અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી પહેલા ઇન્ડો-અમેરિકન સમુદાયમાં ડર, 12.5 લાખ લોકો મતદાનથી દૂર રહી શકે
અમેરિકામાં આવનારી મધ્યસત્ર (Midterm) ચૂંટણી પહેલા ઇન્ડો-અમેરિકન સમુદાયમાં ડરનો માહોલ સર્જાયો છે. Donald Trump દ્વારા પ્રસ્તાવિત ફોટો આઈડી આધારિત વોટિંગ નીતિ અને સેવ એક્ટના સમર્થનને કારણે અનેક ઇમિગ્રન્ટ સમુદાયોમાં ચિંતા વધી છે. જો આ બિલ સેનેટમાં પસાર થશે, તો નવેમ્બરમાં…










