PMની પાઠશાળા: પરીક્ષા પે ચર્ચામાં PM મોદીએ બાળકોને આપી ટિપ્સ, શિક્ષકોને પણ કરી ટકોર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલા બાળકો સાથે 'પરીક્ષા પે ચર્ચા' યોજે છે. જેમાં સોમવારે પરીક્ષા પર ચર્ચાની 8મી આવૃત્તિમાં, તેમણે દેશના વિવિધ રાજ્યોના ધોરણ 10 અને 12ના વિદ્ય...
નડિયાદ સ્ટેશન નજીક લવલી પાનની બાજુના ગોડાઉનમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી, મોટી જાનહાનિ ટળી
ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના સ્ટેશન રોડ પર આવેલી બાબરભાઈની બંધ ખંડેર ધર્મશાળામાં ગુરુવારે સવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેને લીધે ભારે અફરાતફરી મચી જવા પામી હતી, જે બાદ સ્થાનિકોએ ફાયર બ્રિ?...
આણંદ મહાનગરપાલિકા દ્વારા ચાલતા ઢોર ડબ્બામાં ગોવંશની દયનીય હાલત
આણંદ જિલ્લામાં એક તરફ ગોવંશ ની ચિંતા કર્યા LCB દ્વારા ભાલેજમાં ઉપરાછાપરી બે ગેરકાયદેસર કતલખાના પકડી પાડવામાં આવ્યા છે. પરંતુ બીજી તરફ રસ્તે રઝળતા ગોવંશ બાબતે આણંદ મહાનગરપાલિકા દ્વારા બિલકુ?...
સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠની રજત જયંતિ ઉપલક્ષમાં યોજાયો કેન્સર જાગૃતિ કાર્યક્રમ
સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠને પચીસ વર્ષ પૂર્ણ થતાં ઉજવાઈ રહ્યું છે રજત જયંતિ વર્ષ. આ પેટે લાયન્સ ક્લબ ઉમરેઠના સહયોગથી સિનિયર સિટીઝન ફોરમ દ્વારા પચીસ દિવસ રોજ કઈક ને કઈક સેવાકાર્ય કરવાનું નક્ક?...
શેર માર્કેટની મજબૂત શરૂઆત: સેન્સેક્સ 76000ને પાર, શેરના ભાવ પણ ઊચકાયા
શેરબજારમાં પણ આજે લીલી ઝંડી જોવા મળી હતી. બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ સંવેદી સૂચકાંક સેન્સેક્સ 236 અંક વધીને 76138 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે NSEનો 50 શેરોનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી 69 પોઈન્ટના વધા...
કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમ નિમિત્તે રિહર્સલ યોજાયું
૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. જેમાં પરેડ, માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક નૃત્યો સહિતના આયોજિત કાર્?...
નર્મદા જિલ્લા કક્ષાનો ૭૬મો પ્રજાસત્તાક પર્વ દેડિયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીએ ઉજવાશે
ભારતના ૭૬મા પ્રજાસત્તાક પર્વ-૨૦૨૫ની ૨૬ મી જાન્યુઆરી નર્મદા જિલ્લાકક્ષાની ઉજવણી દેડિયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે રવિવારે સવારે ૯-૦૦ કલાકે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીના હસ્તે રાષ્ટ?...
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સકારાત્મક નિર્ણય
ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : મંત્રી હર્ષ સંઘવી ૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/- મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી તા.૨૭મી જાન...
જામનગરમાં ચાલુ થયું મેગા ડીમોલેશન, દબાણકારોમાં ફાફળાટ
છેલ્લા ઘણા દિવસથી બેટ દ્વારકા તેમજ આસપાસ ની જગ્યામાં મોટાપાયે થયેલ દબાણો દૂર કર્યા બાદ દાદાનું બુલડોઝર આજે જામનગર તરફ વર્યું છે ત્યારે આજે જામનગર મહાનગર પાલિકાના વિસ્તારમાં આજે તંત્રનુ મ?...
ભાલેજમાં ગેરકાયદે ગૌવંશનું કતલખાનું ઝડપી પાડતી આણંદ જિલ્લા એલસીબી
આણંદ જિલ્લાના ભાલેજમાં લાંબા સમયથી ચાલતા ગૌવંશના ગેરકાયદેર કતલખાનું લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. એલસીબી દ્વારા થયેલ આ કાયદેસરની કામગીરીમાં કુલ દસ ગૌવંશને જીવતા બ?...