સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી
સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી કરવામાં આવી. પર્યાવરણવિદ્ વિરજીભાઈ બાલા અને રમેશભાઈ પટેલ દ્વારા ચકલી માળા અને કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ફરી ગુંજતુ?...
વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આસ્થાભેર આયોજન
વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આસ્થાભેર આયોજન થયું છે. બાપા સિતારામ મઢુલીમાં રામનવમી પર્વે પ્રારંભ હનુમાન જયંતી પર્વે વિરામ થશે. દેવભૂમિ દ્વારકા જિલ્...
પ્રધાનમંત્રી મોદીએ ઈરાન રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક ચર્ચા કરી, પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા પર ભાર
ભારત અને ઈરાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી છે. ભારત તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે ...
Assembly Election 2026 : ભાજપે કેરળમાં 11 અને આસામમાં 2 ઉમેદવારોની યાદી જાહેર કરી
ભારતીય જનતા પાર્ટી (BJP)એ 2026ની કેરળ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે નવા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ જાહેરાત બાદ ચૂંટણીના માહોલમાં ગરમી આવી છે, કારણ કે પાર્ટીએ કેરળની 11 અને આસામની 2 બેઠકો માટે પો?...
કાંકરિયા લેકફ્રન્ટ ટોય ટ્રેનમાં ઈદની રજાઓમાં બાળકોની ધિંગામસ્તી, વિડીયો વાયરલ, મુસાફરોની સુરક્ષા ચિંતાજનક
અમદાવાદના કાંકરિયા લેકમાં ચાલી રહેલી ટોય ટ્રેનમાં ઈદની રજા દરમિયાન થયેલી ધિંગામસ્તીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપી રીતે વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક બાળકો ટ્રેનમા?...
સુરતના અડાજણમાં ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો પ્રારંભ, પૌષ્ટિક આહાર તરફ લોકોને પ્રેરણા
સુરત જિલ્લાના અડાજણ વિસ્તારમાં રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા. 21 અને 22 માર્ચ દરમિયાન ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સ?...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેર પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્દઘાટન
વડોદરા શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે આધુનિક કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્ય?...
જીવનદાયિની નર્મદા : સરદાર સરોવર ડેમ ગુજરાતની જળસુરક્ષા અને વિકાસનો આધાર
પાણી કુદરતની સૌથી અમૂલ્ય ભેટ છે. માનવ જીવન, ખેતી, ઉદ્યોગ, પર્યાવરણ અને સમગ્ર જીવનચક્ર માટે પાણી અનિવાર્ય છે. છતાં વિશ્વભરમાં પાણીની અછત, વધતી વસ્તી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓને કારણે પ?...
પાકિસ્તાનમાં શિયા નેતાઓનો વિરોધ : આર્મી ચીફ આસીમ મુનીર સામે મોરચો, ઈફ્તાર પાર્ટી બાદ વિવાદ
ઈરાન યુદ્ધ વચ્ચે, પાકિસ્તાનની અંદર પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને શિયા નેતાઓએ આર્મી ચીફ અસીમ મુનીર સામે મોરચો ખોલ્યો છે. 19 માર્ચે એક હાઇ પ્રોફાઇલ ઇફ્તાર પાર્ટી દરમિયાન, દેશના શિયા મૌલાનાઓ?...
અમદાવાદના વાસણા વિસ્તારમાં ‘લવ ટ્રેપ’ કૌભાંડનો પર્દાફાશ : નકલી આધાર કાર્ડ બનાવી સગીરાને ફસાવવાનો પ્રયાસ, 4 આરોપી ઝડપાયા
અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસે એક ચોંકાવનારા ‘લવ ટ્રેપ’ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 20 માર્ચ, 2026ના રોજ વાસણા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન એક હિંદુ સગીરાને પ્રેમજાળ?...