ગુજરાતમાં 20થી વધુ સરકારી સેવાઓ માટે આધાર વેરિફિકેશન અનિવાર્ય
ગુજરાત રાજ્યમાં સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી (DST) વિભાગે એક મહત્વપૂર્ણ ઠરાવ અમલમાં મૂક્યો છે. વહીવટી સુધારણા આયોગની ભલામણોન?...
જમ્મુ-કાશ્મીર : ડોલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર
31 જાન્યુઆરી, 2026ની સવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ડોલગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર સંપર્ક સ્થાપિત થયો હતો. વ્હાઇટ નાઈટ કોર્પ્સના જણાવ્યા અનુસાર, ભારતીય સ?...
પશ્ચિમ બંગાળમાં મોમો ગોડાઉનમાં ભીષણ આગ, 27 શ્રમિકોના મોતની આશંકા
પશ્ચિમ બંગાળના નાઝીરાબાદમાં આવેલી મોમો ફેક્ટરીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 શ્રમિકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહ?...
‘માસિક ધર્મ સ્વચ્છતા મૌલિક અધિકાર’ : સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓને મફત સેનિટરી નેપકિન આપવાનો સુપ્રીમ આદેશ
સુપ્રીમ કોર્ટે કિશોરીઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા એક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ મુદ્દા પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શાળાઓમાં સ્વચ્છ શૌ?...
મહારાષ્ટ્રના રાજકારણમાં ઐતિહાસિક ક્ષણ: સુનેત્રા પવાર બનશે રાજ્યની પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી
મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ એક ઐતિહાસિક ક્ષણ છે. રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર શનિવારે (૩૧ જાન્યુઆરી, ૨૦૨૬) મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમના સ્વર્ગસ્થ ?...
‘ગઝની, લોદી બધા હિન્દુસ્તાની લુંટારું હતા…’, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિના નિવેદન પર હોબાળો, ભાજપ ભડક્યું
દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીએ ફરી એક વખત વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેમણે કહ્યું છે કે ગઝ્નવી/ગઝની અને લોદી હિન્દુસ્તાની લૂંટારા હતા. તેઓ બહારથી આવ્યા ન હતા. રાજનૈતિક સુવિધાને ધ્?...
અમરેલીમાં નકલી બીડી-તમાકુનું મીની કારખાનું ઝડપાયું, 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
અમરેલી શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી બીડી અને તમાકુનું કૌભાંડને પોલીસે ઝડપી પાડ્યું છે. સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG)એ બાતમીના આધારે રહેણાંક મકાનમાં ચાલતા આ નકલી મીની કારખામાં દરોડા ?...
જામનગરમાં ખીજડિયા બાયપાસ નજીક કાર ભડભડ કરતી સળગી, 4 લોકોનો આબાદ બચાવ
જામનગર-ખંભાળિયા હાઈવે પર શોર્ટ સર્કિટના કારણે એક ચાલુ કારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ખીજડિયા બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળી હતી. સદ...
આ વર્ષનો ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યો?...
વડોદરામાં કરજણ નજીક NH-48 પર ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 2 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત
વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે-48 પર શુક્રવારે (30મી જાન્યુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસ કરજણના ધાવટ ચોકડી બ્રિજ પાસે સાઈ...