મકરબામાં DYCM હર્ષ સંઘવીએ ખાખી ભવનનું લોકાર્પણ કર્યું, સાયબર ક્રાઈમ પર કર્યું મોટું નિવેદન
અમદાવાદ શહેરના મકરબામાં નવનિર્મિત ખાખી ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું, જે 8.50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાખી ભવનનું લોકાર?...
અમદાવાદમાં 195 હિંદુ શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, CAA હેઠળ 122ને મંજૂરી
અમદાવાદમાં યોજાયેલ એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનથી સ્થળાંતર કરીને ભારતમાં આશરો લેનારા કુલ 195 હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા અપાઈ, જેના કારણે વર્ષોથી નાગરિકતાની રાહ જોતા આ પરિવ?...
સ્ટારલિંક ગુજરાતમાં આવશે, હવે નેટવર્કની સમસ્યા દૂર, દરેક મોબાઈલ સેટેલાઈટ ફોન બનશે
ગુજરાતમાં સ્ટારલિંક ટેકનોલોજી લાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'Regional AI Impact Conference' ના ભાગરૂપે આજે વિશ્વ વિખ્યાત સ્ટારલિંક બિઝનેસ ઓપરેશન્સના વાઇસ ...
સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સનું “ઓપરેશન મ્યૂલ હન્ટ”
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે "ઓપરેશન મ્યૂલ હન્ટ" અંગે સમીક્ષા બેઠક યોજાઈ. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા વિવિધ સાયબર ગુનાઓના કરવામાં આવેલા ડિટેલ એનાલિસિસ આધારે બેંકથી...
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ડોલવણ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે “જન જાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. ૭ થી ૧૩ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ઉમરગામ થી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવ...
ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તા. ૦૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઉચ્છલ તાલુકા ખાતે નવીન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું. અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે નિર્?...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૫મો જન્મદિવસ
મોદીજીના 'સેવા પરમો ધર્મ’ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરશે : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીન...
ગુજરાતમાં 112 ઇમરજન્સી હેલ્પલાઇન નંબર શરૂ, અમિત શાહે કહ્યું- કાયદો-વ્યવસ્થા અને સુરક્ષામાં મોખરે છે રાજ્ય
ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સહાયતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું તરીકે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રી?...
ગુજરાત પોલીસને મળ્યાં ‘અભિરક્ષક’: આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્પેશ્યલ પર્પઝ વિહિકલ
ખાસ અદ્યતન રેસ્ક્યુ ટૂલ્સ સાથે સુસજ્જ આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલ 'અભિરક્ષક'ને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં તૈનાત કરાયા. આ આધુનિ?...
ગંભીરા બ્રિજ તૂટી પડવા મામલે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત
વડોદરાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાને લઈને રાજ્યના ઉચ્ચતમ સ્તરે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 9 જુલાઈ, બુધવારે સવારે આ દુર્ઘટના બનેલી હતી, જેમાં હાલ સુધીમ?...