click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હિન્દુઆધ્યાત્મિક અને સેવાસંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુઆધ્યાત્મિક અને સેવામેળા (HSSP)ના દ્વિતીય દિવસની શુભ શરૂઆત SGVP ગુસ્કુળ વિદ્યાર્થીઓની નૃત્યપ્રદર્શનથી થઈ હતી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હિન્દુઆધ્યાત્મિક અને સેવાસંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુઆધ્યાત્મિક અને સેવામેળા (HSSP)ના દ્વિતીય દિવસની શુભ શરૂઆત SGVP ગુસ્કુળ વિદ્યાર્થીઓની નૃત્યપ્રદર્શનથી થઈ હતી
Gujarat

હિન્દુઆધ્યાત્મિક અને સેવાસંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુઆધ્યાત્મિક અને સેવામેળા (HSSP)ના દ્વિતીય દિવસની શુભ શરૂઆત SGVP ગુસ્કુળ વિદ્યાર્થીઓની નૃત્યપ્રદર્શનથી થઈ હતી

હિન્દુઆધ્યાત્મિક અને સેવાસંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુઆધ્યાત્મિક અને સેવામેળા (HSSP)ના દ્વિતીય દિવસની શુભ શરૂઆત SGVP ગુસ્કુળ વિદ્યાર્થીઓની નૃત્ય પ્રદર્શનથી થઈ હતી. સત્રના મુખ્યમહેમાન તરીકે શ્રી મુળુભાઇબેરા ( વનપર્યાવરણ અને પર્યટનમંત્રી), પૂ વિષ્ણુનામદાસપ્રભુ ( ઇસ્કોનમંદિર, વૃંદાવન ) શ્રી મનસુખગીરી મહારાજ ( ચોટીલામંદિર, પામુંડા ) હાજર રહ્યા હતા. મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ટુપ અને તેમને સ્મૃતિચિહ્ન આપી સ્વાગત કરવામાં આવ્યું.

Last updated: 2025/01/24 at 7:16 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

હિન્દુઆધ્યાત્મિક અને સેવાસંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુઆધ્યાત્મિક અને સેવામેળા (HSSP)ના દ્વિતીય દિવસની શુભ શરૂઆત SGVP ગુસ્કુળ વિદ્યાર્થીઓની નૃત્ય પ્રદર્શનથી થઈ હતી. સત્રના મુખ્યમહેમાન તરીકે શ્રી મુળુભાઇબેરા ( વનપર્યાવરણ અને પર્યટનમંત્રી), પૂ વિષ્ણુનામદાસપ્રભુ ( ઇસ્કોનમંદિર, વૃંદાવન ) શ્રી મનસુખગીરી મહારાજ ( ચોટીલામંદિર, પામુંડા ) હાજર રહ્યા હતા. મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ટુપ અને તેમને સ્મૃતિચિહ્ન આપી સ્વાગત કરવામાં આવ્યું.

ત્યારબાદ ખૂબ જ સુંદર મહિષાસુરમહિની – આચાર્ય વંદન પ્રસ્તુતિ વિવિધ શાળાઓની કુલ ૧૦૦૮ વિદ્યાથીનીઓ દ્વારા રજૂ કરવામાં આવી. તેનું સંકલન શ્રી સરખેજ સાર્વજનિક પ્રાથમિક શાળા આચાર્ય વેદાંગ ભાઈ રાજગુરુ હેઠળ થયું હતું.

પ્રસ્તુતિ બાદ ભાગ વદસોલાના ઋષિઓની પ્રાર્થના દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ તેમના ગુરુની પૂજા કરી.

ગુજરાત રાજ્યના વન પર્યાવરણ અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ ઘેરાએ મહિષાસુર મર્દિની સ્તોત્રના નૃત્યાભિનય તથા આચાર્ય વંદનામાં ઉપરિયન વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો અને શિક્ષિકાઓને તથા હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાના પેરણાત્મક ભવ્ય આયોજન માટે આયોજકોને અભિનંદન આપતા પોતાના ભાષણમાં જણાવ્યું કે હજુ ગઈકાલે આ મેળાનું ઉદ્ઘાટન થયું છે અને પ્રથમ દિવસે જ લગભગ એક લાખ લોકોએ આ મેળાની મુલાકાત લીધી છે. સર્જનાત્મકના અને આધ્યાત્મિક્તાનો સુભગ સમન્વય આ મેળામાં થયેલો છે. હિંદુ આધ્યાત્મિક અને રસેવા સંસ્થાનના વન અને પન્ય જીવોનું રક્ષણ, જીવ સૃષ્ટિનું સંતુલન, નિરંતર પર્યાવરણની જાળવણી, પારિવારિક તથા માનવીય મૂલ્યોનું જતન, નારી સન્માનની અભિવૃદ્ધિ અને રાષ્ટ્રભક્તિ જાગરણ એ છ મૂલભુન સિદ્ધાંતોનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે આપણી સંસ્કૃતિમાં સદીઓથી સેવાનું ખુબ જ મહત્વ છે એક તરફ મહાકુંભ ચાલી રહ્યો છે અને બીજી તરફ અહિં આ હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન થયું છે તેનું અનેરૂ મહત્વ છે. આ ઉપરાંત તેમણે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં આવેલા બે પવિત્ર જ્યોનિલિગો, શક્તિપીઠો, 350 કરતા વધારે મંદિરો તથા અન્ય પવિત્ર ધાર્મિક સ્થાનોના વિકાસ માટે લેવામાં આવેલા તથા આગામી સમયમા લેવામાં આવનારા પ્રયાસો અને પગલાઓની માહિતી આપી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય શ્રી વિષ્ણુનામદાસપ્રભુ (ઇસ્કોન મંદિર, વૃંદાવન) એ કહ્યું કે આટલો સુંદર સંઘ મળવો ભગવાનની કૃપા વગર સંભવ નથી.આધ્યાત્મિક અને સેવા મેળો એનો પાયો જ આચાર્ય વંદના છે એના વગર આવડુ મોટુ આયોજન સંભવ જ નથી અને આજે સનાતન ધર્મની સાચી પદ્ધતિ મુજબ કેવી રીતે ગુરૂનું પૂજન કરવું જોઇએ તે આચાર્ય વંદનાનું આજે પ્રશિક્ષણ આપવામાં આવ્યું. તેમણેસમજાવતા કહ્યું કે સનાતન ધર્મ તો જીવાત્માના શાશ્વત અંગ રૂપ છે. તેને કોઈ આદિ કે અંત નથી. તેથી તે અચળ છે. શ્રદ્ધાબદલાઈ શકે છે પરંતુ સનાતન ધર્મ કદી બદલાતો નથી. તેને કોઈ સીમા વડે માપી ન શકાય કે બાંધી ન શકાય. તદુરાંત ગુરુ કેઆચાર્ય કોણ થઈ શકે તેના વિશે માર્ગદર્શન આપતા કહ્યું કે જન્મથી જ કોઈ ગુરુ નથી, પોતાના આચરણ દ્વારા જ ગુરુ બની શકાય છે. આ વિચારને શ્રીપ્રભુપાદે તેમના જીવનમાં સાર્થક કર્યો છે. શ્રી વિષ્ણુનામદાસપ્રભુએ શ્રી હરિદાસ ઠાકુરના જ્ઞાનની પણ જાણ કરી. લોકોને સનાતનધર્મ પ્રસારના નિવેદન કરતાં દર્શાવ્યું કે જે વ્યક્તિ સનાતન ધર્મનું આચરણ અને પ્રચાર બંને કરે છે તે ગુરુ છે. આ લક્ષ્ય સિદ્ધ કરવા તેમણે સંસ્થા અને સહભાગીઓને આશીર્વાદ આપ્યા.

સાંજે 4 કલાકે ભારત પુનરુત્થાનમાં વ્યાવસાયિકોની ભૂમિકા કાર્યક્રમમાં યુનેસ્કો-એમજીઆઈબીના ચેરમેન અને પ્રોફેસર ભગવતી પ્રકાશ શર્માએ દેશના વિકાસમાં વ્યાવસાયિકોની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં એક હાજરથી વધુ સંખ્યામાં વ્યાવસાયિકો જોડાયા હતા.

અંતમાં શ્રી કિર્તીભાઇભટ્ટએ આભાર વિધિથી દિવસના પ્રથમસત્રનું સમાપન કર્યું. જેમાં શ્રીતુલસીરામટેકવાણી  (પ્રાંતઅધ્યક્ષ, હિંદુઆધ્યાત્મિકઅનેસેવાસંસ્થાન), શ્રી ઘનશ્યામવ્યાસ ( સચિવ , હિંદુઆધ્યાત્મિકઅનેસેવાસંસ્થાન) , ડો. ભાગ્યેશજહા, સાધુ-સંતો, મહંતો, પ્રબુદ્ધનાગરિકો, કાર્યકરો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ- આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: ahmedabad, CM Gujarat, dance performance, gujarat, gujarat cm, gujarati news, Hindu Spiritual, HSSP, latest news, oneindianews, Seva Mela, Seva Mela - 2025, Sevasansthan, SGVP Guskul students, ગુજરાત, સેવામેળા, હિન્દુઆધ્યાત્મિક અને સેવા સંસ્થાન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 24, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નડીઆદમાં દુષ્કર્મના આરોપીનો નીકળ્યો વરઘોડો
Next Article આણંદ જિલ્લામાં ATS ના દરોડામાં પકડાયું અધધ 100 કરોડનું ડ્રગ્સ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?