Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

india news

2,689 stories

રામ ગોપાલ મિશ્રાની ગોળી મારી હત્યા કરનારા સરફરાઝને ફાંસી, 9ને આજીવન કેદ

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ઑક્ટોબર 2024માં થયેલી સાંપ્રદાયિક હિંસાના કેસમાં મહત્વપૂર્ણ ન્યાયિક નિર્ણય સામે આવ્યો છે. 12 ડિસેમ્બર 2024 બહરાઈચની અદાલતે મુખ્ય આરોપી સરફરાઝ ઉર્ફે રિંકુને ફાંસીની સજા ફટકારી છે. અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે 13 ઑક્ટોબર 2024ના રોજ રેહુઆ…

· 3 min read

સેન્સેક્સ 380 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 26,000 ને પાર કરી ગયો, મેટલ અને રિયલ્ટી શેરો ચમક્યા

12 ડિસેમ્બરના બજાર સત્રમાં શરૂઆતથી જ ચંચળતા જોવા મળી હતી. રાત્રે 10:13 વાગ્યે મળેલા અહેવાલો સૂચવે છે કે બજાર ધીમે-ધીમે બેયરોનની પકડમાં જતું રહ્યું છે. ખાસ કરીને 26,050ના સ્ટ્રાઈક પ્રાઈસ પર ઓપન ઇન્ટરેસ્ટ (OI) નો તફાવત, જે પહેલાં 1100% થી…

· 3 min read

તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે નકલી સિલ્ક શૉલ કૌભાંડ, 10 વર્ષમાં ₹54 કરોડનું નુકસાન

પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘી કૌભાંડ બાદ હવે વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની આંતરિક તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 2015 થી 2025 સુધી દાયકાભર સુધી એક કોન્ટ્રાક્ટરે 100% પોલિએસ્ટર શૉલને શુદ્ધ મલબરી…

· 2 min read

અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, શ્રમિકોને લઈ જતી ટ્રક ખીણમાં ખાબકી

અરુણાચલ પ્રદેશના અંજા જિલ્લામાં ભારત–ચીન સરહદ નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં શ્રમિકોને લઈ જતી એક ટ્રક હાયુલિયાંગ–ચગલાગામ સરહદી માર્ગ પર ખતરનાક વળાંક પાસે કાબૂ ગુમાવીને ઊંડા ખીણમાં ખાબકી હતી. ટ્રકમાં કુલ 21 શ્રમિકો સવાર હતા, જેમાંથી 17 લોકોને જીવ…

· 2 min read

AI ક્ષેત્રમાં ગુજરાતનો દબદબો, રાજ્ય સરકારે રજૂ કર્યા 6 આધુનિક ટૂલ્સ

ગાંધીનગરમાં આયોજિત રીજનલ AI ઈમ્પેક્ટ કોન્ફરન્સે ગુજરાતના ડિજિટલ ગવર્નન્સને નવી દિશા આપતી ઐતિહાસિક શરૂઆત કરી છે. રાજ્ય સરકારે આ પ્રસંગે 6 નવા AI સ્ટેટ ટૂલ્સ લોન્ચ કર્યા છે, જેમાં 'કૃષિ AI' દ્વારા ખેતી સંબંધિત સમજણ વધારવાનો પ્રયાસ, 'યોજનાની પાત્રતા ચકાસણી'…

· 2 min read

નક્સલીઓને ‘રક્ષક’ ગણાવનાર છોટાઉદેપુરના ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરને પોલીસે સળિયા ગણતો કર્યો

છોટાઉદેપુરમાં એક કથિત ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર પરેશ રાઠવાની ધરપકડ એ પછી કરવામાં આવી છે, જ્યારે તેણે સોશિયલ મીડિયા પર ખૂંખાર નક્સલી માડવી હિડમાનું મહિમામંડન કરતી રીલ શેર કરી હતી. હિડમા જે છત્તીસગઢના જંગલોમાં અનેક નક્સલી હુમલાઓના સૂત્રધાર તરીકે જાણીતો હતો અને…

· 2 min read

1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સંજીવ ભટ્ટને ઝટકો, સજા રદ કરવાની અરજી સુપ્રીમે ફગાવી

1996ના અફીણ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. ગુરુવારે (11 ડિસેમ્બર) સુપ્રીમ કોર્ટે તેમની સજા રદ કરવાની અરજીને ફગાવી દીધી. આ અરજી જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ વિજય…

· 3 min read

ફ્લાઈટ 15 મિનિટ મોડી પડશે તોય તાત્કાલિક તપાસ થશે, સરકારે નવા નિયમ જાહેર કર્યા

તાજેતરમાં ઇન્ડિગોના ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની ઘટનાઓએ લાખો મુસાફરોને મુશ્કેલીમાં નાખી છે, અને સમગ્ર એવિએશન સેક્ટરમાં આ કટોકટી ભારે ચકચાર મચાવી છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર અને DGCA (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) દ્વારા તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવામાં…

· 2 min read

અમેરિકા પછી મેક્સિકો પણ સક્રિય, ભારત સહિત અનેક દેશો પર 50% ટેરિફ લાગુ

વૈશ્વિક વેપાર જગતમાં ટેરિફ યુદ્ધ ફરી તેજ બનતું જોવા મળી રહ્યું છે. અમેરિકાએ વિવિધ દેશોના ઉત્પાદનો પર ટેરિફ વધાર્યા બાદ હવે મેક્સિકોઓએ પણ મોટો અને પ્રભાવશાળી નિર્ણય લેતાં આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રમાં ચકચાર મચી છે. મેક્સિકોના સેનેટે ભારત, ચીન, દક્ષિણ કોરિયા,…

· 2 min read

ગ્રીટમાં નવી નિયુક્તિઓ, 2030–2047ના વિકાસ માટે રોડ મેપ નક્કી થશે

ગુજરાત સરકારની મંત્રીમંડળ બેઠકમાં રાજ્યના ‘ગ્રીટ’ (Gujarat Regional & Integrated Economic Team)ને કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ગ્રીટની રચના પછી હવે તેમાં અધિકારીઓની સત્તાવાર નિયુક્તિ કરી દેવામાં આવી છે. આ અધિકારીઓને રાજ્યના વિવિધ વિસ્તારોની ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં…

· 2 min read