અશ્વિનના નામે નોંધાયો ખાસ રેકોર્ડ, WTCના ઈતિહાસમાં 150 વિકેટ લેનારો પહેલો ભારતીય બૉલર બન્યો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય સ્પિનરોએ ઇંગ્લેન્ડની બેઝબોલ રણનીતિને ફેલ કરી હતી. પ્રથમ દિવસે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 246 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી ?...
કલેકટર કે.એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે નવી જિલ્લા પંચાયત ભવન પટેલ હોલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટરએ...
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઉજવાયો : ૫૦ હજારથી વધુ ભક્તોએ લાભ લીધો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજે પોષીપુનમના રોજ દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યશાકોત્સવનો અંદાજે ૫૦ હજારથી વધુ હરિભક્તોએ શાકોત્સવનો રસાસ્?...
આણંદ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
આણંદમા ગુરૂવારે રાજ્યના નાગરીકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૦૩ માં સ્વાગત- ફરીયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સરકારના આ પ્રજાલક્ષી કાર?...
આણંદ જિલ્લાના કરમસદ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
સાયબર ક્રાઈમ બને ત્યારે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી તાત્કાલીક ફરીયાદ કરવી. આણંદ જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના ...
ભારતમાં જ નિર્માણ પામેલી લાઈટ બેટલ ટેન્ક ‘જોરાવર’નું પરીક્ષણ શરૂ થઈ ચૂક્યું છે
હવે ટેક્નોલોજીનો જમાનો છે અને યુદ્ધોમાં પણ તેનો ભરપૂર ઉપયોગ થાય છે. ડ્રોન દ્વારા હુમલા, સેટેલાઈટ તોડી પાડવાના પ્રયાસો, એપ્સ દ્વારા જાસૂસી વગેરે તેનાં ઉદાહરણો છે. બીજી તરફ યુદ્ધના કેટલાક પાય?...
મોરબી જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં પ્રથમ વખત અંગ દાનની પહેલ,બ્રેઇન ડેડ બાળકના અંગોનું કરાયું દાન
મોરબીની હોસ્પિટલમાંથી અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે જેમાં મૂળ કચ્છ ના ભુજ તાલુકાના ઝીક્ડી ગામના રહેવાસી શિવમ રમેશભાઈ ખાસા (આહીર) ઊ.વ 14 નું આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ...
ગુજરાતમાં આજે બાલિકાઓ બની મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્ય, વિધાનસભાના હટકે કાર્યક્રમને આ રેકોર્ડસમાં મળ્યું સ્થાન
વિશ્વ બાલિકા દિવસ પર ગાંધીનગરમાં અનોખી ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભા ખાતે 'તેજસ્વિની વિધાનસભા' અંતર્ગતનાં કાર્યક્રમમાં ૧૮૨ વિદ્યાર્થીનીઓને ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી બનાવી વ?...
ગ્રીન આઈરીસ ઘાટલોડીયા માં રંગે ચંગે ઉજવાયો રામ ઉત્સવ
અવધપૂરીના શ્રી રામમંદિરમાં ભગવાન શ્રી રામના ૪૯૬ વર્ષ પછી નીજસ્થાન પ્રવેશ, ગ્રીન આઈરીશ સોસાયટી ઘાટલોડીયાના અબાલ વૃધ્ધ રહીશો માટે આનંદની ક્ષણ હતી, જેને રહીશોએ ખૂબ ધામધૂમથી ઉજવી અને માણી. [video...
માતરના ઉંઢેલા પ્રકરણ : પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સુપ્રિમની રાહત
માતર તાલુકાના ઉંઢેલા ગામે ગરબાના કાર્યક્રમમાં પથ્થરમારો કરનારા આરોપીઓને જાહેરમાં પોલીસે અધિકારો અને કર્મચારીઓ દ્વારા મારમારવાના ગુનામાં હાઇકોર્ટ દ્વારા ઉપરોક્ત ચાર પોલીસ કર્મચારી- અધ?...