ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક
દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ પાર્ટી ના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહ નું 26 ડિસેમ્બરની રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં ?...
શું છે ‘નો ડિટેશન્શન પોલિસી’? કેન્દ્ર સરકારે કેમ તેને હટાવવાનો લીધો નિર્ણય? આ પોલિસી બંધ થવાથી શિક્ષણ પર શું થશે અસર
સરકારે એક મોટો નિર્ણય કરતા સ્કૂલી શિક્ષણમાંથી હવે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી છે. ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. નાપાસ થયેલા વિદ્યાર્થી...
ખેડૂતો-વેપારીઓના હિતમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે ગોડાઉનમાં રાખેલા અનાજ પર આપશે લોન
કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા તેમજ ખેડૂતોની આવક વધારવા માટે ક્રેડિટ ગેરન્ટી યોજના શરૂ કરી છે. સરકાર આ યોજના હેઠળ ગોડાઉનમાં રાખેલા અનાજ પર ખેડૂતોને સીધી લોન આપશે. ખેડૂતો તેમજ અનાજના ગોડાઉનો ?...
કેન્દ્ર સરકારની મોટી તૈયારી, આ સત્રમાં ‘વન નેશન વન ઇલેક્શન’ બિલ રજૂ કરી શકે
કેન્દ્ર સરકાર તેની વન નેશન વન ઇલેક્શન યોજનાને લાગુ કરવા માટે પ્રસ્તાવિત બિલ પર વ્યાપક ચર્ચા કરવાની તરફેણમાં છે. જો કે બિલને હજુ સુધી કેબિનેટની મંજૂરી મળી નથી, પરંતુ સરકાર તેને સંસદના વર્તમા?...
કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય, CISFમાં ‘ઓલ વુમન બટાલિયન’ ફાળવવા મંજૂરી આપી
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં મહિલા સૈનિકોની ભાગીદારી વધારવા કેન્દ્ર સરકારે એક હજારથી વધુ મહિલા સૈનિકો સાથે પ્રથમ ઓલ વુમન રિઝર્વ બટાલિયન તૈયાર કરવાની મંજૂરી આપી છે. નોંધનીય છે કે, એર...
શું તમારી પાસે છે જન ધન એકાઉન્ટ? કેન્દ્ર સરકારે બેન્કોને શું આપ્યો આદેશ
જન ધન યોજના બેન્ક એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે એક મોટું અપડેટ આવ્યું છે. નાણાકીય સેવા સચિવે બેન્કો કહ્યું છે કે તે એવા બેન્ક એકાઉન્ટ્સનું KYC કરે જેને અપડેટ કરવાની જરૂર છે. નાણાકીય સેવા સચિવ એમ ?...
કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના, કોણ બનશે દેશના નવા ચીફ જસ્ટિસ, CJI ચંદ્રચુડે મોદી સરકારને મોકલ્યું નામ.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બર 2024 ના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ સંજીવ ખન્નાનું નામ કેન્દ્ર સરકારને મોકલ્?...
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 40000 કરોડના ખર્ચે ભારતમાં તૈયાર થશે બે પરમાણુ સબમરીન
ભારત સરકારની CCS એટલે કે વડાપ્રધાનના નેતૃત્વવાળી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ બે સ્વદેશી પરમાણુ સબમરીનને બનાવવાની પરવાનગી આપી દીધી છે. તેનાથી ભારતીય નૌસેનાની વ્યૂહાત્મક અને આક્રમક શક્તિમ?...
વન નેશન વન ઈલેક્શન અંગે મોટા સમાચાર, મોદી સરકારની કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી
વન નેશન વન ઈલેક્શનને લઈને દેશમાં ઘણાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ત્યારે મોદી સરકારની કેબિનેટે આ અંગે એક મોટો નિર્ણય લેતાં પ્રસ્તાવને મંજૂરી આપી સૌને ચોંકાવી દીધા છે. આ અંગે મોદી સરકાર હવ?...
બાબા રામદેવ ફરી ફસાયા, પતંજલિના દંતમંજનને વેજીટેરિયન પ્રોડક્ટ ગણાવતા દિલ્હી હાઇકોર્ટમાં કેસ
બાબા રામદેવ ફરી મુશ્કેલીમાં આવી ગયા છે. તેમની મુસિબતમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. પતંજલિના દંતમંજન વેજીટેરિયન હોવાનો દાવો કરી એને વેંચવામાં આવે છે. જોકે એ નોન-વેજ હોવાનું જાણ થતાં એના વિરુ?...