click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી
BhavnagarGujarat

સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી

પર્યાવરણવિદ્ વિરજીભાઈ બાલા અને રમેશભાઈ પટેલ દ્વારા ચકલી માળા અને કુંડાઓનું વિતરણ

Last updated: 2026/03/21 at 6:41 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરવામાં આવી. પર્યાવરણવિદ્ વિરજીભાઈ બાલા અને રમેશભાઈ પટેલ દ્વારા ચકલી માળા અને કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

ફરી ગુંજતું કરીએ આપણું ફળિયું: ‘ચકલી બચાવો’ અભિયાન અંતર્ગત સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરવામાં આવી છે.

પર્યાવરણ અને ખાસ કરીને આપણા આંગણાના નિર્દોષ પક્ષી ચકલી પ્રત્યે પ્રેમ અને સંવેદનાની ભાવના વધુ દૃઢ બનાવવાના હેતુથી લોકભારતી અધ્યાપન મંદિરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરવામાં આવી.

જાણીતા પર્યાવરણવિદ્ વિરજીભાઈ બાલા અને રમેશભાઈ પટેલ ચકલી દિવસ ઉજવણી કાર્યક્રમના મુખ્ય મહેમાન બન્યા અને તેમના પ્રાસંગિક વક્તવ્યમાં તેમણે ચકલીના સંરક્ષણ વિષે વાત કરી હતી. સ્વૈચ્છિક સેવા તરીકે ચાલી રહેલા આ અભિયાનમાં તાલીમાર્થીઓને જોડાવાનું ખાસ આહવાન કર્યું હતું. સેવાભાવી દાતાઓના સહયોગથી ચાલતી આ અનોખી પ્રવૃત્તિને જાળવી રાખવા અને તેની આધારરૂપ કડી બનવાનું સૂચન કર્યું હતું.

દાતાઓના સૌજ્યથી અહીંયા મહેમાન દ્વારા ચકલીના માળાઓ અને પાણીના કૂંડાઓનું વિતરણ કરવામાં આવેલ, જે લોકભારતી પરિસરમાં લગાવવામાં આવ્યા છે.

આચાર્ય જગદીશગિરિ ગોસાઈના માર્ગદર્શન તળે યોજાયેલ આ કાર્યક્રમના સંચાલનમાં કવિતાબેન વ્યાસ રહેલ. આભારદર્શન અમિતભાઈ સાસાણીએ કરેલ.

મૂકેશ પંડિત (ભાવનગર)

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Acharya Jagdishgiri Gosai, Bhavnagar, bhavnagar news, bird conservation, Breaking news, Charitable Activities, CM Gujarat, Environmental protection, gujarat, gujarati news, latest news, Lok Bharati Sanosara, Lokbharti Teaching Temple, Lokbharti Teaching Temple in Sanosara, Narendra Modi, Natural Balance, news channel in india, newschannelinindia, oneindianewsgujarat, pm modi, Rameshbhai Patel, Sanosara, Sanosara Lok Bharti, Save Sparrow, Sparrow Love, Sparrow Nest Distribution, top news channel, topnews, topnewschannelinindia, Training Campaign, Virjibhai Bala, World Sparrow Day, આચાર્ય જગદીશગિરિ ગોસાઈ, ચકલી પ્રેમ, ચકલી બચાવો, ચકલી માળા, ચકલી માળા વિતરણ, ટ્રેનિંગ અભિયાન, પંખી સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, પર્યાવરણવિદ્ વિરજીભાઈ બાલા, પ્રાકૃતિક સંતુલન, ભારત, રમેશભાઈ પટેલ, લોકભારતી અધ્યાપન મંદિર, લોકભારતી અધ્યાપન મંદિર સણોસરા, લોકભારતી સણોસરા, વિરજીભાઈ બાલા, વિશ્વ ચકલી દિવસ, સણોસરા, સેવાભાવી પ્રવૃત્તિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 21, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ખંભાળિયામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આસ્થાભેર આયોજન
Next Article આંતરિક સુરક્ષા મજબૂત કરવા RRU અને SSB વચ્ચે મહત્વપૂર્ણ MoU, તાલીમ કોર્સને શૈક્ષણિક માન્યતા અપાશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?