Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

india news

2,688 stories

જૉર્ડનમાં PM મોદી માટે ખુદ ક્રાઉન પ્રિન્સે ચલાવી કાર, બંને દેશો વચ્ચે 5 કરાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૉર્ડન મુલાકાત દરમિયાન તેમને વિશેષ રાજદ્વારી સન્માન આપવામાં આવ્યું, જે ભારત–જૉર્ડન વચ્ચેના મજબૂત અને વિશ્વાસભર્યા સંબંધોને દર્શાવે છે. મંગળવારે (16 ડિસેમ્બર) જૉર્ડનના ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબ્દુલ્લા પોતે કાર ચલાવીને વડાપ્રધાન મોદીને જૉર્ડન મ્યુઝિયમ લઈ ગયા…

· 4 min read

રૂપિયો ઐતિહાસિક તળિયે, ડૉલર સામે પહેલીવાર 91નો આંકડો પાર

મંગળવારે (16 ડિસેમ્બર) ભારતીય ચલણ રૂપિયામાં ભારે નબળાઈ જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં જ રૂપિયો અમેરિકન ડૉલર સામે પહેલી વખત 91.03ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો હતો, જે અત્યાર સુધીનું સૌથી નબળું સ્તર માનવામાં આવે છે. રૂપિયાના આ મોટા ઘટાડાની અસર…

· 3 min read

અમદાવાદમાં કમલ તળાવ પાસે 150 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું, મોટી કાર્યવાહી

અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે મ્યુનિસિપલ તંત્રની કાર્યવાહી સતત ચાલુ છે અને તેના ભાગરૂપે આજે શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા કમલ (ઉમલા) તળાવ પાસે મોટાપાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સવારથી શરૂ કરાયેલી આ મેગા ડિમોલિશન ડ્રાઇવ…

· 3 min read

૧૦ હજારથી વધુ વિદ્યાર્થી ધરાવતી સેવન્થ ડે સ્કૂલ આખરે સરકાર હસ્તક

અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેંટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલતી તપાસ બાદ આખરે રાજ્ય સરકારે સ્કૂલનો સમગ્ર વહિવટ સરકાર હસ્તક લઈ લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળા ગેરકાયદેસર…

· 6 min read

સેન્સેક્સ 490 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25900ની નજીક, એટરનલ, સ્વિગી 2.5% ઘટ્યો

આજે બજારના સંકેતોને સમગ્રી રીતે જોવામાં આવે તો નિફ્ટી માટે સ્પષ્ટ નબળાઈ અને ડાઉનસાઇડ બાયસ જોવા મળે છે. ઓપન ઇન્ટરેસ્ટ (OI) ડેટામાં પહેલીવાર 25,850, 25,900 અને 25,950 જેવા મહત્વના સ્તરો પર 1000%થી વધુનો ઉછાળો નોંધાયો છે, જે સ્પષ્ટ રીતે સૂચવે…

· 3 min read

કરોડોની જમીનનું કૌભાંડ : કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમના બે પુત્રો સહિત 8 સામે ગુનો

અમદાવાદના વટવા વિસ્તારમાં સામે આવેલું આ કૌભાંડ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં દસ્તાવેજોની ખોટી બનાવટ અને સરકારી કચેરીઓમાં ઠગાઈ દ્વારા જમીન હડપ કરવાની એક ગંભીર ઘટના તરીકે સામે આવ્યું છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા ગુલામ હુસૈન કુરેશીએ વટવા પોલીસને આપેલી ફરિયાદમાં…

· 2 min read

2027ની વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડનું બજેટ મંજૂર

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2027 ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી છે. પહેલી વાર, દેશભરમાં ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે 30 લાખ કર્મચારીઓને રોજગારી આપવામાં આવશે. કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આજે…

· 2 min read

હોટલ સનરાઈઝ સીલ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાની કાર્યવાહી

કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ શુક્રવારે અચાનક ચેકિંગ દરમિયાન રેલ્વે સ્ટેશન સામે આવેલ હોટલ સનરાઈઝને સીલ કરી દીધી. મનપાના કમિશનરના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવેલી ઝુંબેશમાં નિયમભંગ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. માહિતી મુજબ, હોટલ સનરાઈઝના સંચાલક મોહમ્મદ આસીફ મિયા…

· 1 min read

સ્ટારલિંક ગુજરાતમાં આવશે, હવે નેટવર્કની સમસ્યા દૂર, દરેક મોબાઈલ સેટેલાઈટ ફોન બનશે

ગુજરાતમાં સ્ટારલિંક ટેકનોલોજી લાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'Regional AI Impact Conference' ના ભાગરૂપે આજે વિશ્વ વિખ્યાત સ્ટારલિંક બિઝનેસ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ મિસ લોરેન ડ્રેયર સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી…

· 4 min read

રામ ગોપાલ મિશ્રાની ગોળી મારી હત્યા કરનારા સરફરાઝને ફાંસી, 9ને આજીવન કેદ

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ઑક્ટોબર 2024માં થયેલી સાંપ્રદાયિક હિંસાના કેસમાં મહત્વપૂર્ણ ન્યાયિક નિર્ણય સામે આવ્યો છે. 12 ડિસેમ્બર 2024 બહરાઈચની અદાલતે મુખ્ય આરોપી સરફરાઝ ઉર્ફે રિંકુને ફાંસીની સજા ફટકારી છે. અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે 13 ઑક્ટોબર 2024ના રોજ રેહુઆ…

· 3 min read