Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

india news

2,687 stories

જર્મનીના બર્લિનમાં વામપંથી ઉગ્રવાદીઓએ ફૂંકી મારી પાવર લાઇન, વીજળી ઠપ થતાં પચાસ હજાર ઘરોને અસર

જર્મનીના બર્લિનમાં એક ગંભીર વીજ પુરવઠા સંકટ વચ્ચે સ્થાનિક લોકો પર ભારે અસર પડી છે. શહેરમાં તાપમાન માઇનસ 5 ડિગ્રી સુધી ખસીને ભારે શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે વામપંથી ઉગ્રવાદી જૂથો દ્વારા પાવર લાઇનને નુકસાન પહોંચાડવાના આક્રમણના કારણે 3 જાન્યુઆરીથી…

· 3 min read

માર્કેટ ખુલતા સેન્સેક્સ 183 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 26100 ની આસપાસ ખુલ્યો

ભારતીય શેરબજાર અને કોર્પોરેટ જગતમાં હાલ મિશ્ર પરંતુ નકારાત્મક ઝુકાવ ધરાવતા સંકેતો જોવા મળી રહ્યા છે. એક તરફ, અવંતેલને ન્યૂસ્પેસ ઇન્ડિયા તરફથી વિસ્તરણકર્તાઓ માટે ઉપકરણોના સપ્લાય, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ માટે ₹11.19 કરોડનો ખરીદી ઓર્ડર મળ્યો છે, જે કંપની માટે ઓર્ડર…

· 3 min read

ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યા, લાયકાત અને અરજી પ્રક્રિયા જાણી લો

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)એ પોતાના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-3 ટેકનિકલ કેડર માટે નવી ભરતીની જાહેરાત કરી છે, જે એન્જિનિયરિંગ સ્નાતકો અને ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. આ ભરતી હેઠળ કુલ 950 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ…

· 2 min read

PM મોદી-નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાતચીત, ડિફેન્સ અને આતંકવાદ મુદ્દે ચર્ચા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આજે ફોન પર એકબીજા સાથે વાતચીત કરી, જેમાં વ્યૂહાત્મક ભાગીદારી અને આતંકવાદ વિરોધી પ્રયાસો જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેમણે ઇઝરાયલના પ્રધાનમંત્રી અને…

· 2 min read

‘મફતની સલાહ બંધ કરો, પોતાના પ્રદેશ પર ધ્યાન આપો’ : ઓપરેશન સિંદૂર પર પશ્ચિમ દેશોને વિદેશ મંત્રીની કડક ટિપ્પણી

લક્ઝમ્બર્ગમાં ભારતીય સમુદાયને સંબોધતાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પશ્ચિમી દેશોની દંભી અને દ્વિધા નીતિ પર તીખી ટીકા કરી. તેમણે કહ્યું કે અનેક પશ્ચિમી દેશો ભારતના આંતરિક તથા પ્રાદેશિક મુદ્દાઓ પર દૂર બેઠા બેઠા તણાવ વધવાની ચિંતા વ્યક્ત કરે છે…

· 2 min read

ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદના ચેરમેન તેજસકુમાર બી. પટેલને એવોર્ડ-સર્ટિફીકેટ એનાયત

દિલ્હી ખાતે આયોજિત ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન ના ઉપક્રમે ગ્લોબલ આઇકોનિક અચીવર્સ એવોર્ડ – ૨૦૨૫ અંતર્ગત તેજસકુમાર બી. પટેલ, ચેરમેન, ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદને બેંકિંગ ક્ષેત્રમાં તેમની ઉત્તમ સિદ્ધિઓ, નોંધપાત્ર યોગદાન તેમજ સમાજસેવા ક્ષેત્રે આપેલા સમર્પિત સેવાકાર્ય…

· 2 min read

ભારતનું શાસ્ત્રીય સંગીત જ વિશ્વના સંગીતનું મૂળ, આવતી પેઢી માટે આપણી જવાબદારી

સનાતન ભારતનું સંગીત જ વિશ્વના તમામ સંગીતનું મૂળ છે, જે આવતી પેઢી માટે લઈ જવું તે આપણી જવાબદારી છે. આ હેતુ સાથે જ 'સ્પીકમેકે' અભિયાન સંસ્થા કાર્યરત છે, જે અંતર્ગત લોકભારતી સણોસરામાં મંગળવારે રાત્રે પંડિત રિતેશ અને પંડિત રજનીશ મિશ્રાના…

· 2 min read

ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ ‘લાલો’ હવે હિન્દીમાં રિલીઝ, જાણો ક્યારે કરશે સિનેમાઘરોમાં એન્ટ્રી

પ્રાદેશિક ફિલ્મ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ એ ગુજરાતી સિનેમાઘરોમાં અદભૂત સફળતા મેળવી બાદ હવે હિન્દી દર્શકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. માત્ર 50 લાખ રૂપિયાના નાના બજેટમાં બનેલી આ ફિલ્મે સ્ટારકાસ્ટ વગર પણ પોતાની મજબૂત વાર્તા, ભાવનાત્મક રજૂઆત અને અભિનયના દમ…

· 2 min read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લઈ ત્યાંની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મુસાફરો, વિદ્યાર્થીઓ તેમજ વિભાગના કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરી બસ રૂટ, સમયપત્રક અને સુવિધાઓ અંગે માહિતી…

· 2 min read

ABVP ગુજરાત પ્રદેશના ૫૭મા અધિવેશનનું આણંદ ખાતે ઉદ્ઘાટન

મંગળવારે વિદ્યાર્થીઓ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેમને માત્ર કેમ્પસની સમસ્યાઓ પૂરતા સીમિત ન રહેતા પર્યાવરણ સુરક્ષા, જળસંચય, સામાજિક સમરસતા તથા નવીનતા જેવા ક્ષેત્રોમાં પણ રચનાત્મક કામગીરી કરવી જોઈએ, એમ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું. વિશ્વના સૌથી…

· 2 min read