Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

india news

2,684 stories

ટેક્સાસમાં નવી ઓઈલ રિફાઈનરી : ટ્રમ્પની મોટી જાહેરાત, રિલાયન્સ કરશે જંગી રોકાણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે ટેક્સાસ રાજ્યમાં એક વિશાળ ઓઈલ રિફાઈનરી સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ છેલ્લા લગભગ 50 વર્ષમાં અમેરિકામાં ઉભી થનાર પ્રથમ મોટી નવી ઓઈલ રિફાઈનરી તરીકે ગણાઈ રહ્યો છે. ખાસ વાત એ છે…

· 3 min read

અમદાવાદ : 12 માર્ચથી શરૂ થશે Open Golf Championship, ઈનામમાં મોટો વધારો

ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફને પ્રોત્સાહન આપવા માટે ઇન્દોરમા વેન્ચર્સ અને ભારતનો વ્યાવસાયિક ગોલ્ફ પ્રવાસ (DP World PGTI) સંયુક્ત રીતે ઈન્ડોરામા વેન્ચર્સ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપની બીજી આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 12 થી 15 માર્ચ 2026 દરમિયાન કલ્હાર બ્લૂઝ અને…

· 3 min read

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય આવી ગયો, સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી

મુસ્લિમ પર્સનલ લો હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એ દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાત પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે જણાવ્યું કે હવે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે.…

· 3 min read

હરિયાણા રાજ્યસભા ચૂંટણી માટે ભાજપની તૈયારી તેજ, હરિયાણાના પ્રવાસે હર્ષ સંઘવી

હરિયાણામાં આવનારી રાજ્યસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાની રાજકીય વ્યૂહરચના વધુ સક્રિય બનાવી છે. પાર્ટી હાઈકમાન્ડે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને હરિયાણા માટે ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. આ પગલું ભાજપની રાજ્યસભા ચૂંટણીમાં મજબૂત જીત સુનિશ્ચિત…

· 2 min read

PM મોદીએ સાણંદથી કહ્યું : “ઇન્ડિયા ઈઝ કેપેબલ, ઇન્ડિયા ઈઝ કોમ્પિટીટીવ, ઇન્ડિયા ઈઝ કમિટેડ”

ગુજરાત હવે સેમિકન્ડકટર હબ બનવાની દિશામાં દ્રઢપગે આગળ વધી રહ્યું છે. સાણંદ સ્થિત માઈક્રોન સેમિકન્ડક્ટરની ATMP (એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) ફેસિલિટીની ભૂમિકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 28 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રારંભ કરવામાં આવી છે. આ સાથે જ ભારતની પહેલી…

· 3 min read

છત્તીસગઢના જનજાતિ ગામોમાં મિશનરીઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયને વનવાસી કલ્યાણ આશ્રમનું સમર્થન

અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા માનનીય સુપ્રીમકોર્ટના ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ Digbal Tandi vs. State of Chhattisgarh and others કેસમાં આપવામાં આવેલા ચુકાદાને હાર્દિક આવકાર આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે છત્તીસગઢના જનજાતિ  વિસ્તારોમાં મિશનરીઓના પ્રવેશને પ્રતિબંધિત કરતા બોર્ડ લગાવવા…

· 2 min read

ગુજરાત હાઈકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરના નવા અત્યાધુનિક ભવનનો શિલાન્યાસ, ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી અને ડિજિટલ બનશે

ગુજરાતમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ આધુનિક, પારદર્શક અને ઝડપી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટ ખાતે નવા અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરના ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ સૂર્યકાંત અને મુખ્યમંત્રી…

· 3 min read

TMCએ રાજ્યસભા માટે 4 ઉમેદવાર જાહેર કર્યા, મેનકા ગુરુસ્વામી બને શકે LGBTQ સમુદાયની પ્રથમ સાંસદ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામી પણ સામેલ છે. તેમના ઉપરાંત TMC એ બાબુલ સુપ્રિયો, રાજીવ કુમાર અને કોયલ મલિકને પણ ઉમેદવાર…

· 3 min read

ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, રાષ્ટ્રપતિના ઘર સહિત 30 ઠેકાણે બોમ્બમારો

મધ્ય પૂર્વમાં લાંબા સમયથી વધતી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ઈઝરાયલ એ ઈરાન પર મોટો સૈન્ય હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. અહેવાલો અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં ઈઝરાયલી સેનાએ એરસ્ટ્રાઈક કરી છે. છેલ્લા ઘણા સમયથી બંને દેશો…

· 3 min read

સુરત : મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના હિન્દુ વિધિથી લગ્ન નહીં થાય, સમાજના વિરોધ બાદ યશવી ટ્રસ્ટે પીછેહઠ કરી

સુરત શહેરમાં 14 માર્ચે યોજાનાર ભવ્ય સમૂહલગ્ન સમારોહ વચ્ચે આંતરધર્મીય લગ્નને લઈને વિવાદ ઊભો થયો હતો. 'યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા આયોજિત આ સમારોહમાં એક મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના હિન્દુ વિધિથી લગ્ન કરાવવાની માહિતી બહાર આવતા દક્ષિણ ગુજરાત મુસ્લિમ…

· 3 min read