ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ
ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી અને અવિરત બેટિંગ ચાલુ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને જનજીવન પણ ખોરવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ,...
જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું
વિશ્વભરમાં વધતા જિ઼ઓ-પોલિટિકલ તણાવના કારણે ભારતીય શેરબજારમાં આજે સપ્તાહની શરૂઆત જ ભારે ધડાકાથી થઈ છે. સેન્સેક્સમાં 900 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી પણ 250થી વધુ પોઈન્ટ તૂટ...
21 જૂન, 2025ના રોજ 11માં આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે ઘાટલોડિયા વિસ્તાર માં યોગદિનની ઉજવણી થઈ.
ઘાટલોડિયામાં યોગ દિવસ નિમિત્તે 108 સૂર્યનમસ્કાર સાથે ઊર્જામય ઉજવણી અંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઘાટલોડિયાના કૌટિલ્ય ગાર્ડન (કે.કે. નગર રોડ) ખાતે યોગ પ્રત્યેની ઉત્સાહભરી ભાવનાને ઉજાગર ક?...
ઐતિહાસિક દાંડીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ ખાતે યોગ દિનની ઉજવણી કરાઇ
11માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી આજે સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે નવસારીનું આઇકોનીક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી ખાતે ખુશનુમા વાતાવરણમાં એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યો?...
હરિયાણા વિધાનસભા પિટિશન કમિટિનું પ્રતિનિધિમંડળ એકતા નગરના વિકાસ મોડલ તથા પ્રવાસન સ્થળના અભ્યાસ પ્રવાસે પધાર્યું
સરદાર સરોવર નર્મદા બંધ અને આરોગ્ય વનની મુલાકાત કરી સમગ્ર એકતાનગરના વિકાસને નજરે નિહાળ્યું હરિયાણા વિધાનસભાની પિટિશન કમિટિના ૧૨ સભ્યોનું પ્રતિનિધિમંડળ અભ્યાસ પ્રવાસે ગુજરાતની મુલાકાત?...
અભ્યાસમાં ખુલાસો, નિયમિત યોગથી દર્દીઓમાં ડિપ્રેશનના લક્ષણોમાં ૪૦ ટકા સુધીનો ઘટાડો થયો
21મી જૂન –આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે એક વાંચનલાયક, જાણકારીસભર અને વિજ્ઞાન આધારિત લેખનો સંક્ષિપ્ત અને આકર્ષક વર્ઝન, જે બ્લોગ, સમાચાર લેખ અથવા સામાજિક મીડિયા પોસ્ટ માટે ઉપયોગી બની શકે: યોગ: ?...
ભારત પહોંચતા જ ઈમોશનલ થઈ મુસ્લિમ મહિલા, હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી રહ્યો છે. બંને એકબીજા પર મિસાઇલો અને ડ્રોન ફાયર કરી રહ્યા છે. આ દરમિયાન, ભારત ઈરાનથી પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવી રહ્યું છે. ભાર?...
નીરજે પેરિસમાં રચ્યો ઈતિહાસ, બધાને પાછળ છોડી મેળવ્યું પહેલું સ્થાન
પેરિસ ડાયમંડ લીગ 2025માં ભારતના જાણીતા એથલીટ નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કર્યું છે. તેમણે 88.16 મીટરનો શાનદાર થ્રો ફેંકીને પહેલું સ્થાન મેળવ્યું છે, તેણે તમામ ખેલાડીઓને પાછ...
ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું નથી…ઉધમપુરથી રાજનાથ સિંહનો પાકિસ્તાનને કડક સંદેશ
ઓપરેશન સિંદૂર સમાપ્ત નથી થયું...આ શબ્દો છે આપના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના. વાસ્તવમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદ સામે ભારતના મજબૂત વલણ પર પ્રકાશ પાડ્યો છે. તેમણે કહ્યું કે, દેશ હવ?...
નવસારીમાં રેલવે સ્ટેશન પાસેથી મંદિર હટાવ્યા બાદ મંદિર માટે જગ્યા ફાળવવા હિન્દુ સંગઠનોનું આવેદન
નવસારીમાં બે દિવસ અગાઉ રેલવે સ્ટેશન વિસ્તારમાં 3 મંદિર તોડવાની કામગીરી નવસારી મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી હતી. જેનો વિરોધ કરી હિન્દુ સંગઠનોએ અટકાવી હતી અને રથયાત્રા બાદ જાતે જ ખસેડી લ?...