સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ : હર્ષ સંઘવીનું બસ ડેપોમાં સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન, દિવ્યાંગ શૌચાલયને તાળું જોઈ આપ્યા કડક નિર્દેશ
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2026’ના પ્રારંભ પ્રસંગે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પ્રજાલક્ષી અભિગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમ પહેલાં તેમણ...
ડાંગના 10 આદિવાસી પરિવારોની સનાતન ધર્મમાં ઘરવાપસી : માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે વૈદિક વિધિ સાથે યોજાયો કાર્યક્રમ
દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં અગાઉ ખ્રિસ્તી પંથ અપનાવનારા આશરે 10 આદિવાસી પરિવારના સભ્યોએ ફરીથી સનાતન હિંદુ ધર્મ સ્વીકાર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં...
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: “કેનમાં ડીઝલ આપો, નહીંતર ખેતી કેમ કરવી?” – તંત્ર સામે અન્નદાતાનો રોષ !!!
રાજ્યભરમાંથી એક ચિંતાજનક અને ખેડૂતોની વેદના દર્શાવતા અહેવાલ સામે આવી રહ્યા છે. હાલમાં ખેતીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે જગતનો તાત ડીઝલ મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે. ?...
ડાંગ બન્યું ગુજરાતનું ‘સ્ટ્રોબેરી હબ’ : પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોની આવકમાં ઐતિહાસિક ઉછાળો
ગુજરાતના સરહદી અને ડુંગરાળ જિલ્લા ડાંગ જિલ્લો, ગુજરાત આજે કૃષિ ક્ષેત્રે એક નવી ઓળખ સાથે ઉભરી આવ્યો છે. પ્રાકૃતિક ખેતી, અનુકૂળ હવામાન અને સરકારની સહાય યોજનાઓના કારણે ડાંગ હવે રાજ્યનું ‘સ્ટ્?...
ઉમરપાડા : લોકોના વિરોધ બાદ ગેરકાયદે ચર્ચ બાંધકામ રોકાયું, હિંદુ સંગઠનોની સક્રિયતાથી ગામ ધર્માંતરણથી બચ્યું
ગુજરાતના પૂર્વ પટ્ટા તથા દક્ષિણ ગુજરાતના ડાંગ–તાપી વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર ખ્રિસ્તી ધર્માંતરણ અને મંજુરી વિના ઊભા થનારા ચર્ચોના મુદ્દા ચર્ચામાં રહેતા આવ્યા છે. તાજેતરમાં સુર...
ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ફોર્મ વિતરણ પૂર્ણ, ડિજિટાઇઝેશનમાં ડાંગ 91.41% સાથે ટોચે
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકા?...
દક્ષિણ ભારતમાં જોવા મળતી લ્યુમિનેશન ફંગસ ડાંગના જંગલોમાં દેખાઈ
ગુજરાતના જંગલોમાં વિવિધતા અને નવીનતા માટે જાણીતા હોવા છતાં, આ વખતે ડાંગ જિલ્લાના જંગલોમાં એક અત્યંત અનોખી કુદરતી ઘટના સામે આવી છે. અહીં પ્રથમવાર બાયો લ્યુમિનેશન ફંગસ જોવા મળી છે, જે અત્યાર સ...
નવસારીના વાંસી-બોરસીમાં વડાપ્રધાનના આગમનને લઈને તડામાર તૈયારીઓ
નવસારીના વાંસી-બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 8મી માર્ચના રોજ આગમન થનાર છે ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે લખપતિ દીદી સન્માન સમારોહ સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સ...
ડાંગ જિલ્લાના સુબીર ખાતે શ્રી ગોવિંદગુરૂ સુવિધા સંકુલમાં પુસ્તકાલય, કારકિર્દી માર્ગદર્શન, સહાયતા કેન્દ્રનો પ્રારંભ
ડાંગ જિલ્લાના સુબીર જેવા છેવાડાના વિસ્તારમાંથી આપણા વિદ્યાર્થી બંધુ તથા ભગીનીઓને પોતાના કારકિર્દીના ઘડતરમાં માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી ડૉ. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ ટ્રસ્ટ દ્?...
સેવાભારતી – ગુજરાત દ્વારા ડાંગ જીલ્લામાં યોજાયું મહિલા સ્નેહ મિલન
સેવાભારતી - ગુજરાત અને ડૉ હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે ડાંગ જીલ્લામાં માતૃશક્તિના સશક્તિકરણના મુખ્ય વિષયને કેન્દ્રમાં રાખી છેલ્લા બે વર્ષથી પ્રવૃત્તિ ચાલે છે. આ પ્રવૃત્ત?...