઐતિહાસિક અને ગૌરવભર્યો ક્ષણ સામે આવી છે, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા નિર્મિત 12 મહત્વપૂર્ણ કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ (UNESCO World Heritage Sites) તરીકે સ્થાન મળ્યું છે. આ મહત્વની સિદ્ધિ બાદ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે,…

· 2 min read

પીએમ મોદીનું વતન વડનગર બનશે ગુજરાતનું પ્રથમ ‘સ્લમ-ફ્રી સિટી’

ગુજરાતની ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વની નગરી વડનગરને વૈશ્વિક કક્ષાનું આકર્ષક પ્રવાસન સ્થળ બનાવવા ગુજરાત સરકાર દ્વારા વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. વડનગર, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ તરીકે પણ ઓળખાય છે, તેને ગુજરાતનું પહેલું “સ્લમ-ફ્રી સિટી” બનાવવાનો મહત્ત્વાકાંક્ષી…

· 2 min read

પીઢ અભિનેત્રી સરોજા દેવીના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

ફિલ્મ જગતમાં એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે – દક્ષિણ ભારતીય સિનેમાની પાયોનિયર અને પ્રખર અભિનેત્રી બી. સરોજા દેવીનું 87 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 14 જુલાઈ 2025ના રોજ બેંગલુરુ સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો. પ્રાપ્ત માહિતી…

· 3 min read

ડોલવણ તાલુકાના આંબાપાણીની વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળામાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય વિદ્યાર્થીની નો રહસ્યમય સંજોગોમાં આપઘાત

આશ્રમ શાળામાં રસોઈયા તરીકે કામ કરતા ધીરુ અને રમેશભાઈ દ્વારા રસોડામાં કામ કરવાને બહાને બોલાવી વિદ્યાર્થીનીઓને છેડતી અને શરીરે અડપલા કરતા હતા.. તારીખ 10/ 6/2025 થી 18/ 6/ 2025 ના સમય દરમિયાન વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા ની હોસ્ટેલમાં…

· 1 min read

વાલોડમાં આવેલ રોયલ રેસીડેન્સી બાંધકામને નોટિસ આપતા ગ્રામ પંચાયતના હાથ કેમ ધ્રુજી રહ્યા છે ???

ટાઉન પ્લાનિંગ ના નકશા પ્રમાણે અને માર્ગ મકાનની પરમિશન વગર રોયલ રેસીડેન્સી નું બાંધકામ ચાલી રહ્યું છે, તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા કેમ નોટિસ ફટકારવામાં આવી રહી નથી ? સામાન્ય સભાના ઠરાવ મુજબ જૂનું બાંધકામ તોડીને નગર નિયોજન અને માર્ગ…

· 1 min read

બિહારની મતદાર યાદીમાં મળી આવ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશી-નેપાળી અને મ્યાનમારના નાગરિકોનાં પણ નામ

બિહારમાં હાલ ચાલી રહેલા ચૂંટણી પંચના Special Intensive Revision (SIR) અભિયાન દરમિયાન મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા ઘર-ઘર જઈને કરાયેલી તપાસમાં સામે આવ્યું છે કે બાંગ્લાદેશ, નેપાળ અને મ્યાનમારના વિદેશી નાગરિકો બિહારમાં ગેરકાયદેસર રીતે…

· 4 min read

નૂંહ જળાભિષેક યાત્રા પહેલાં સઘન સુરક્ષા : શાળા-ઈન્ટરનેટ બંધ, 2500થી વધુ પોલીસકર્મી તહેનાત

હરિયાણાના નૂંહ જિલ્લામાં બ્રજમંડલ જળાભિષેક યાત્રાને લઈને આ વર્ષે સરકાર અને સુરક્ષા દળોએ વીશિષ્ટ પગલાં લીધાં છે. 2023માં બનેલી હિંસક ઘટનાને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે ખાસ એહિતિયાતના પગલે સમગ્ર નૂંહ જિલ્લામાં યાત્રા પૂર્વે 24 કલાક માટે સ્કૂલ-કોલેજો બંધ કરાવ્યા છે…

· 3 min read

લંડનમાં ઉડાન ભરતાની સાથે જ પ્લેન થયુ ક્રેશ, આકાશમાંથી દેખાયો આગનો ગોળો

રવિવારે બ્રિટનના લંડનમાં આવેલા સાઉથેન્ડ એરપોર્ટ પર એક ગંભીર વિમાન દુર્ઘટના બની હતી, જેમાં Beechcraft B200 Super King Air પ્રકારનું નાનું વિમાન રનવે પરથી ઉડાન લીધા થોડા સમયમાં જ નીચે પડી ગયું અને તેમાં ભયંકર આગ ફાટી નીકળી. દુર્ઘટનાને લીધે…

· 3 min read