click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે હાઈ-લેવલ બેઠક, ‘ટીમ ઈન્ડિયા’ બની કામ કરવાની અપીલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે હાઈ-લેવલ બેઠક, ‘ટીમ ઈન્ડિયા’ બની કામ કરવાની અપીલ
Gujarat

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે હાઈ-લેવલ બેઠક, ‘ટીમ ઈન્ડિયા’ બની કામ કરવાની અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે(27 માર્ચ) મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને પડકારો સામે તૈયારીઓ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ રાજ્યોને ટીમ ઈન્ડિયાની જેમ મળીને કામ કરવાની સલાહ આપી, સાથે જ રાજ્યોને તૈયારીઓ મજબૂત રાખવા જણાવ્યું હતું.

Last updated: 2026/03/28 at 10:55 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે નરેન્દ્ર મોદીએ 27 માર્ચે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ રાજ્યોને ‘ટીમ ઈન્ડિયા’ની ભાવનાથી એકસાથે કામ કરવાની સલાહ આપી અને વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા મજબૂત તૈયારીઓ રાખવા ભાર મૂક્યો. તેમણે સ્પષ્ટતા કરી કે દેશમાં લોકડાઉન લગાવવાનો કોઈ વિચાર નથી અને આવી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી.

પીએમ મોદીએ જણાવ્યું કે મિડલ ઈસ્ટનું હાલનું સંકટ ભારત માટે લાંબા ગાળે પડકારો ઉભા કરી શકે છે, ખાસ કરીને તેલના ભાવમાં વધારો અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે. તેમણે રાજ્યોને સૂચના આપી કે સામાન્ય જનતાને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે તે માટે અસરકારક વ્યવસ્થા કરવી જોઈએ. તેમણે કોરોના મહામારીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જેમ ત્યારે કેન્દ્ર અને રાજ્યો મળીને સફળતાપૂર્વક સંકટનો સામનો કર્યો હતો, તેવી જ ‘ટીમ ઈન્ડિયા’ ભાવના ફરી જરૂરી છે.

Prime Minister Narendra Modi today chaired a meeting with Chief Ministers and Lieutenant Governors of States to review preparedness in light of the emerging situation arising out of recent developments in West Asia and its potential impact on India, via video conferencing.

PM…

— Ministry of Information and Broadcasting (@MIB_India) March 27, 2026

આ હાઈ-લેવલ બેઠકમાં અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ જોડાયા હતા. તેમાં યોગી આદિત્યનાથ, મોહન યાદવ, પુષ્કર સિંહ ધામી, વિષ્ણુ દેવ સાઈ, ચંદ્રાબાબુ નાયડુ, રેવંત રેડ્ડી, ભગવંત માન, ઓમર અબ્દુલ્લા, હેમંત સોરેન, ભૂપેન્દ્ર પટેલ અને દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓએ પોતાના રાજ્યોની તૈયારીઓ અંગે માહિતી આપી.

ચૂંટણી આચારસંહિતાને કારણે પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં જોડાઈ શક્યા નહોતા. છતાં અન્ય રાજ્યો સાથે ઈંધણ સપ્લાય, મોંઘવારી અને લોજિસ્ટિક્સ સુધારણા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ.

બીજી તરફ, લોકડાઉન અંગે ફેલાતી અફવાઓ પર કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતા કરી કે સરકાર પાસે એવો કોઈ પ્રસ્તાવ નથી. તેમણે કહ્યું કે દેશ પાસે પૂરતી ઊર્જા સપ્લાય છે અને સરકાર સતત ‘રિયલ ટાઇમ’ મોનીટરીંગ કરી રહી છે. લોકોને ગભરાવાની જરૂર નથી.

વૈશ્વિક ક્રૂડ ઓઈલ સપ્લાયમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 10-10 રૂપિયાનો ઘટાડો કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલાથી સામાન્ય જનતાને મોંઘવારીથી રાહત મળે તેવી અપેક્ષા છે.

રાજ્યસભામાં પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો તેના ગંભીર આર્થિક અને વ્યૂહાત્મક પરિણામો આવી શકે છે. ભારત હાલમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા સહિતના દેશો સાથે સતત સંપર્કમાં છે અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર સુનિશ્ચિત કરવા પ્રયાસ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ભારતનો 90 ટકા વેપાર સમુદ્રી માર્ગથી થાય છે, જેથી દેશમાં જહાજ નિર્માણને પ્રોત્સાહન આપવા 70,000 કરોડ રૂપિયાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

પીએમ મોદીએ રાજ્યોને અનુરોધ કર્યો કે તેઓ સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરે અને ગરીબોને અનાજ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરે. તેમણે કહ્યું કે આ સંકટ દેશ માટે મોટી પરીક્ષા છે અને તેમાં કેન્દ્ર-રાજ્ય સહકાર ખૂબ જ મહત્વનો રહેશે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, amit shah, Bhagwant Mann, bhupendra patel, Breaking news, Chandrababu Naidu, CM Gujarat, CM Meeting, Devendra Fadnavis, Energy Crisis, Fuel Price Cut, gujarat, gujarati news, Hardeep Singh Puri, hemant Soren, india news, indian-economy, latest news, Middle East crisis, Mohan Yadav, Narendra Modi, news channel in india, newschannelinindia, Omar Abdullah, oneindianews, oneindianewscom, pm modi, Politics, Pushkar Singh Dhami, Rajnath Singh, Revanth Reddy, team india, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Vishnu Deo Sai, yogi adityanath, અમિત શાહ, ઇંધણના ભાવમાં ઘટાડો, ઉર્જા કટોકટી, ઓમર અબ્દુલ્લા, ચંદ્રાબાબુ નાયડુ, ટીમ ઇન્ડિયા, તાજા સમાચાર, દેવેન્દ્ર ફડણવીસ, નરેન્દ્ર મોદી, પુષ્કર સિંહ ધામી, ભગવંત માન, ભારત, ભારત સમાચાર, ભારતીય અર્થતંત્ર, ભૂપેન્દ્ર પટેલ, મધ્ય પૂર્વ કટોકટી, મુખ્યમંત્રી બેઠક, મોહન યાદવ, યોગી આદિત્યનાથ, રેવંત રેડ્ડી, વિષ્ણુ દેવ સાઈ, હેમંત સોરેન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 28, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાજનાથ સિંહ અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારે મધ્યપૂર્વ સંઘર્ષ પર નજર રાખવા માટે રચી ખાસ કમિટી
Next Article જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?