અમદાવાદમાં કિયા શોરૂમના પાર્કિંગમાં આગ, 10થી વધુ કાર બળીને ખાખ
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કિયા કારના શોરૂમના પાર્કિંગ વિસ્તારમાં બુધવારે (11 માર્ચ) અચાનક આગ લાગી જતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયાનક હતી કે પાર્કિંગમાં ઉભેલ...
અમદાવાદના શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં ભીષણ આગ, ધુમાડાથી લોકો ફસાયા; 100 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદ શહેરમાં આગની મોટી ઘટના સામે આવી છે. શહેરના શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે અચાનક આગ લાગી જતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આગ લાગ્યાની જાણકારી મળતા જ તાત્કાલિક ફાયર બ્રિ?...
આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના : કેરળ જતી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ, એકનું મોત
ઝારખંડના ટાટાનગરથી કેરળના એર્નાકુલમ તરફ જઈ રહેલી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એલામંચિલી સ્ટેશન નજીક ભીષણ આગ લાગી હતી. ટ્રેનના એસી કોચમાં અચાનક લાગેલ?...
અમદાવાદના ચાંગોદર હાઈવે પર પાપડ ફેક્ટરીમાં વિકરાળ આગ, ફાયર બ્રિગેડની ટીમ દોડી
અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારોમાં બનેલા આગના બનાવોની શ્રેણીમાં આજે એક વધુ ગંભીર ઘટના સામે આવી છે. ચાંગોદર–સરખેજ–બાવળા હાઈવે પર આવેલી અમૃતા પાપડ પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડની ફેક્ટરીમાં અચાન...
અમદાવાદ વિરાટનગર નજીક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, એકથી વધુ દુકાનો લપેટમાં
અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ભભૂકી ઊઠતા હાહાકાર મચી ગયો હતો. ઘટના એટલી અચાનક બની કે સ્થાનિક લોકો અને વેપારીઓ ગભરાઈ ગયા હતા. આગ ખૂબ જ ઝડપથી ફેલાતા આખા કોમ્પ્?...
ઈન્ડોનેશિયાના દરિયામાં જહાજમાં લાગી આગ, 280 યાત્રિકો હતા સવાર, 5નાં મોતની પુષ્ટિ
ઈન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી વિસ્તારમાં આવેલા એક ટાપુ નજીક દરિયાઈ જહાજમાં લાગી ગયેલી વિકરાળ આગની ઘટનાએ ભારે હડકંપ મચાવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે “કેએમ બાર્સિલોના 5” નામનું યાત્રિક જ?...
નડિયાદ સ્ટેશન નજીક લવલી પાનની બાજુના ગોડાઉનમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી, મોટી જાનહાનિ ટળી
ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના સ્ટેશન રોડ પર આવેલી બાબરભાઈની બંધ ખંડેર ધર્મશાળામાં ગુરુવારે સવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેને લીધે ભારે અફરાતફરી મચી જવા પામી હતી, જે બાદ સ્થાનિકોએ ફાયર બ્રિ?...