UNESCOએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને નાટ્ય શાસ્ત્રને વિશ્વ ધરોહર તરીકે આપી માન્યતા, PM મોદી આપી આ પ્રતિક્રિયા
ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાને વૈશ્વિક મંચ પર મોટી માન્યતા મળી છે. ભરત મુનિ દ્વારા લખાયેલ નાટ્યશાસ્ત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતાને યુનેસ્કોના 'મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર'માં સામેલ કરવ?...
ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રમાં અંડરપાસનું સી.આર.પાટીલ દ્વારા લોકાર્પણ
આ વિસ્તારમાં જે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે બ્રિજ માટે સ્થાનિક લોકોની માંગ હતી જે આજે પુર્ણ કરવામાં આવી છે તે માટે કેન્દ્રિય મંત્રીશ્રી નીતિનભાઇ ગડકરી સહિત અહીના કર્મચારીઓ અને ?...
વાલોડ ડીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા સમીરભાઈ ચૌધરીની વિજિલન્સ વિભાગમાં બદલી કરવામાં આવતા વિદાય સમારોહ યોજાયો.
વાલોડ ડીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે અગાઉ કેટલાક ઇજનેરોએ ૬-૬ માસથી લઈ ને એક વર્ષ સુધીમાં કેટલાય ઇજનેરોની બદલી થઈ જતી હતી. આવા સંજોગોમાં સમીરભાઈ ચૌધરી વાલોડની કચેરીમાં છેલ્લા સાડા ચાર વર્ષથ...
નવસારી આશાપુરી મંદિર પાસે સીએનજી કારમાં લાગી આગ
નવસારીના આશાપુરી મંદિર પાસે એબી કિડ્ઝ સ્કૂલની નીચે સીએનજી વાનમાં આગ લાગી હતી. કારમાં લાગવાને કારણે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને વાનમાં સવાર બે બાળકો અને એક સ્ત્રીને ઉતારી દીધા હતા. શરૂઆતમાં ...
નેશનલ હેરાલ્ડ કૌભાંડ સંદર્ભે ખેડા જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી પૂતળા દહન યોજાયું
ગાંધી પરિવાર દ્વારા આચરવામાં આવેલા નેશનલ હેરાલ્ડ કૌભાંડ સંદર્ભે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સરદાર સાહેબના સ્ટેચ્યુ નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને મોટી સંખ્?...
વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ
સુપ્રીમ કોર્ટમાં આજે સતત બીજા દિવસે વકફ સુધારા અધિનિયમ 2025 પર સુનાવણી શરૂ થઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે પોતાનો આદેશ આપવાની હતી. સુપ્રીમ કોર્ટે કરેલા સવાલોનો જવાબ આપવા કેન્દ્ર સરકારે સ?...
ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે
ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ . ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ સાઈટ’નો દરજ્જો . ‘રાણીકી વાવ’ પાટણને ઉત્તમ જળ વ્યવસ્થાપન-કલા માટે વૈશ્વિક વારસામાં સ્થાન . અમદાવાદને યુનેસ્કો ?...
નેશનલ હેરાલ્ડ મુદ્દે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શન ઉપર ભાજપનો વળતો જવાબ
નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગઈકાલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ મુદ્દે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પુર્વ ગૃહમંત્રીશ્રી ગોરઘનભાઇ ઝડફીયાજીએ પ...
હવે ચાલુ ટ્રેનમાં જ મળશે ATMની સુવિધા! પંચવટી એક્સપ્રેસમાં લગાવાયું પહેલું મશીન
પહેલાની તુલનાએ હવે ટ્રેનમાં આરામદાયક ખુરશીઓથી લઈને મોબાઈલ ફોન ચાર્જિંગ અને લેમ્પ જેવી કેટલીયે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, રેલવેના વિકાસની આ પ્રક્રિયા હજુ અટકી નથી. હાલમાં મળતી એક માહિત...
શિવ ભક્તો માટે ખુશખબર, જલ્દી શરૂ થઈ શકે છે કૈલાશ માનસરોવર યાત્રા
ભારત અને ચીન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી સરહદને લઈને તંગ સંબંધો રહ્યા છે. 2020માં ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે વિશ્વાસનો દોરો તૂટી ગયો હતો. પરંતુ હવે સંબંધોને ફરીથી સામાન્ય ?...