Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

currentnews

514 stories

ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક

12 ડિસેમ્બર, 2025 ના રોજ, સાંજે 6;38 વાગ્યે, ફિલિપાઇન્સની રાજધાની મનીલાના મંડલુયોંગ શહેરમાં એક ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ બ્લોક 5, નુએવા ડી ફેબ્રેરો, બારંગે પ્લેઝન્ટ હિલ્સમાં શરૂ થઈ હતી અને ઘરોમાં  વૂડનનો  વધુ ઉપયોગ…

· 3 min read

સરકાર દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટના, હરણી દુર્ઘટના જેવી વિવિધ સંકટની ઘડીમાં લભાર્થીના પરિવારોને ઝડપથી વીમા કવચની ચૂકવણી કરાઈ

સંકટની ઘડીમાં નાગરિકો એકલા નથી, પરંતુ સરકાર તેમની પડખે ઊભી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશથી રાજ્ય સરકાર દ્વારા સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ સંકટની ઘડીમાં પરિવારો માટે ઝડપથી વીમા કવચની ચૂકવણી કરવામાં આવી રહી છે. જુદી જુદી અકસ્માત…

· 3 min read

વીમાના પૈસાની લાલચમાં હત્યા, આરોપી રમીઝ શેખને સાથી રાખી કરાયું હત્યાનું રિકન્સ્ટ્રક્શન

વડોદરાના અંકોડિયા ગામની સીમમાં થોડા દિવસો પહેલાં એક અજાણી મહિલાની હત્યા કરાયેલી હલતમાં મૃતદેહ મળી આવવાના ચકચારભર્યા કેસનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. આ મામલામાં જે સત્ય બહાર આવ્યું છે, તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મૃતક મહિલાની સગી…

· 2 min read

પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો: મરચું નાખીને આતંક મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક સપ્તાહ પહેલા થયેલી ચકચારી લૂંટના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ફાઇનાન્સ એજન્ટની આંખમાં મરચું નાખી ફિલ્મી ઢબે લૂંટ ચલાવનાર છ આરોપીઓની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી રોકડ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો…

· 3 min read

ઓપરેશન મ્યુલ હંટ હેઠળ અમદાવાદમાંથી બે આરોપી ઝડપાયા, ફરિયાદોનો ખડકલો

અમદાવાદ જિલ્લામાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ફ્રોડ આચરનારી એક ટોળકીના બે મુખ્ય આરોપીઓની ચાંગોદર પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકી મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ભારતના વિવિધ રાજ્યોમાં છેતરપિંડી આચરતી હતી. મહત્ત્વનું છે કે, ભારત…

· 3 min read

કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ પહોંચ્યો લિયોનલ મેસી, સ્ટાર ફૂટબોલરનો 3 દિવસનો શેડ્યૂલ

આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી તેમના ત્રણ દિવસના બહુપ્રતિક્ષિત 'GOAT India Tour 2025' માટે ભારત પહોંચી ગયા છે. તેમના પ્રથમ સ્ટોપ કોલકાતામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ચાહકોએ ભારે ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. મેસી સાથે તેમના…

· 2 min read

ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ ક્યારે શરૂ થશે? નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આપી મહત્ત્વની માહિતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે વિશ્વકક્ષાનું અત્યાધુનિક સુવિધાવાળું ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ સપનું પણ હવે સાકાર થવાની તૈયારીમાં છે. વધુ એક અદ્યતન સુવિધાવાળું એરપોર્ટ ગુજરાતને મળવાનું છે. કેવું હશે ધોલેરાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કેટલા સમયમાં શરૂ…

· 2 min read

ગુજરાતમાં વધુ એક વાઘની એન્ટ્રી? પંજાના નિશાન મળી આવતા ચર્ચા જાગી

ગીરના ડાલામથ્થા એશિયાઈ સિંહોને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનાર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વાઘની હાજરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યમાં થોડા દિવસો પહેલાં એક વાઘના વસવાટની પુષ્ટિ થયા પછી આ વિસ્તારમાં વધુ એક…

· 4 min read

50% ટેરિફ ખતમ કરો: ભારતના સમર્થનમાં અમેરિકાની સંસદમાં ઊઠ્યો અવાજ, પ્રસ્તાવ રજૂ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ઊંચા ટેરિફ સામે યુએસ સંસદ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) માં ત્રણ ડેમોક્રેટ સાંસદોએ એક પ્રસ્તાવ રજૂ કરીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. સાંસદોનું કહેવું છે કે રાષ્ટ્રીય કટોકટીના નામે લાદવામાં આવેલા…

· 3 min read

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નડિયાદ શહેર ગુંજી ઉઠ્યું “જય સરદાર”ના નારાથી

૩૧ ઓક્ટોબર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસરે નડિયાદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી દેસાઈવગો સ્થિત સરદાર પટેલના જન્મ સ્થળ સુધી યોજાયેલી આ રેલીમાં રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા…

· 2 min read