Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

currentnews

514 stories

સનાતન પ્રવાહની આડે આવનારાઓને સહન પણ નહીં કરીએ ! – ગજેંદ્રસિંહ શેખાવત, કેંદ્રીય સાંસ્કૃતિક મંત્રી

દિલ્હીમાં યોજાયેલો સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ માત્ર ઉત્સવ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણનો ઉદઘોષ કરનારો એક ઉત્સવ છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પુનઃસ્થાપના પછી કાળચક્ર બદલાયું છે અને ભારતીય સંસ્કૃતિનો ફરીથી ઉદય થવા લાગ્યો છે તેવું દેખાઈ રહ્યું છે. દેશ આજે…

· 3 min read

ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કયા માપદંડને આધારે બન્યા ? કોણ છે નિતીન નબિન ?

ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહારમાં NDA સરકારમાં મંત્રી રહેલા નીતિન નવીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમને જેપી નડ્ડાના સ્થાને પાર્ટી નેતૃત્વમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ નિર્ણય પાછળ ચોક્કસ રાજકીય…

· 3 min read

સુરતમાં આદિવાસી યુવતીનું ધર્માંતરણ કરવાના આરોપમાં શાળાના ખ્રિસ્તી પ્રિન્સિપાલની ધરપકડ, પાદરી પુત્ર પર બળાત્કારનો આરોપ

સુરત જિલ્લામાં ધર્માંતરણનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. માંડવી પોલીસે સરકારી શાળાના પ્રિન્સિપલ રામજી ચૌધરીની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેમણે સુરતની એક આદિવાસી હિંદુ મહિલાને ઈસાઈ ધર્મ અપનાવવા દબાણ કર્યું હતું. આ કેસમાં પ્રિન્સિપલના દીકરા…

· 2 min read

જૂનાગઢમાં સાયબર ફ્રોડમાં ધાર્મિક સંસ્થાનું નામ ખુલ્યું, માસ્ટર માઇન્ડ કલ્યાણગિરીની પોલીસે કરી પૂછપરછ

કલ્યાણગિરી યુવાનોને વિશ્વાસમાં લઈને રૂપિયાની હેરાફેરી કરતા હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે, કલ્યાણગિરીને બેંક ખાતા દીઠ મળતું કમિશન અને સોશિયલ મીડિયામાં પણ કલ્યાણગિરી હતા સક્રિય, હજારોની સંખ્યામાં છે કલ્યાણગિરીના ફોલોવર્સ છે, હાલમાં તો પોલીસે આ કલ્યાણગિરીની પૂછપરછ શરૂ…

· 2 min read

સામાજિક બહિષ્કાર મુદ્દે કિંજલ દવે એ કહ્યું, મારા પરિવાર સામે કોમેટ થશે તો કાયદેસરના પગલા લઈશ

ગુજરાતી સિંગર કિંજલ દવે સામે આંતરજ્ઞાતિય લગ્નને લઈને પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ લાલઘૂમ થયો છે. કાંકરેજના શિહોરી ખાતે મળેલી સમાજની બેઠકમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. લલિત દવે અને પ્રહ્લાદ જોષીને આજીવન સમાજ બહાર કરાયા છે.…

· 3 min read

આરોપીને મળવા આવેલી મહિલાઓનો નિકોલ પોલીસ સ્ટેશનમાં હોબાળો, PSO અને હાજર સ્ટાફને લાફા ઝીંક્યા

અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં જ પોલીસ સુરક્ષિત નહીં હોવાનો બનાવ બનતાં અનેક સવાલો ઉભા થયાં છે. કેટલીક મહિલાઓએ પોલીસ સ્ટેશનના પીએસઓ અને હાજર સ્ટાફ સાથે મારામારી કરી હતી. મહિલાઓએ પીએસઓ અને સ્ટાફને લાફા માર્યા…

· 2 min read

ખ્રિસ્તીઓ અને મુસ્લીમોને સીધી રીતે જોડવાની જરૂર નથી, બંનેનું લક્ષ્ય હિન્દુઓને ઓછા કરવાનું છે: નીતિન પટેલ

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ખ્રિસ્તીઓની વસતી વધી રહી છે. હિન્દુઓને ફોસલાવીને ધર્માતરણ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આપણી વસતી ઘટતી…

· 2 min read

IPL 2026 ઓક્શન પહેલા ખળભળાટ! 9 ખેલાડીઓનું લિસ્ટમાંથી અચાનક નામ કપાયું!

IPL 2026 ની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાની છે. બધી 10 ટીમો આ ઓક્શનમાં ભાગ લેશે. CSK અને KKR પાસે સૌથી વધુ પૈસા છે અને તેમની નજીકથી તપાસ કરવામાં આવશે. IPL 2026 ની ઓક્શન માટે 359 નામો અંતિમ સ્વરૂપ…

· 3 min read

વિકાસ કાર્યોની કામગીરી નિહાળવા વગર પોલીસ બંદોબસ્તે DYCM હર્ષ સંઘવી પહોંચ્યા વડનગર

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તાજેતરમાં વડનગરની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત વિશે સ્થાનિક વહીવટી તંત્રને પણ અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. જેના કારણે મુલાકાત દરમિયાન કોઈ પોલીસ બંદોબસ્ત કે સિક્યુરિટી જોવા મળી ન હતી. કોઈપણ પ્રકારની સુરક્ષા…

· 2 min read

સાંઢવાયામાં ગાયના મોત મામલે સરકાર એક્શનમાં, પરિસ્થિતિની દેખરેખ અને ત્વરિત પગલાં લેવા સૂચના

રાજકોટના સાંઢવાયા ગામે 70થી વધુ ગાયના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ગૌશાળામાં ગાયના મોત થતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટરે ટીમ સાથે ગૌશાળાની મુલાકાત કરી હતી. ખોળ ખાવાથી મોત થયાની પ્રાથમિક વિગત મળી રહી છે…

· 2 min read