Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

india news

2,674 stories

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા હરીશ રાવતનો મોટો નિર્ણય, કોંગ્રેસના બે મહત્વના પદ છોડવાની જાહેરાત

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે પાર્ટીના બે મહત્વપૂર્ણ સંગઠનાત્મક પદો પરથી હટવાની જાહેરાત કરી છે. તેમના નજીકના સહયોગી અને PA/પૂર્વ OSD ચંદન સિંહ જીનાના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી બાદ રાવતે આ નિર્ણય જાહેર કર્યો છે.…

· 5 min read

દિલ્હીમાં 18મી બ્રિક્ઝ સમિટનો પ્રારંભ, હૈદરાબાદ હાઉસ ખાતે વૈશ્વિક નેતાઓ સાથે PM મોદીની મુલાકાત

BRICS Summit 2026ની ઔપચારિક શરૂઆત શનિવાર, 12 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં થઈ છે. બે દિવસીય આ વૈશ્વિક સંમેલનમાં ભારત સહિત બ્રિક્ઝના સભ્ય અને ભાગીદાર દેશોના નેતાઓ તેમજ આઉટરીચ માટે આમંત્રિત મહેમાનો ભાગ લઈ રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને…

· 7 min read

‘વંદેમાતરમ’ મુદ્દે ઇમરાન ખેડાવાલા સામે મોટી કાર્યવાહી, વિધાનસભા અધ્યક્ષે મામલો વિશેષાધિકાર સમિતિને સોંપ્યો

ગુજરાત વિધાનસભામાં ‘વંદે માતરમ્’ ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી ગયા હોવાના વિવાદે હવે નવો વળાંક લીધો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉઠાવવામાં આવેલા વિશેષાધિકાર ભંગના મુદ્દા બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મામલો વિશેષાધિકાર સમિતિને સોંપવાનો નિર્ણય જાહેર…

· 4 min read

ભારત મંડપમમાં મોદી-પુતિનની દ્વિપક્ષીય બેઠક, વેપારથી પરમાણુ સહયોગ સુધીના મુદ્દે ચર્ચા

BRICS Summit 2026 દરમિયાન ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ. ભારત મંડપમ ખાતે પહોંચ્યા બાદ બંને નેતાઓએ ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. બેઠકમાં ભારત-રશિયા વ્યૂહાત્મક…

· 5 min read

સેવા, સંવેદના અને સદભાવનાના કાર્યો સાથે મંત્રી જીતુભાઈ વાઘાણીનો જન્મદિવસ ઉજવાયો

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનો જન્મદિવસ ભાવનગરમાં સેવા, સંવેદના, સદભાવના અને વિકાસલક્ષી કાર્યક્રમો સાથે ઉજવાયો હતો. જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકો, દિવ્યાંગો, વૃદ્ધજનો અને સમાજના વંચિત વર્ગોને કેન્દ્રમાં રાખીને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. સાથે જ ભાવનગર મહાનગરપાલિકાના અંદાજે ₹9.40…

· 5 min read

મહત્વના બિલોની ચર્ચા વચ્ચે વિપક્ષની પાંખી હાજરી, કોંગ્રેસના માત્ર બે MLA ગૃહમાં હાજર

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રના અંતિમ દિવસે મહત્વપૂર્ણ વિધેયકોની કાર્યવાહી વચ્ચે વિપક્ષની પાંખી હાજરી ચર્ચાનો વિષય બની છે. ગૃહમાં હાજરી અંગે પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસ તરફથી કિરીટ પટેલ અને વિમલ ચુડાસમા હાજર જોવા મળ્યા હતા, જ્યારે અન્ય વિપક્ષી સભ્યોની…

· 4 min read

માતાના અંતિમ સંસ્કાર માટે ચિન્મય કૃષ્ણ દાસને માત્ર 5 કલાકની પેરોલ, ચાર કેસમાં જામીન છતાં જેલમાં

બાંગ્લાદેશમાં હિંદુ અધિકારો માટે અવાજ ઉઠાવનારા અને સંમિલિત સનાતની જાગરણ જોટના પ્રવક્તા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને તેમની માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે માત્ર પાંચ કલાકની પેરોલ આપવામાં આવી હતી. ચિન્મય કૃષ્ણ દાસ નવેમ્બર 2024થી કસ્ટડીમાં છે અને તેમની સામે…

· 4 min read

જમીનથી GST સુધી ગુજરાત સરકારના 9 મહત્વપૂર્ણ બિલ, સામાન્ય લોકોને કેવી રીતે થશે ફાયદો?

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાઈ રહ્યું છે. ટૂંકા પરંતુ મહત્વપૂર્ણ આ સત્રના એજન્ડામાં કુલ 9 વિધેયકો સામેલ કરવામાં આવ્યા છે. કૃષિ, કુદરતી ખેતી, ભાડા વ્યવસ્થા, પશુઆહાર, જમીન મહેસૂલ, ખેતીની જમીનના વિભાજન, શિક્ષણ,…

· 10 min read

રાષ્ટ્રીય વન શહીદ દિવસ : ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે શહીદ વનકર્મીઓને આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રીય વન શહીદ દિવસ (National Forest Martyrs Day) નિમિત્તે ગાંધીનગર સ્થિત વનચેતના કેન્દ્ર ખાતે રાજ્યકક્ષાના વિશેષ અને ભાવસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વન અને વન્યજીવ સંરક્ષણની ફરજ દરમિયાન પોતાના પ્રાણનું બલિદાન આપનારા વન વિભાગના શહીદ કર્મચારીઓને આ પ્રસંગે શ્રદ્ધાંજલિ…

· 4 min read

શી જિનપિંગના ભારત પ્રવાસ પહેલાં ચીની મીડિયામાં PM મોદી અને ભારતના વલણની પ્રશંસા

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) સાત વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી 18મી BRICS Summit 2026માં ભાગ લેશે. ચીનના વિદેશ મંત્રાલયે તેમની ભારત મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરી…

· 6 min read