કપડવંજના 20 વર્ષના યુવાનને ભારત વિભૂષણ એવોર્ડ પ્રાપ્ત
કપડવંજ તાલુકાના તોરણા ગામના વતની, માત્ર 20 વર્ષના જ સાહસિક ઉદ્યોગપતિ શ્રેયાન જીમીતભાઈ પટેલે શ્રેષ્ઠ કંપનીનું સફળ સંચાલન કરવા બદલ નેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા ભારત વિભૂષણ એવોર્ડ પ્રાપ્ત કર...
૭૦૦ પેટી વિદેશી દારૂ પકડી પાડતી સ્ટેટ મોનીટરીંગ સેલ
સ્ટેટ વિજીલન્સ દ્વારા હિમાચલ પ્રદેશ પાસિંગ ના ટ્રક માં આવતો વિદેશી દારૂ ઝડપી પાડેલ. સિતારામ હોટલ નજીક થી સ્ટેટ વિજિલન્સ દ્વારા ઝડપી પાડેલ વિદેશી દારૂ ભરેલ ટ્રક. સ્ટેટ વિજીલેન્સ દ્વારા મસ...
એનડીઆરએફ ની ટુકડી ભાવનગર આવી પહોચી
સમગ્ર રાજ્યમાં જયારે ચોમાસા ઋતુનો માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમજ ભાવનગર જીલ્લા સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભાર?...
હરિયાણાના રાજયપાલ શ્રી બંડારૂ દત્તાત્રેય દ્વારા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી
રાજયપાલશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર તેમજ જિલ્લા વહીવટી તંત્ર વતી મદદનીશ કલેક્ટરએ કોફીટેબલ બુક અને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરી. હરિયાણાના રાજયપાલ બંડારૂ દત...
GCAS ની પ્રવેશ પ્રક્રિયામા થયેલી ગડબડી સામે ABVP નુ વિરોધ પ્રદર્શન
ABVP દ્વારા અગાઉ પણ શિક્ષણ અગ્રસચિવ પણ આવેદન આપીને વિધાર્થીઓની સમસ્યાઓથી પ્રશાસન ને વંચિત કરી તેના નિરાકરણ માટે નિષ્ફળ પ્રયત્ન કરેલ. વિધાર્થીઓની સમસ્યાનો કોઈ નિકાલ મળ્યો નહી અને વિધાર્થીઓન?...
ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં કટોકટીનો કાળો દિવસ મનાવાયો
25 જૂન,1975 ભારત રાષ્ટ્ર માટે કટોકટીનો કાળો દિવસ છે. કોંગ્રેસ દ્વારા દેશમાં લોકશાહી ખતમ કરવાનું કૃત્ય થયું હતું. નાગરિક અધિકારોનું હનન કરાયું હતું. પ્રેસની આઝાદી પર સેન્સેરશીપ લાદવામાં આવી હતી. ...
ઉમરેઠ M.G.V.C.L. ના વર્ષોથી ખોટકાયેલ તંત્રથી ભર ઉનાળે લોકો ત્રાહિમામ
ઉમરેઠ M.G.V.C.L. (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) માં છેલ્લા પાંચેક વર્ષથી એવો ઉદાસીનતા ભર્યો વહીવટ ચાલી રહ્યો છે કે તેનાથી ઉમરેઠ નગરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. બારે મહિના સાંજ પડતાં વીજળીના વ?...
6 થી 9 જૂન ABVPની રાષ્ટ્રીય કારોબારી બેઠક ડાયમંડ સિટી સુરત, ગુજરાત ખાતે યોજાશે
દેશના તમામ રાજ્યોમાંથી ૫૦૦ જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ બેઠકમાં લેશે ભાગ. અભાવિપ ગુજરાત ના કાર્યકર્તાઓ બેઠકની તાડમાર તૈયારીઓમાં લાગ્યા, પ્રતિનિધિઓના સ્વાગત માટે તૈયાર. અખિલ ભારતીય વિદ?...
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો
અમદાવાદ શહેરમાં 36 શાળાઓમાં એક મેઈલ મળવા મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. બોમ્બનો મેઈલ મળ્યા બાદ તમામ શાળાઓમાં BDDS,ડોગ સ્ક્વોડ સહિત એજન્સીઓએ તપાસ કરી હતી. પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસ વડાએ આ ?...
ભૂમાફિયાઓનું આવી બનશે, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટને હાઈકોર્ટની લીલીઝંડી
ગુજરાત રાજયમાં લેન્ડ ગ્રેબીંગ (પ્રોહીબીશન) એકટની બંધારણીય કાયદેસરતાને પડકારતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી ઢગલાબંધ રિટ અરજીઓ આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયીની ખં?...