PV Sindhu સુરક્ષિત ભારત પરત, ઓલ ઈંગ્લેન્ડ ઓપનમાંથી બહાર
ભારતની સ્ટાર શટલર PV Sindhu છેલ્લા કેટલાક દિવસોથી દુબઈમાં ફસાયા બાદ આખરે સહી-સલામત ભારત પરત ફરી ચૂક્યા છે. સિંધુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેઓ બેંગલુરુમાં પોતાના ?...
અમદાવાદમાં સાપના ઝેરથી નશો કરાવતું આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ બેનકાબ
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી દુર્લભ પ્રાણી-પક્ષીઓના ગેરકાયદે બ્રીડિંગ સેન્ટરનો પર્દાફાશ થયા બાદ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અધિકારીઓ મુજબ આ સ્થળે વિદેશી સાપ...
ટેક્સાસના ઓસ્ટિનમાં ભયાનક ગોળીબાર: ભારતીય મૂળની વિદ્યાર્થિની સવિતા શાન સહિત 2નાં મોત, 14 ઘાયલ
અમેરિકાના Texas રાજ્યની રાજધાની Austin માં રવિવારે વહેલી સવારે ભયાનક ગોળીબારની ઘટના બની હતી. આ હુમલામાં 21 વર્ષીય ભારતીય મૂળની વિદ્યાર્થિની સવિતા શાન અને અન્ય એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 14 લ?...
મધ્ય પૂર્વ તણાવ વચ્ચે અબુ ધાબીથી દિલ્હી-મુંબઈ ફ્લાઇટ્સ ફરી શરૂ, મુસાફરોને રાહત
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સોમવારે Abu Dhabi થી New Delhi અને Mumbai માટે મર્યાદિત ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી છે. અનેક દિવસોથી ફસાયેલા મુસાફરો માટે આ મોટી રાહતરૂપ બન્યું છે. જોકે, ગલ્ફ ક્ષેત્રન...
અમદાવાદમાં 1xBet સાથે જોડાયેલ 550 કરોડના ઑનલાઇન સટ્ટાબાજી અને મની લોન્ડરિંગ રેકેટનો પર્દાફાશ
અમદાવાદ શહેરમાં ગેરકાયદે ઑનલાઇન સટ્ટાબાજી અને મની લોન્ડરિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય બેટિંગ પ્લેટફોર્મ 1xBet સાથે સંકળાયેલા રેકેટ અંગે સત્તાવાર રીતે ફ...
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે UAEમાં ફસાયા બોલિવૂડ સ્ટાર્સ, ઈશા ગુપ્તા-સોનલ ચૌહાણે આપી સુરક્ષાની માહિતી
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાઓ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ સંઘર્ષ દરમિયાન ઈરાનના સ...
હોલિવૂડ સ્ટાર ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાના સિક્રેટ વેડિંગના અહેવાલો, સ્ટાઈલિસ્ટના ખુલાસાથી ચાહકો ચોંક્યા
ભારતમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે હોલિવૂડમાંથી પણ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ હોલિવૂડ સ્ટાર ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા જોર પકડ...
અમદાવાદના નિકોલમાં શરમજનક ઘટના: 65 વર્ષીય વૃદ્ધે 9 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા, પોલીસે ઝડપથી કરી ધરપકડ
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં વિશ્વાસના સંબંધને કલંકિત કરતી શરમજનક ઘટના સામે આવી છે. અહીં 65 વર્ષીય વૃદ્ધે નવ વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટના?...
ખામેનેઈના મોતના અહેવાલ બાદ ભારતભરમાં એલર્ટ, ગૃહ મંત્રાલયે રાજ્યોને કાયદો-વ્યવસ્થા જાળવવા એડવાઇઝરી આપી
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને આયતુલ્લા અલી ખામેનેઈના મોતના અહેવાલોને પગલે ભારતમાં પણ સાવચેતી વધારી દેવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્...
સુરતના વરાછામાં દહેજના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી, પતિ સહિત બેની ધરપકડ
સુરતના વરાછા વિસ્તારમાં દહેજના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. રીતુબેન નામની પરિણીતાએ સાસરિયાઓ દ્વારા થતા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને જીવન ?...