E85 ફ્લેક્સ ફ્યુઅલ લોન્ચ : પેટ્રોલ કરતાં ₹20 સસ્તુ, 85% ઇથેનોલથી ચાલશે ખાસ વાહનો
ભારત સરકારે સ્વચ્છ ઊર્જા અને આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસોમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ દિલ્હીના ...
અંદમાન સમુદ્રમાં ઓઈલ ઈન્ડિયાની મોટી સફળતા : વધુ એક કૂવામાં મળ્યો નેચરલ ગેસ, દેશની ઊર્જા સુરક્ષાને મળશે મજબૂતી
ભારતની સરકારી તેલ અને ગેસ કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL) ને અંદમાન દરિયાઈ ક્ષેત્રમાં નેચરલ ગેસની શોધમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. કંપનીએ અંદમાનના છીછરા દરિયાઈ વિસ્તારમાં ખોદવામાં આવેલ...
પેટ્રોલ કરતાં સસ્તુ મળશે E85 ફ્યુઅલ, દેશભરમાં 5,000 નવા ફ્યુઅલ સ્ટેશન શરૂ કરવાની તૈયારી : પેટ્રોલિયમ મંત્રી
પેટ્રોલ અને ડીઝલના વધતા ખર્ચથી પરેશાન દેશના કરોડો વાહનચાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર હવે E85 ફ્યુઅલને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે તૈયારી કરી રહી છે. આ નવી પહેલનો મુખ્ય ...
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે હાઈ-લેવલ બેઠક, ‘ટીમ ઈન્ડિયા’ બની કામ કરવાની અપીલ
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે નરેન્દ્ર મોદીએ 27 માર્ચે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ રાજ્યોને ‘ટીમ ઈન...
લૉકડાઉન અંગેની અફવાઓ ખોટી : પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનો સ્પષ્ટ સંદેશ, 60 દિવસનો ક્રૂડ જથ્થો સુરક્ષિત
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટની વચ્ચે સોશિયલ મીડિયા પર ભારતમાં લૉકડાઉન લાગુ થવાની અફવાઓ તેજ બની રહી હતી. જોકે આ તમામ અટકળોને નકારી કાઢતાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સ...
લોકસભામાં બોલ્યા PM મોદી : ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’
પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા અથડામણમાં સંયુક્ત રાજ્ય અમેરિકાની સંડોવણીથી તણાવ વધુ વધી ગયો છે. https://twitter.com/oneindianewscom/status/203601019...
દિલ્હી હાઇકોર્ટનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આદેશ : ‘કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીની પુત્રીને એપસ્ટીન સાથે જોડતી તમામ ખોટી પોસ્ટ્સ 24 કલાકમાં હટાવો’
દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પુરીની પુત્રી હિમાયની પુરી વિરુદ્ધ ફેલાતી ખોટી અને બદનામ કરનાર સામગ્રી હટાવવા સૂચના આપી છે. કોર્ટે સ?...
LPG સંકટ વચ્ચે સરકારનો સ્પષ્ટ જવાબ, દેશમાં તેલ-ગેસની કોઈ અછત નથી
લોકસભામાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઊર્જા પુરવઠા અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે ભારત હાલમાં 40થી વધુ દેશોમાંથી કાચું તેલ ખરીદે છે અને વૈશ્વિક ?...
સંસદમાં હોબાળો : વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભાની કાર્યવાહી 9 માર્ચ સુધી મુલતવી
સંસદના બજેટ સત્રના પ્રથમ ભાગ દરમિયાન ભારે રાજકીય હોબાળો જોવા મળ્યો, જ્યારે વિપક્ષી સાંસદોએ લોકસભા અને સંસદ પરિસરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પક્ષોએ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ...
ઈરાન હોર્મુઝ બંધ કરે તો ભારત પર કેવી અસર થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મોટું નિવેદન
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધમાં હવે અમેરિકાએ ઝંપલાવ્યું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો. આ દરમિયાન ઈરાની સંસદે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait Of Hormuz)ની ખાડી બંધ કરવાનો ઠરા...