Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

india news

2,685 stories

વિકસિત ભારતનો મુખ્ય આધાર યુવા શક્તિ – તાપી જિલ્લામાં ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું સફળ આયોજન

આ સંકલ્પને વધુ સશક્ત બનાવવા માટે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યારા સ્થિત સિનિયર સિટીજન ક્લબ હોલ ખાતે “યુવા સંવાદ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સૂરજભાઈ વસાવાની અધ્યક્ષતા હેઠળ…

· 2 min read

અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.!

દ્વારકામાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.! આજની કથામાં કૃષ્ણ લોકગીતો સાથે ભાવિકોને નચાવ્યા હતાં. 'જબ જદુબંસ કૃષ્ન અવતારા, હોઈ હિ હરન મહા મહિભારા.…

· 2 min read

ઉન્નાવ કસ્ટોડિયલ ડેથ કેસ : સુપ્રીમે કુલદીપ સેંગરની અરજી ફગાવી, દિલ્હી હાઇકોર્ટને ત્રણ મહિનામાં ચુકાદો આપવા જણાવ્યું

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના કસ્ટડીમાં મૃત્યુના મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી હાઈકોર્ટને આ કેસ સાથે સંકળાયેલી તમામ અપીલો પર ત્વરિત સુનાવણી હાથ ધરવાની તાકીદ કરી છે. આ નિર્ણય ભાજપના પૂર્વ નેતા કુલદીપ સિંહ સેંગરની…

· 2 min read

ભાવનગર મંડળના સિહોર જંક્શન સ્ટેશન પર સાહસિક કાર્ય : પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા સિહોર જંક્શન રેલવે સ્ટેશન પર 08 ફેબ્રુઆરી, 2026 (રવિવાર)ની સવારે સતર્કતા અને સાહસની એક પ્રેરણાદાયક ઘટના જોવા મળી. ચાલતી ટ્રેન નંબર 59229 બોટાદ–ભાવનગર દૈનિક પેસેન્જર પરથી ઉતરતી વખતે સંતુલન ગુમાવી પડી રહેલી એક યુવતીનો…

· 2 min read

અમદાવાદ AMCની ‘વેસ્ટ ટુ આર્ટ’ પહેલ: 1200 કિલો પતંગ દોરીથી કોમનવેલ્થ ગેમ્સ-2030 લોગો તૈયાર, પર્યાવરણ અને કલા બંનેનો સંગમ

દર વર્ષે ઉત્તરાયણ પછી રસ્તાઓ અને ઝાડ પર લટકતી પતંગની દોરીઓ પક્ષીઓ અને વાહનચાલકો માટે જોખમ ઊભું કરે છે. જોકે, આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આ જોખમી કચરાને કલામાં પરિવર્તિત કરીને નગર માટે એક નવી…

· 2 min read

પંજાબમાં ડબલ શૂટિંગ કેસ : લૉ સ્ટુડન્ટ વિદ્યાર્થીએ યુવતીની હત્યા કરી, પછી પોતે પણ મોતને ભેટ્યો

પંજાબના તરનતારન જિલ્લામાં એક લૉ કોલેજમાં બનેલી ગોળીબારની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. સોમવારે (9 ફેબ્રુઆરી) ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીએ યુવતી પર ગોળીબાર કરીને તેની હત્યા કરી અને ત્યારબાદ પોતાને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.…

· 3 min read

બગસરામાં મેઘાણીજીની સ્મૃતિ વંદના સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ

બગસરામાં ઝવેરચંદ મેઘાણીજીની સ્મૃતિ વંદના સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ યોજાનાર છે. આગામી માસે રામકથા 'માનસ મેઘાણી' ગાન થશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વડવાઓનું વતન એટલે બગસરા, અહીંયા આગામી માસે શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ આયોજન થઈ રહ્યું છે. મેઘાણીજીની…

· 1 min read

PM મોદી અને સેશેલ્સ પ્રમુખ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, ત્રિ-સેનાત્મક સહકારને મળ્યો નવો વેગ

ભારત અને સેશેલ્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં આજે મહત્વપૂર્ણ મોરચે નવી શરૂઆત જોવા મળી છે. નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેશેલ્સના પ્રમુખ પેટ્રિક હર્મિની વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં દરિયાઈ સુરક્ષા, વ્યૂહાત્મક ભાગીદારી અને આર્થિક સહયોગ સહિત…

· 3 min read

‘જાણીજોઈને ભેળસેળ’ : તિરુપતિ પ્રસાદ વિવાદમાં ચંદ્રબાબુ નાયડુનો જગન મોહન સરકાર પર આરોપ

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ પ્રસાદના લડ્ડુમાં ઉપયોગ થતા ઘી અંગે ફરી એક વખત પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસ સરકાર પર તીખો પ્રહાર કર્યો છે. અગાઉ પણ તેમણે પ્રસાદમાં ઉપયોગ થતા ઘીમાં કેમિકલ ભેળસેળના આરોપ…

· 2 min read

મોદી સરકારનો મોટો નિર્ણય : ચિનાબ નદી પર હાઈડ્રો પ્રોજેક્ટ માટે ₹5129 કરોડનું ટેન્ડર જાહેર

ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર વિકસાવવામાં આવતા સાવલકોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને ઝડપથી આગળ ધપાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશના સૌથી મોટા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાં ગણાતા આ પ્રોજેક્ટની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 1,856 મેગાવોટ છે. રાષ્ટ્રીય હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC) દ્વારા પ્રોજેક્ટના…

· 4 min read