Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

india news

2,689 stories

ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ હિંસા : ગામ સળગી ઉઠ્યું, લૂંટફાટ અને ઇન્ટરનેટ બંધ

ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં આદિવાસી મહિલાની નિર્દયી હત્યા બાદ ભડકેલી હિંસાએ સમગ્ર વિસ્તારમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જી દીધું છે. રાખલગુડા ગામની 51 વર્ષીય લેક પદિયામી ત્રીજી ડિસેમ્બરથી ગુમ હતી અને બીજી જ દિવસે દુદામેટ્ટા નદી કિનારે તેનું માથુ કપાયેલું હાલતમાં…

· 2 min read

નવો પાસપોર્ટ કઢાવવાની પ્રક્રિયા બની સરળ, Digilockerમાં સીધા અપલોડ કરી શકાશે દસ્તાવેજ

અમદાવાદના ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલયે નાગરિકોની સગવડમાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ ટેકનોલોજીકલ સુધારો કર્યો છે. હવે પાસપોર્ટ માટે અરજી કરતી વખતે અરજદારો પોતાના ઓળખપત્રો અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી ડિજિલોકર (DigiLocker) મારફતે સરળ, ઝડપી અને સંપૂર્ણપણે કાગળરહિત રીતે કરી શકશે. આ નવી…

· 2 min read

વંદે માતરમ્ એક શબ્દ નહી ભાવના છે, લોકસભામાં બોલ્યા રાજનાથ સિંહ

લોકસભામાં આજે વંદે માતરમ્ ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ સત્ર યોજાયું, જેમાં 10 કલાકની ચર્ચા માટે સમય ફાળવાયો હતો. સત્ર દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે મહત્વપૂર્ણ સંબોધન કર્યું અને વંદે માતરમનાં ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય મહત્વ પર પ્રકાશ પાડ્યો.…

· 2 min read

સંસદમાં વંદે માતરમ્ ચર્ચા : પીએમ મોદી બોલ્યા—‘કોંગ્રેસે મુસ્લિમ લીગ સામે ઘૂંટણ ટેક્યા હતા’

સંસદના શિયાળુ સત્રમાં આજે વંદે માતરમ્ પર ચર્ચા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દે સંસદમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું, કે જે મંત્ર અને જયઘોષે આઝાદીના આંદોલનમાં ઊર્જા અને પ્રેરણા આપી. તેના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરના…

· 3 min read

ગઝનવીએ શહેરો લૂંટ્યા, લોકોની કતલ કરી હતી : NCERTના પુસ્તકમાં સુધારો

NCERTનાં ધોરણ ૭નાં પાઠયપુસ્તકમાં મોગલ આક્રમણખોર મહમૂદ ગઝનવીએ ભારતમાં આવીને લોકો પર ગુજારેલા અત્યાચારની વધુ વિગતો જાહેર કરવામાં આવી છે અને સમાવવામાં આવી છે. તેમાં લખ્યું છે કે મહમૂદ ગઝનવીએ ભારતનાં અનેક શહેરો પર આક્રમણ કર્યું હતું અને અનેક નિર્દોષ…

· 2 min read

ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક કોરિડોરથી ભારત-રશિયા વચ્ચે 40ના બદલે 24 દિવસમાં સામાન પહોંચશે

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારત યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક પૂર્વીય કોરિડોર અંગે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદી સાથેની તેમની વાતચીતમાં પુતિને આદરિયાઈ માર્ગનેભારત-રશિયા જોડાણનો નવો આધારસ્તંભ ગણાવ્યો હતો. તેને ટૂંક સમયમાં શરૂ કરવા સંમતિ આપી હતી. વૈશ્વિક તણાવ…

· 4 min read

નળસરોવરમાં SOP વિવાદ : 300 બોટ બંધ, પ્રવાસીઓ નિરાશ – સિઝન ફેલ

નળસરોવરમાં આ વખતે પર્યટન સિઝન પૂરી રીતે ઝાંખી પડી ગઈ છે. સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓ અહીં વિદેશી પક્ષીઓને નજીકથી નિહાળવા માટે ઉમટી પડે છે. પરંતુ હાલ સરકારની SOP અને બોટ સંચાલકો વચ્ચેની ખેંચતાણને કારણે હોડીઓ સંપૂર્ણપણે બંધ છે,…

· 3 min read

નિફ્ટી 26150 થી નીચે ગયો, સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટ્યો, ઈન્ડિગો 4% ઘટ્યો, અશોકા બિલ્ડકોન 5% વધ્યો

અશોકા બિલ્ડકોનને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) તરફથી સાયન–પનવેલ હાઇવે પર મહારાષ્ટ્ર નગરના M/E વોર્ડમાં સ્થિત T-જંકશન પર ફ્લાયઓવર આર્મ-1 અને આર્મ-2 ના બાંધકામ માટે તેના હાલના પ્રોજેક્ટ હેઠળ વધારાનો વર્ક ઓર્ડર મળ્યો છે, જેનો વધારાનો ખર્ચ ₹447.21 કરોડ થશે અને…

· 3 min read

ઈન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ

દેશના વિવિધ એરપોર્ટ્સ પર છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા ઈન્ડિગો એરલાઇન્સના ઑપરેશનલ સંકટે મુસાફરોમાં ભારે રોષ પેદા કર્યો છે અને હવે કેન્દ્ર સરકારથી લઇને સુપ્રીમ કોર્ટ સુધી નોંધી લેવામાં આવ્યું છે. ઈન્ડિગોની 2000થી વધુ ફ્લાઇટ્સ રદ થતા મુસાફરો એરપોર્ટ પર…

· 3 min read

ખાલિસ્તાની આતંકીઓ સામે બ્રિટનમાં મોટી કાર્યવાહી, સંપત્તિ જપ્ત અને કંપનીઓ પર પ્રતિબંધ

ભારતની સતત માંગ અને ચિંતા વચ્ચે, બ્રિટિશ સરકારે ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો સામે ઐતિહાસિક પગલાં લીધાં છે. 4 ડિસેમ્બર, 2025ના રોજ બ્રિટન સરકારે ગુરપ્રીત સિંહ રેહલ અને બબ્બર અકાલી લહેરને આતંકવાદ સાથે જોડાયેલા આરોપ હેઠળ પ્રતિબંધિત જાહેર કર્યા છે. ખાસ કરીને…

· 4 min read