સાબરકાંઠાના સાયબાપુરમાં નદીના પ્રચંડ પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું, રેતી ખનન દરમિયાન સર્જાઈ ઘટના, તમામ લોકોનો આબાદ બચાવ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાયબાપુર વિસ્તારમાં ભારે વરસાદ બાદ નદીમાં આવેલા પ્રચંડ પ્રવાહે એક ટ્રેક્ટરને પોતાની ઝપેટમાં લઈ લીધું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાના વીડિયો અને તસવી?...
ગુજરાતમાં મેઘતાંડવ: ઉમરગામમાં 36 ઇંચ વરસાદથી કુદરતી આફત, સુરતમાં હજારો લોકોનું સ્થળાંતર, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
ગુજરાતમાં મેઘરાજાએ વિનાશક બેટિંગ શરૂ કરતાં દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ગઈકાલથી અત્યાર સુધીમાં અંદાજે 36 ઇંચથી વધુ વરસાદ નોંધાતા પૂર...
ગુજરાતમાં ફરી સક્રિય થયો મેઘરાજા: 24 કલાકમાં 98 તાલુકામાં વરસાદ, રાજકોટના પડધરીમાં સૌથી વધુ 2.24 ઈંચ
ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર વાપસી કરી છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જામતા અનેક જિલ્લાઓમાં ખેડૂતો અને નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના સ્ટ?...
ગુજરાતમાં વરસાદી સ્થિતીની સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી, આવતીકાલે સુરત અને વલસાડની મુલાકાતે
દક્ષિણ ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદે સુરત અને વલસાડ સહિતના વિસ્તારોમાં ગંભીર સ્થિતિ સર્જી છે. સુરત શહેરમાં વરસાદ બંધ થયા બાદ પણ અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યાં નથી. શહેરની મુખ્ય ખાડીઓમા?...
દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર : સુરતમાં 14 ઇંચ વરસાદ, પલસાણામાં 18.19 ઇંચ સાથે જળબંબાકાર
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમ?...
ગુજરાત વરસાદની આગાહી : 3 સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાતમાં 2થી 4 જુલાઈએ ભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ભલે ધીમી જોવા મળી રહી હોય, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્ય પર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્...
અમદાવાદના ધંધુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ઊંચડીમાં દોઢ ઇંચ વરસાદ, રસ્તા અને ખેતરોમાં પાણી ભરાયા
અમદાવાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના ધંધુકા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું હતું. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધ?...
ગુજરાતમાં 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ : વરસાદ અને 60 કિમીની ઝડપે પવનની આગાહી, ગરમીમાં મોટી રાહત
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના પરિણામે લોકો અસહ્ય ગરમીમાં?...