Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

Breaking news

5,310 stories

આજે 16મો રોજગાર મેળો, પીએમ મોદીએ 51000 યુવાનોને સોંપ્યાં નિયુક્તિ પત્રો

કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ‘રોજગાર મેલો’ની પહેલ અંતર્ગત શનિવાર, 12 જુલાઈના રોજ યોજાયેલા 16મા સંસ્કરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના આશરે 51,000 યુવાનોને નિમણૂક પત્રો વિતરણ કર્યા. આ કાર્યક્રમમાં વડાપ્રધાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન પણ કર્યું અને સરકારી નોકરી મેળવનારા યુવાનોને શુભેચ્છા…

· 2 min read

છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ

છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે (11 જુલાઈ) કહ્યું કે, મરાઠી શાસકોની કિલ્લાબંધી પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરનારા 'મરાઠી મિલિટ્રી લેંડસ્કેપ્સ'ને સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષિક, વૈજ્ઞાનિક તેમજ સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ની વિશ્વ…

· 2 min read

દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાં 12થી વધુ લોકો દટાયાં

દિલ્હીના નોર્થ ઈસ્ટ વિસ્તારમાં આવેલા વેલકમ વિસ્તારમાં આવેલી જનતા મજૂર કોલોનીમાં શનિવારની સવારે 7 વાગ્યે એક ચાર માળની જૂની ઈમારત અચાનક ધરાશાયી થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇમારત ધરાશાયી થતી વખતે અંદર અનેક લોકો હાજર હતાં, જેમાંથી…

· 2 min read

સરકારના પ્રાથમિક રિપોર્ટમાં જણાવાયું અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં શું બન્યું હતું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભરતાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયેલું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાનું પ્રાથમિક કારણ તેના બંને એન્જિનો એકસાથે બંધ થવું હોવાનું બહાર આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એયરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા 12…

· 3 min read

વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામને જોડતા મહિ નદી પર આવેલા બ્રિજના તૂટી પડવાના ઘટનામાં મૃત્યુ આંક 20ને પાર પહોંચી ગયો છે. ત્રીજા અને ચોથા પિલર વચ્ચેનો ભાગ તૂટી પડતાં એક જ ઝટકામાં અનેક…

· 2 min read

ગુજરાત સરકાર વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક 4 ટકાના વ્યાજે રૂ. 15 લાખની લોન આપશે

ગુજરાત રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ અનેક તેજસ્વી અને આશાસ્પદ બિન-અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ભવિષ્યની ચાવી બની છે. આ યોજના દ્વારા અનેક યુવાનોને પોતાના સપનાના વિદેશી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લઈને વૈશ્વિક સ્તરે કારકિર્દી બનાવવાનો મોકો મળ્યો છે. અત્યાર સુધીનો…

· 2 min read

ટ્રમ્પે કોપર અને ફાર્મા ઈમ્પોર્ટ પર વધારેલા ટેરિફનો ભારત આપશે મજબૂત જવાબ, સ્ટીલ-એલ્યુમિનિયમ ઇમ્પોર્ટ પર લગાવશે રેસિપ્રોક્લ ટેરિફ

તાજેતરમાં અમેરિકા દ્વારા BRICS દેશો વિરુદ્ધ વધારાના ટેરિફ લાદવાના નિર્ણય પછી વૈશ્વિક વેપાર સમીક્ષાના માહોલમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકાએ ખાસ કરીને કોપર પર 50% અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર તો આશ્ચર્યજનક રીતે 200% ટેરિફ લગાવવાની ઘોષણા કરી છે.…

· 3 min read

વાવાઝોડા વચ્ચે મધદરિયે ફસાયું અમેરિકાનું જહાજ, ભારતીય કોસ્ટગાર્ડે ચલાવ્યું રેસ્ક્યૂ ઓપરેશન

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ 10 જુલાઈના રોજ આંદમાન અને નિકોબાર ટાપુઓમાં ઈન્દિરા પોઈન્ટથી 52 નોટિકલ માઈલ દક્ષિણપૂર્વમાં ફસાયેલી એક યુએસ યાટ 'સી એન્જલ' અને તેના બે ક્રૂ સભ્યોને બચાવ્યા. આ યાટમાં એક અમેરિકન અને એક તૂર્કીયેનો નાગરિક હતો જેઓ…

· 2 min read

સુરતના ભાઠા ગામમાં ગુંગળામણથી 3 લોકોના મોત, જાણો શું હતું કારણ

સુરત શહેરમાં એક દુઃખદ અને હૃદયવિદારી બનાવ સામે આવ્યો છે. ભાઠા ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનું કમકમાટીભર્યું મૃત્યુ થયું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરમાં જનરેટર ચાલુ હોય અને વેન્ટિલેશન ન હોય એટલે રૂમમાં ધુમાડો ફેલાઈ ગયો,…

· 2 min read

ગોંડલમાં કરંટ લાગતાં PGVCLના બે વીજ કર્મીના મોત, સુરક્ષા સામે ઊભા થયા સવાલો

ગોંડલથી કમકમાટીભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે. ગોંડલની સબ જેલ સામે પીજીવીસીએલના કર્મચારી ફીડરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક કરંટ લાગતાં બે કર્મચારીઓના મોત નીપજ્યા છે. બંને યુવા કર્મચારીઓના મોતથી શોકનો માહોલ છવાયો છે અને પીજીવીસીએલ સામે કર્મચારીઓની સુરક્ષાને…

· 2 min read