વધુ 5 રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ, વડાપ્રધાન મોદીએ લાભાર્થીઓ સાથે કરી વાત
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશમાં શરૂ કરવામાં આવી ચૂકી છે. આજે જે 5 રાજ્યમાં આ યાત્રાને લીલી ઝંડી બતાવવામાં આવી તેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ છે. આ રાજ્યોમાં વિધાન?...
सूरत हवाई अड्डे को मिला इंटरनेशनल दर्जा, अब डायमंड सिटी के और करीब आएगी दुनिया
केंद्रीय मंत्रिमंडल ने शुक्रवार को सूरत हवाई अड्डे को अंतरराष्ट्रीय हवाई अड्डा घोषित करने के प्रस्ताव को मंजूरी दे दी. प्रधानमंत्री नरेंद्र मोदी 17 दिसंबर को इस एयरपोर्ट पर एक नए टर्मिनल भवन...
ગ્લોબલ રોડ સેફ્ટી રિપોર્ટ:11 વર્ષમાં વિશ્વમાં માર્ગ અકસ્માતો 5% ઘટ્યા જ્યારે ભારતમાં 15% વધ્યા
વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતા ભારતમાં માર્ગો જ સૌથી વધુ અસુરક્ષિત છે. 2010માં અહીં 1.34 લાખ લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો જ્યારે 2021માં 1.54 લાખ સાથે 15%નો વધારો થયો છે. બીજી તરફ આ જ ?...
એક વર્ષમાં મેડિક્લેમના 80% કેસ નક્કર કારણ વિના જ રદ થઈ ગયા
લિવર સોરાયસિસની સારવાર કરાવવા ઇન્દોર આવેલા સુશીલ (નામ બદલ્યું છે.)નો મેડિક્લેમ કંપનીએ ફગાવી દીધો હતો. આ બીમારી માત્ર દારૂને કારણે નહીં, અન્ય ઘણાં કારણોસર થતી હોવા છતાં વધુ દારૂ પીવાને કારણે ?...
સચિનની 10 બાદ ધોનીની 7 નંબરની જર્સી પણ થઈ રિટાર્યડ, BCCIનો કેપ્ટન કૂલના સન્માનમાં નિર્ણય
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પૂર્વ ભારતીય સફળ કેપ્ટન ધોનીના સ્નમાનમાં તેની 7 નંબરની જર્સીને રિટાર્યડ કરવાનો નિર્ણય કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર સચિનની જર્સી?...
વધુ એક કેસમાં મુખ્તાર અંસારી દોષિત જાહેર, MP-MLA કોર્ટે સંભળાવી સાડા પાંચ વર્ષની સજા, જાણો સમગ્ર મામલો
માફિયા ડોન મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધી રહી છે. વારાણસીની MP MLA કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે. ધમકી આપવા મામલે એડિશનલ સિવિલ જજ સિનિયર ડિવિઝન (પ્રથમ) અને MP-MLAએ કોર્ટના પીઠાસીન અધિકા?...
પંજાબ પોલીસના 7.6 ફૂટ ઊંચા પૂર્વ કોન્સ્ટેબલની ધરપકડ, હેરોઈન સાથે ઝડપાયો- ‘અમેરિકા ગોટ ટેલેન્ટ’માં ભાગ લઈને જાણીતો થયો હતો
પંજાબ પોલીસમાં 7.6 ફૂટ ઊંચા કોન્સ્ટેબલ જગદીપ સિંહની રાજ્ય સ્પેશિયલ ઓપરેશન સેલે તરનતારનથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી 500 ગ્રામ હેરોઈન મળ્યું છે. જગદીપ સિંહ, તેની ઉંચાઈ અને શરીર માટે જાણીતો છે, જે ?...
ભારતને વધુ એક ઝટકો, સૈન્યને પરત લેવાના આદેશ બાદ હવે આ કરાર તોડવા જઇ રહી છે માલદીવ સરકાર
ભારતને માલદીવથી પોતાના સૈન્યકર્મીઓને પાછા બોલાવવાનું કહેવાનાં એક મહિના બાદ હવે માલદીવનાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂની સરકારે વધુ એક કરાર તોડવાનો નિર્ણય લીધો છે. મુઈજ્જૂની સરકારે નિર્ણય...
મદ્રાસ હાઈકોર્ટે MS ધોની પર આરોપ લગાવનાર IPS અધિકારીને સંભળાવી સજા
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે એમએસ ધોની એક કોર્ટ સંબંધિત કેસને લઈને ચર્ચામાં છે. એક IPS અધિકારીએ ધોની પર કેટલાક આરોપો લગાવ્યા હતા, જેને લઈને MSએ કો?...
‘યુક્રેનની હાલત ગાઝા જેવી નથી…નિર્દોષોના જીવ લેવાયા’ ગાઝામાં વિનાશ અંગે રાષ્ટ્રપતિ પુતિનનો કટાક્ષ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરૂવારે ગાઝા પટ્ટીની સ્થિતિને મોટા પાયે તબાહી ગણાવી છે. તેમણે કહ્યું કે, તેની તુલના યુક્રેન સંઘર્ષ સાથે ન કરી શકાય. પુતિને મોસ્કોમાં એક પ્રેસ કોન્ફરન્?...