કમલમ ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન
ગાંધીનગર ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહ, દેશભક્તિ અને નવા રંગરૂપ સાથે કરવામાં આવી હતી. સ્વતંત્રતા દિવસ નિમિત્તે કમલમ કાર્ય?...
અમદાવાદમાં ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ’ અભિયાનનો પ્રારંભ, BJP યુવા મોરચાનું વિશેષ અભિયાન શરૂ
અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા ‘વંદે માતરમ્ યુવા ઉદઘોષ’ નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને ‘વંદે મા?...
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો જન્મદિવસ : બૂથ ઇન્ચાર્જથી પ્રદેશ અધ્યક્ષ સુધીની પ્રેરણાદાયી રાજકીય સફર
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આજે 12 ઑગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 12 ઑગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જન્મેલા જગદીશ વિશ્વકર્માની રાજકીય સફર પાયાના કાર્યકર?...
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન
દેશભરમાં ચર્ચામાં રહેલા NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર કરાયેલા વિરોધના જવાબમાં ગુજરાત ભાજપે અમદાવાદમાં આક્રમક પરંતુ સંગઠિત રીતે ...
શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ દ્વારા થયું પૂણ્ય સ્મરણ
રાષ્ટ્રની અખંડિતતા માટે બલિદાન આપનાર શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પૂણ્ય સ્મરણ થયું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા 'ભાવ કમલમ્' પરિસરમાં યોજાયેલ ...
ક્રિકેટર અક્ષર પટેલ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વચ્ચે નડીઆદમાં મુલાકાત : વડાપ્રધાનના ૧૨ વર્ષના શાસનની પુસ્તિકા ભેટ અપાઈ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને નડીઆદના ગૌરવ સમાન અક્ષર પટેલ સાથે સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સૌજન્ય મુલાકાત કરી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનકેન્દ્રિત નેતૃત્વ હેઠળ કેન...
વ્યારામાં જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં "૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના" થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા?...
વડોદરા : ભાવભીની વિદાય સાથે નીકળી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમયાત્રા, હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ
વડોદરાના માંજલપુર વિસ્તારના ભાજપના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મંગળવાર, 2 જૂનના રોજ તેમના અવસાન બાદ બુધવાર, 4 જૂને ભાવભીની વિદાય સાથે તેમન...
ઉમરેઠ વિધાનસભા અને પશ્ચિમ બંગાળ તથા આસામ વિધાનસભામાં ભાજપનો વિજય એ જનતાનો ભરોસો
ઉમરેઠ વિધાનસભા અને પશ્ચિમ બંગાળ તથા આસામ વિધાનસભામાં ભાજપનો વિજય એ જનતાનો ભરોસો છે, તેમ જણાવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હરખ વ્યક્ત કરાયો છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ ...
ભાજપમાં મોટા ફેરફાર : ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની ટીમમાં 33% પદાધિકારી તરીકે મહિલાઓ હશે
ભારતીય જનતા પાર્ટી (BJP) સંગઠન સ્તરે મોટો રાજકીય સંદેશ આપવા તૈયારીમાં છે. પાર્ટી અધ્યક્ષ નીતિન નવીનની આગેવાની હેઠળ સંગઠનમાં મહિલાઓને 33 ટકા પ્રતિનિધિત્વ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છ?...