નર્મદા જિલ્લા ભાજપના નવા પ્રમુખ શબ્દશરણ તડવીએ સંભાળ્યો પદભાર, નીલકુમાર રાવે પાઠવી શુભેચ્છા
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનાત્મક ફેરબદલ અંતર્ગત નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવીએ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચ...
‘કાર્યકર્તાથી પ્રદેશ ઉપાધ્યક્ષ સુધી’: નીલ રાવે સૌનો આભાર માન્યો, કહ્યું- ‘સેવાની નવી શરૂઆત’
ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય કાર્યકર્તા તરીકે શરૂ કરેલી સંગઠનાત્મક સફરથી નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને હવે પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નવી જવાબદારી સુધી પહોંચેલા નીલ રાવે ?...
નીલકુમાર રાવની પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક
ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રમુખ નીલકુમાર રાવની ભાજપના પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભાજપ સંગઠન દ્વારા તેમને પ્રદેશ સ્તરે મહત્વ?...
ખેડા જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજીની ઉપસ્થિતિ
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી તથા રાજ્યસભાના સાંસદ તરુણ ચુઘજીના ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આગમન પ્રસંગે નડિયાદના યોગીફાર્મ ખાતે ખેડા જિલ્લા ભાજપ સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમ?...
‘સેવા અને સંગઠનથી રાષ્ટ્રનિર્માણ’, PM મોદીના નેતૃત્વની CM ભૂપેન્દ્ર પટેલે કરી પ્રશંસા
દક્ષિણ ગુજરાતના નવસારીમાં યોજાયેલા વિશેષ જાહેર કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ, ભાજપના સંગઠન અને જનસેવાના મંત્ર પર ભાર મૂક્યો. પોતા?...
પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નું નર્મદા જિલ્લામાં ભવ્ય સમાપન
નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી–ગુજરાત દ્વારા સંગઠનાત્મક સજ્જતા વધારવા, કાર્યકર્તાઓનું વૈચારિક ઘડતર મજબૂત બનાવવા અને પક્ષની કાર્યપદ્ધતિ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવા માટે આયોજ...
મા ભારતીને વિશ્વગુરુ તરીકે પુનઃ સ્થાપિત કરવાની ભાજપની નેમ – અમોહભાઈ શાહ
ભાવનગર જિલ્લા ભાજપ અંતર્ગત યોજાયેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગમાં અગ્રણી અમોહભાઈ શાહે મા ભારતીને વિશ્વગુરુ તરીકે પુનઃ સ્થાપિત કરવાની ભાજપની નેમ હોવાનું જણાવ્યું. પ્રભારી હર્ષ...
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મા અંબાના કર્યા દર્શન, ભાજપના અભ્યાસ વર્ગમાં આપશે હાજરી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અંબાજી પહોંચ્યા હતા. અંબાજી મંદિર ખાતે તેમણે ભક્તિભાવપૂર્વક મા અંબાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. તેઓ અંબાજી ખાતે યોજાયેલા ભાજપના અભ્યાસ વર્ગમા...
કોણ છે તરુણ ચુઘ? 9 વર્ષની ઉંમરે RSS સાથે જોડાયા, હવે BJPએ સોંપી ગુજરાતની મહત્વપૂર્ણ જવાબદારી
ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક સ્તરે મહત્વપૂર્ણ ફેરફાર કરતાં રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુઘને ગુજરાત ભાજપના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને ઉત્તર પ્ર...
BJPની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર : સ્મૃતિ ઈરાની મહામંત્રી, પિયુષ ગોયલ કોષાધ્યક્ષ; ગુજરાતના 4 નેતાઓને મોટી જવાબદારી
ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાષ્ટ્રીય સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરતાં નવી ટીમની જાહેરાત કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને જાહેર કરેલી નવી ટીમમાં અનુભવી નેતાઓ સાથે અનેક નવા ચહેરા...