ગુજરાતમાં રાજકીય હલચલ : AAP સાથે છેડો ફાડનારા નેતા રાજુ કરપડા BJPમાં જોડાયા
ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પૂર્વે મોટી હલચલ જોવા મળી રહી છે. રાજુ કરપડા, જે આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ યુવા નેતા તરીકે ઓળખાતા હતા, તેઓ આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ગા...
તાપી જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષના ગુજરાત વિરોધી નિવેદન સામે ‘મૌન ધરણા’ કાર્યક્રમ યોજાયા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત રાજ્ય અને ગુજરાતીઓ વિરુદ્ધ કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા ઉગ્ર વિ?...
સુરત વિવાદ : ગોપાલ ઈટાલિયા સામે રાજુ કરપડાના ગંભીર આરોપો, વાયરલ ઓડિયો પર રાજકીય ઘમાસાણ
સુરત માં 7 એપ્રિલે બનેલી ઘટનાએ રાજકીય માહોલ ગરમાવી દીધો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના નિવાસસ્થાને મહેસાણાના 2020ના જૂના કેસ સંદર્ભે પોલીસ વૉરન્ટની બજવણી કરવા પહોંચી હતી. આ ઘટન?...
IRCTCની ‘ભારત ગૌરવ ટ્રેન’: મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’, તિરુપતિથી કન્યાકુમારી સુધી પ્રવાસ
ભારતીય રેલ્વેના ઉપક્રમે Indian Railway Catering and Tourism Corporation (IRCTC) દ્વારા શ્રદ્ધાળુઓ અને સરકારી કર્મચારીઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. ‘ભારત ગૌરવ ટ્રેન’ હેઠળ મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર...
CBSEનો મોટો ફેરફાર : હવે શાળાઓમાં 3 ભાષા ફરજીયાત, અંગ્રેજી ‘વિદેશી ભાષા’ તરીકે ગણાશે
Central Board of Secondary Education (CBSE) એ National Education Policy 2020 (NEP) હેઠળ શિક્ષણ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ બદલાવ કર્યો છે. નવા નિયમો મુજબ હવે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ‘3 લેગ્વેજ ફોર્મ્યુલા’ ફરજીયાત બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય...
મોદી કેબિનેટના મોટા નિર્ણયો : ₹1.74 લાખ કરોડના 5 મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી
નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સામાન્ય નાગરિકો, ખેડૂતો અને દેશના માળખાગત વિકાસને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવ એ ...
‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!
ગુજરાતીઓ અંગેના નિવેદન અંગે ખડગેએ માફી માગી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ભારે ગરમાયું છે. BJPએ આ મુદ...
રાજપીપળા ‘કમલમ’ ખાતે ભાજપનો 47મો સ્થાપના દિવસ : “વ્યક્તિ નહીં, વિચાર અને ‘કમળ’ જ આપણો ઉમેદવાર” – નીલ રાવ
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ આગામી સ્થ?...
કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને અભણ કહેતાં પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ બરાબર ભણાવ્યા
રાષ્ટ્રીય કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને અભણ કહેતાં પદ્મશ્રી સન્માનિત જગદીશ ત્રિવેદીએ બરાબર ભણાવ્યા છે અને કહ્યું કે ગુજરાતીઓ શિક્ષિત હતા, છે અને રહેશે. અનેક લોકકલાકારો, સાહિત્યકારો, ઉદ્યોગપ...
ભરૂચ ધર્માંતરણ કેસ : ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, મૌલવીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં વર્ષ 2021માં સામે આવેલા સામૂહિક ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઇકોર્ટએ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ Geeta Gopiની સિંગલ જજ બેન્ચે 30 માર્ચ 2026ના રોજ બે મૌલવીઓ દ્વારા કરવા...