અમદાવાદમાં 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, વિદ્યાર્થીઓને ઘરે મોકલાયા; પોલીસ-બોમ્બ સ્ક્વોડનું સઘન ચેકિંગ
અમદાવાદમાં એકથી વધુ શાળાઓને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ અને સુરક્ષા તંત્ર દોડતું થયું છે. વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલ અને બોપલની DPS સ્કૂલ સહિત અન્ય શાળાઓને ધ?...
ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધિન બિલ્ડિંગમાં દુર્ઘટના: ચોથા માળનો લોખંડનો સ્લેબ તૂટ્યો, 15 શ્રમિકોનું રેસ્ક્યૂ
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધિન બાંધકામમાં ગઈકાલે રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બાંધકામના ચોથા માળે લગાવવામાં આવેલ લોખંડનો સ્લેબ અચાનક તૂટી પડતાં નીચે કામ કરી રહેલા અનેક શ્?...
Surat Vande Bharat Stone Pelting: સુરત નજીક મુંબઈ-અમદાવાદ વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં સવાર હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ; એક યુવક ઝડપાયો
મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર સુરત નજીક પથ્થરમારાની ઘટના સામે આવતા રેલવે તંત્ર અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ઘટના સમયે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મ...
અમદાવાદના નરોડા મુઠીયામાં સગીરાને 10મા માળેથી નીચે ફેંકવાનો આરોપ, છેડતી બાદ હુમલો; 2 આરોપી ઝડપાયા
અમદાવાદના નરોડા મુઠીયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવી બની રહેલી એક કન્સ્ટ્રક્શન સાઈટના 10મા માળેથી એક સગીરાને નીચે ફેંકી દેવાઈ હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતા...
ભાવનગર નકલી દારૂકાંડ: ‘Royal Stag’ની બોટલમાં 38.59% મિથેનોલ, મૃત્યુઆંક વધ્યો; 21 સામે FIR, SMCની તપાસમાં મોટા ખુલાસા
ભાવનગર જિલ્લામાં નકલી ઇંગ્લિશ દારૂના કાંડે ગુજરાતભરમાં ચકચાર મચાવી છે. ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડના નામે વેચવામાં આવેલા બનાવટી દારૂમાં જીવલેણ મિથેનોલ હોવાનું સામે આવ્યા બાદ સમગ્ર સપ્લાય ચેઇન?...
સોમનાથ મંદિર નજીક મોડી રાત્રે મેગા ડિમોલિશન: મસ્જિદ સહિત દુકાનો-મકાન પર ફર્યું બુલડોઝર, કોરિડોર પ્રોજેક્ટ માટે કાર્યવાહી
ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા મોડી રાત્રે મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કલેક્ટર તંત...
ગુજરાત કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર હુમલાનો આક્ષેપ, અ.ભા.વિ.પ.એ કડક કાર્યવાહીની કરી માંગ
ગુજરાત કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે થયેલા ગંભીર ચેડાં અને હુમલાની ઘટનાને અ.ભા.વિ.પ. કર્ણાવતી મહાનગર દ્વારા કડક શબ્દોમાં વખોડવામાં આવી, દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ અખિ?...
સોનગઢમાં લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતી શંકાસ્પદ ગાડીનો પીછો કરતી વન વિભાગની ટીમનો અકસ્માત, RFO સહિત બેના મોત
તાપી જિલ્લાના સોનગઢમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી અટકાવવાની કામગીરી દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) વિકાસ દેસાઈ અને સરજાલી ગામના રેહાન ગામીતનું ?...
અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં વધુ એક શ્રમિકનું મોત, મૃત્યુઆંક વધીને 10 થયો
અમદાવાદના રામોલ–વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં વધુ એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે આ કરુણ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓની સંખ્...
સુરતના વરાછા ફ્લાયઓવર પર ભયાનક અકસ્માત: ટ્રક પાછળ બાઈક ઘૂસતા યુવકનું ઘટનાસ્થળે મોત
શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર બ્રિજ પર આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હોસ્પિટલમાં સારવાર ...