ગુજરાત બન્યું રોકાણકારોની પહેલી પસંદ : ગાંધીનગર બેઠકમાં ₹1600 કરોડથી વધુના રોકાણને મંજૂરી
ગુજરાત આજે વૈશ્વિક રોકાણકારો માટે સૌથી આકર્ષક ગંતવ્ય બની રહ્યું છે. ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હ?...
યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત
ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ખર્ચ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. ભારત નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 2 એપ્રિલથી 30 જૂન, 2026 સુધી 40થી વધુ પેટ્રો?...
નાણાકીય વર્ષ 2025-26માં ભારતની અર્થવ્યવસ્થા 7.4% વૃદ્ધિ સાથે આગળ વધશે, સરકારી આંકડા જાહેર
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટેનો GDP ડેટા જાહેર કર્યો છે, જે દેશની આર્થિક પ્રગતિ માટે ઉત્સાહજનક સંકેત આપે છે. અગાઉ નાણાકીય વર્ષ 2024-25માં ભારતની અર્થવ્યવસ્થા 6.5% વૃદ્ધિ સાથે આગળ વધી હતી, ત્યાર...
ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત, પહેલા ત્રિમાસિકમાં GDP ગ્રોથ 7.8 ટકા
ભારતીય અર્થતંત્ર માટે નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળાની (એપ્રિલ-જૂન) કામગીરી અત્યંત સકારાત્મક રહી છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દ?...
ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ નિવેદન પછી પીએમ મોદીની પ્રતિક્રિયા: ‘ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર’
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની (Varanasi) મુલાકાતે છે. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધિત કરી હતી. આ સંબોધનમાં તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donal...
2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા કેટલો વિકાસદર જરૂરી? જાણો પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને શું કહ્યું
દેશના પૂર્વ RBI ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક ઈન્ટરવ્યુમાં વાત કરતા કહ્યું કે, 'હું ઘણાં સમયથી એ વિશે વાત કહેતો આવ્યો છું કે, જો ભારતને 2047 સુધી વિકસિત દેશ બનાવવો છે, તો આપણે 8, 8.5?...
વિદેશી રોકાણકારો માટે ભારત વૈશ્વિક સ્તરે બન્યું ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન, આંકડો 85 લાખ કરોડને પાર
ભારતીય અર્થવ્યવસ્થા પર દુનિયાનો ભરોસો વધતો જાય છે. વર્ષ 2000 પછી ખાસ કરીને વિદેશી રોકાણકારોનો ઝુકાવ વધ્યો છે. કોવિડ પછીના 2 વર્ષને બાદ કરી તો પ્રત્યક્ષ વિદેશી નિવેશ (FDI) ના મામલામાં ભારતની જોળી ભ?...
ભારત ટૂંક સમયમાં જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે
ભારત ટૂંક સમયમાં જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. કેટલાક લોકો કહે છે કે જાપાનની અર્થવ્યવસ્થા 2023માં 4.22 ટ્રિલિયન ડોલરની હતી, જ્યારે કેપિટલ ઇકોનોમિક્સના એશિયા-પ?...
G-20માં જોવા મળી PM મોદીની રાજનૈતિક શક્તિ, શું ભારત અને બ્રાઝિલ વચ્ચે થશે આ ડીલ?
વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના સમૂહમાં ફરી એકવાર ભારતનું વર્ચસ્વ જોવા મળ્યું. બ્રાઝિલ દ્વારા આયોજિત G-20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીને કેન્દ્રીય મંચ આપવામાં આવ્યો હતો. વિશ્વની સૌથી મ...
‘ઈન્દિરા ગાંધી સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ કલમ 370 નહીં હટે’: મહારાષ્ટ્રમાં અમિત શાહ કોંગ્રેસ પર વરસ્યા
જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના બાદ કલમ 370ને લઈને ઘમાસાણ મચ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશની ઓમર અબદુલ્લા સરકાર સતત એવું કહી રહી છે કે, અમે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવીને રહીશું. આ મુદ્દે ?...