click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઈન્ડોનેશિયાના દરિયામાં જહાજમાં લાગી આગ, 280 યાત્રિકો હતા સવાર, 5નાં મોતની પુષ્ટિ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઈન્ડોનેશિયાના દરિયામાં જહાજમાં લાગી આગ, 280 યાત્રિકો હતા સવાર, 5નાં મોતની પુષ્ટિ
Gujarat

ઈન્ડોનેશિયાના દરિયામાં જહાજમાં લાગી આગ, 280 યાત્રિકો હતા સવાર, 5નાં મોતની પુષ્ટિ

ઈન્ડોનેશિયાના (Indonesia) ઉત્તર સુલાવેસીમાં (North Sulawesi) એક ટાપુ નજીક એક દરિયાઈ જહાજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ જહાજમાં કુલ 280 યાત્રિકો સવાર હતા. જાણવા મળી રાહયું છે કે, આગની આ દુર્ઘટનામાં અત્યાર સુધી 5 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે.

Last updated: 2025/07/21 at 3:37 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઈન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી વિસ્તારમાં આવેલા એક ટાપુ નજીક દરિયાઈ જહાજમાં લાગી ગયેલી વિકરાળ આગની ઘટનાએ ભારે હડકંપ મચાવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે “કેએમ બાર્સિલોના 5” નામનું યાત્રિક જહાજ ઉત્તર સુલાવેસીની રાજધાની મનાડો તરફ જઈ રહ્યું હતું અને તેમાં અંદાજે 280 યાત્રિકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, સ્થાનિક સમય અનુસાર બપોરે આશરે 1:30 વાગ્યે જહાજના ડેકના નીચેના ભાગમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આગ ઝડપથી ફેલાતા જહાજના યાત્રિકો ગભરાઈ ગયા હતા અને બચાવ માટે કેટલાક યાત્રિકોએ દરિયામાં કુદી જવાનું નક્કી કર્યું હતું.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગનો પ્રસાર એટલો ઝડપથી થયો કે ક્રૂ મેમ્બર્સ સહિત તમામ યાત્રિકોમાં અફરાતફરી મચી ગઈ. ઈન્ડોનેશિયાની દરિયાઈ સુરક્ષા એજન્સી બાકમલાની માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 યાત્રિકોના મોત નિપજ્યા છે, જેમાંથી 2 લોકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. શોકની વાત એ છે કે આ દુર્ઘટનામાં પીડિત યાત્રિકો સિવાય પણ ક્રૂ મેમ્બર્સને પણ બચાવવાનો પડકાર ભોગવવો પડ્યો હતો.

BREAKING: A fire broke out around 1:30 p.m. local time today on the KM Barcelona VA ferry off the coast of North Sulawesi, Indonesia.

The vessel, carrying over 280 people from the Talaud Islands to Manado City, forced passengers to leap into the sea. No confirmed casualties… pic.twitter.com/7zkSEk3ZMB

— Volcaholic 🌋 (@volcaholic1) July 20, 2025

તથા છતાં બચાવ કામગીરીની અસરકારકતાને કારણે 284 લોકોને સલામત રીતે જહાજમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તરત જ બચાવ માટે નૌકાદળ, ફાયરફાઈટિંગ યુનિટો અને સ્થાનિક તટરક્ષક દળ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.

હાલ સ્થાનિક તપાસ એજન્સીઓ અને જહાજ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તંત્રો આ દુર્ઘટનાના પાયાભૂત કારણોની તપાસમાં લાગી ગયા છે. પ્રાથમિક અનુમાન મુજબ એન્જિન વિભાગમાં ટેકનિકલ ખામી કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે ઈન્ડોનેશિયામાં દરિયાઈ મુસાફરી એક સામાન્ય ટ્રાન્સપોર્ટ સાધન છે, પરંતુ આવી દુર્ઘટનાઓ મુસાફરોની સુરક્ષા બાબતે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

સરકાર દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા ગયા છે તથા તમામ બચાવ કરાયેલ લોકોને તાત્કાલિક સારવાર અને સહાય પુરી પાડવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ દેશભરમાં શોકની લાગણી ફેલાવી છે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, Fire breaks out, Indonesia, Indonesian sea, international news, latest news, news channel in india, North Sulawesi, passengers, top news, ઈન્ડોનેશિયા, ઉત્તર સુલાવેસી, ઉત્તર સુલાવેસી વિસ્તાર, દરિયાઈ જહાજ, સરકાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 21, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બાંગ્લાદેશ એરફોર્સનું F-7 ટ્રેઈની વિમાન ક્રેશ, કોલેજની ઈમારતમાં તૂટી પડતાં એકનું મોત
Next Article અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર શરૂ થયું ‘મેજિકલ મૂન ટ્રેઈલ’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?