Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

india news

2,689 stories

“SIR મુદ્દે સંસદમાં ચર્ચા નહીં બને, મતદાર યાદી સુધારવાનું કાર્ય ચૂંટણી પંચનું” — લોકસભામાં ગૃહમંત્રીનો સ્પષ્ટ જવાબ

લોકસભામાં 10 ડિસેમ્બરના રોજ ચૂંટણી સુધારા મુદ્દે વ્યાપક ચર્ચા યોજાઈ હતી, જેમાં વિપક્ષ અને શાસક પક્ષ બંનેના અગ્રણી સાંસદોએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ, અસદુદ્દીન ઓવૈસી, રવિશંકર પ્રસાદ સહિતના નેતાઓએ EVM…

· 2 min read

PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને એકસાથે કેમ મળ્યાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, જાણો કારણ

બુધવારે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની થયેલી બેઠક દેશની મહત્વપૂર્ણ સંસ્થાઓમાં નિમણૂક પ્રક્રિયા સાથે સંબંધિત હતી. આ બેઠક કેન્દ્રીય તકેદારી આયોગ (CVC) માટે મુખ્ય માહિતી કમિશનર (CIC) અને વિજિલન્સ કમિશનરની…

· 3 min read

રાજકોટ જસદણમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો

રાજકોટ જિલ્લાના જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી સાથે હેવાનિયતની ઘટના બની છે. આરોપીએ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘૂસાડ્યો હતો. ઘટના બાદ બાળકીને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે અને બીજી તરફ પોલીસે…

· 2 min read

ટ્રમ્પ સરકારનો કડક પગલુ : એક વર્ષમાં 85,000 વિઝા રદ, સૌથી વધુ અસર વિદ્યાર્થીઓને

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇમિગ્રેશન નીતિને અત્યંત કડક બનાવતાં આ વર્ષે એક જ વર્ષમાં 85,000 વિઝા રદ કર્યા છે, જે છેલ્લા દાયકામાં સૌથી મોટો આંકડો માનવામાં આવે છે. અમેરિકી વિદેશ વિભાગ મુજબ, આ પગલું રાષ્ટ્રીય સુરક્ષા વધારવા, વિઝા સ્ક્રિનિંગ સિસ્ટમને…

· 3 min read

IPL મિનિ ઓક્શનમાં સ્ટાર ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી, કુલ 350 ખેલાડીઓ પર લાગશે બોલી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેનું મિનિ ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાનું છે અને આ માટે કુલ 350 ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. ઓક્શનમાં આ વખતે ઘણા મોટા નામોની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે, જેના કારણે ફ્રેન્ચાઈઝીઓમાં ઉત્સુકતા…

· 3 min read

‘જો તુષ્ટિકરણ માટે ‘વંદે માતરમ્’નું વિભાજન ન કરાયું હોત તો દેશના ભાગલા ન પડ્યા હોત’ : રાજ્યસભામાં અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 9 ડિસેમ્બરે રાજ્યસભામાં ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠના અવસરે થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા. ચર્ચાની શરૂઆત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અંગે…

· 3 min read

ઈન્ડિગો પર સરકારનો કડક વલણ, ₹1000 કરોડના દંડ પર વિચાર : રિપોર્ટ

ઇન્ડિગો એરલાઇન્સમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ગંભીર અસંગતતાઓ—હજારો ફ્લાઇટ્સ રદ થવી, ભારે વિલંબ અને મુસાફરોને પડેલી ભારે હાલાકી—કારણે હવે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) અને DGCA બંને એરલાઇનની કામગીરીને લઈને એલર્ટ થઈ ગયા છે, અને…

· 2 min read

અદાણી ગ્રુપે અપનાવ્યો TNFD ફ્રેમવર્ક, 2.70 કરોડ વૃક્ષોથી બાયોડાયવર્સિટી સંરક્ષણનો લક્ષ્ય

ભારતના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી ડેવલપર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ પોતાની સ્થિરતા અને પર્યાવરણ સંરક્ષણ પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે નેચર-રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર્સ (TNFD) ફ્રેમવર્કને અપનાવ્યું છે. આ પગલું પરંપરાગત ESG (Environmental, Social, Governance) અનુપાલનથી આગળ વધીને એક…

· 2 min read

CM ભૂપેન્દ્ર પટેલ પાલનપુરમાં ‘સશક્ત નારી મેળા’નો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં 11 ડિસેમ્બર 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો રાજ્યસ્તરીય શુભારંભ બનાસકાંઠાના પાલનપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ વિશાળ કાર્યક્રમનો હેતુ મહિલાઓના યોગદાનને પ્રોત્સાહિત કરવાનો, ઉજવણી…

· 3 min read

ગોવા નાઈટક્લબ આગકાંડ : માલિક લુથરા બ્રધર્સ થાઈલેન્ડ ફરાર, પોલીસની બ્લૂ કોર્નર નોટિસ

ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબમાં લાગેલી ભયાનક આગમાં 25 લોકોનાં મોત થતા રાજ્યમાં શોક અને ગુસ્સાનો માહોલ છે, જ્યારે આ દુર્ઘટના બાદ ક્લબના માલિકો—સૌરભ લુથરા અને ગૌરવ લુથરા—પોલીસ તપાસથી બચવા દેશ છોડી ભાગી ગયાનું ખુલ્યું છે.…

· 2 min read