ચૂંટણી પહેલાંના છેલ્લા બજેટમાં વિકાસ પર જ ફોકસ
દેશમાં લોકસભાની ચૂંટાણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોઈની સરકારના બીજી ટર્મના છેલ્લા અને વચગાળાના બજેટને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું નવા સંસદ ભવનમાં આ પહ?...
ભડકાઉ ભાષણ કરનાર મુફતી સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
જૂનાગઢની કોર્ટ પાસે આવેલા નરસિંહ વિદ્યામંદિરના મેદાનમાં 31 જાન્યુઆરીએ રાત્રે 8થી 12.30 વાગ્યા દરેમિયાન મુંબઈના મૌલાના સલમાન અઝહરીના ભાષણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તેમણે ઉશ્કેરણી ...
તાપી જિલ્લાના વ્યારા ખાતે આર.એસ.એસ દ્વારા તાપી હુંકારનું આયોજન કરવામાં આવ્યું.
૧૯૨૫થી શરૂ થયેલ સંઘ યાત્રા આજે શતાબ્દી વર્ષથી નજીક પહોંચી ગઈ છે. વ્યક્તિ નિર્માણ કરીને રાષ્ટ્રનિર્માણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત પ્રયત્નશીલ રહ્યો છે. સંઘ સંપૂર્ણ સમાજને સાથે લઈને ભા?...
ભારત રત્નની જાહેરાત બાદ લાલકૃષ્ણ અડવાણી થયા ભાવુક
લાલકૃષ્ણ અડવાણીને ભારતના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે કેન્દ્રની મોદી સરકારે ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી ...
સિહોરમાં મોંઘીબા મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી
ગોહિલવાડની ઐતિહાસિક કોયા ભગત જગ્યા એટલે શ્રી મોંઘીબા જગ્યામાં મહંત ઝીણારામજી મહારાજના નેતૃત્વ માર્ગદર્શન સાથે પુણ્યતિથિ ઉજવણી થઈ છે. મોંઘીબા મહારાજની પુણ્યતિથિ નિમિત્તે જગ્યામાં ભાવિ?...
હિંમત હોય તો વારાણસીથી ભાજપને હરાવી બતાવો: કોંગ્રેસ પર મમતાના પ્રહાર
પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૪૦ બેઠક પણ જીતશે કે કેમ તેવી શંકા વ્યક્ત કરી છે. શુક્રવારે મમતાએ આ શંકા વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાન મમતા બેનરજીનું ...
ગુજરાત બજેટ 2024-25 : સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે નવા આકર્ષણો ઉમેરવા માટે રૂ. 475 કરોડની જોગવાઈ
ગુજરાત વંદના તથા વીર બાળક સ્મારક જેવા આકર્ષણો પણ ઉમેરાશે આશાસ્પદ હોસ્પિટાલિટી ડિસ્ટ્રીકટ પ્રોજેકટ માટે રૂ. ૩૦૦ કરોડની ફાળવણી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને માળખાકીય વિકાસ માટે રૂ. ૧૫૦ ક...
ખેડાના ઇન્દિરાનગરની પાછળના ભાગની દીવાલ એકાએક ધરાશાયી : દિવાલમાં ૨૦ મીટરનું મોટુ ગાબડુ
ખેડા નગરના ઇન્દિરાનગર વિસ્તારના પાછળના ભાગે દિવાલનું કામ 7 દિવસ પહેલા પૂર્ણ થયું હતું. જેમાં નીચે 3 ફૂટ જૂની દિવાલ પર 5 ફૂટ નવી દિવાલ સ્થાનિકોના ઘરને અડીને બનાવવામાં આવી રહી હતી. આ દિવાલનું કા?...
કપડવંજમાં પસાર થતાં હાઇવે પર ભારે વાહનો માટે પ્રતિબંધ
કપડવંજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ભારે વાહનોના કારણે ગંભીર બની રહેલી ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ધારાસભ્ય રાજેશ ઝાલાના પ્રયત્નોથી આ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્ય...
કપડવંજ જીવનશિલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓનું “ખેલ મહાકુંભ” માં અભૂતપૂર્વ પરફોર્મન્સ
કપડવંજની જીવનશિલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જીવનશિલ્પ પ્રાઈમરી શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભ- ૨૦૨૪ માં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. શાળાના ૨૧૦ વિદ્યાર્થીઓએ ખ?...