ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યમાં 40 ટકા બાળકો ઠીંગણાપણાનો ભોગ
મહિલા અને બાળવિકાસ મંત્રાલયની ન્યુટ્રિશન ટ્રેકર યોજનામાં આ વાત સામે આવી છે. 7.44 કરોડ બાળકોની આરોગ્ય તપાસમાં બહાર આવ્યું છે કે વિવિધ રાજ્યોમાં બાળકો કુપોષણનો શિકાર છે તેના લીધે તેમના વિકાસ પ?...
નડિયાદ : ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું
સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવના મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કમલ?...
નડિયાદ ખાતે ગૃહ રાજ્યકક્ષા મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૫૩૪૩.૪૭ લાખના નવનિર્મિત વિકાસ કામોનું લોકાર્પણ કરાયું
ખેડા જિલ્લામાં નડિયાદ એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૪૫૮૦.૦૭ લાખના ખર્ચે નડિયાદ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ (એસઆરપી)- ૦૭ ના ૨૮૦ મકાનો અને રૂ. ૭૬૩.૪૦ લાખના ખર્ચે નિર્?...
સંસદના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે 78 સાંસદ સસ્પેન્ડ
સંસદના બન્ને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં શિયાળુ સત્રની કાર્યવાહી દરમિયાન વિપક્ષના સાંસદોએ ઉગ્ર વલણ અપનાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. સંસદની સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠાવી ઉગ્ર સુત્રોચ્ચા...
વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં શું મળ્યું? ASIએ જિલ્લા કોર્ટમાં સીલબંધ કવરમાં રજૂ કર્યો રિપોર્ટ
જ્ઞાનવાપી મસ્જિદ મામલે આજે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે ના એડિશનલ ડાયરેક્ટરે વારાણસી જિલ્લા અદાલતમાં સીલબંધ કવરમાં સરવે રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ 1500થી વધુ પાનાનો છે. હવે આગામી સુના?...
કાશીમાં દુનિયાના સૌથી મોટા ધ્યાન મંદિરનું વડાપ્રધાને કર્યું ઉદ્ધાટન, એક સાથે 20 હજાર લોકો કરી શકશે યોગાભ્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે વિકાસ ભારત સંકલ્પ યાત્રા અને તમિલ સંગમમમાં ભાગ લીધો હતો. આ દર...
બ્રહ્માંડની કોઈપણ શક્તિ કલમ 370ને પાછી નહીં લાવી શકે છ: મોદી
મોદી સરકારના વર્ષ ૨૦૧૯ની પાંચમી ઑગસ્ટે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવાના નિર્ણયને ચાર વર્ષ પછી સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે ત્યારે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ?...
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં અપાયુ ઝેર ! છેલ્લા શ્વાસ લેતા હોવાનો દાવો
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. દાઉદ ઇબ્રાહિમ હાલ પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઇ રહ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી રહી છે કે પાકિ...
હિન્દી બોલી રહ્યા હતા પીએમ મોદી, તમિલમા થઇ રહ્યું હતું ટ્રાન્સલેશન, પહેલી વાર કર્યો AI નો ઉપયોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વારાણસીમાં પોતાના ભાષણમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો નવો ઉપયોગ કર્યો હતો. અહીં પીએમ મોદી હિન્દીમાં ભાષણ આપી રહ્યા હતા અને તે જ સમયે આર્ટિફિશિયલ ઈન્ટેલિ...
દેવામાં ડૂબતું વિશ્વ : 33 ટ્રિલિયન ડોલર સાથે US વિશ્વનો સૌથી મોટો દેવાદાર, ભારત સાતમાં ક્રમે
વૈશ્વિક ધોરણે વિવિધ દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ રહી છે. કોરોનાકાળથી આ સ્થિતિમાં મોટાપાયે વિઘ્નો શરૃ થયા છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવા...