Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 29°C

india news

2,689 stories

જસ્ટિસ સૂર્યકાંત બન્યા ભારતના 53મા CJI, રાષ્ટ્રપતિ સમક્ષ લીધા શપથ

જસ્ટિસ સૂર્યકાંતે સોમવારે, 24 નવેમ્બર 2025ના રોજ ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા અને સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ગૌરવસભર સમારંભમાં તેમને શપથ લેવડાવી। જસ્ટિસ સૂર્યકાંતે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈનું સ્થાન લીધું છે,…

· 2 min read

આફ્રિકાની ધરતી પરથી PM મોદીના 3 મોટા વૈશ્વિક પ્રસ્તાવ

આફ્રિકામાં પ્રથમ વખત યોજાયેલા ઐતિહાસિક G20 સમિટ દરમિયાન, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક વિકાસની દિશામાં મોટો અને મૂળભૂત ફેરફાર લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે હાલના વિકાસના મોડલે વિશ્વના મોટા હિસ્સાને સંસાધનો અને તકોથી વંચિત રાખ્યા છે, જ્યારે…

· 3 min read

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ આગામી સોમવારે યોજાશે

ટીંબીમાં આગામી સોમવારે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ યોજાશે. આ પ્રસંગે ગુરુદેવ પૂજન અને સંતોના આશીર્વચન સાથે ભોજન પ્રસાદ લાભ મળશે. સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના પ્રણેતા બ્રહ્મલીન સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો આઠમો નિર્વાણતિથિ મહોત્સવ…

· 1 min read

કુંભણમાં વાઘાણી પરિવારનાં નેતૃત્વ અને સહયોગીઓની શુભભાવના સાથે થતું કેળવણીનું કાર્ય

ગોહિલવાડનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં નમૂનેદાર કેળવણીનું કાર્ય થઈ રહ્યું છે, તેમાં એક છે કુંભણ ગામ સ્થિત શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા. જાણીતા અગ્રણી નાનુભાઈ વાઘાણીનાં નેતૃત્વ સાથે આ પંથકને લાભ મળી રહ્યો છે. જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા…

· 4 min read

ખેડા જિલ્લાના 5 ખેલાડીઓનું T20 ટ્રોફીમાં સિલેક્શન થતાં ગૌરવની લાગણી

ખેડા જિલ્લા માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ક્રિકેટ ટીમમાં સૈયદ મુસ્તાક અલી ટી20 ટ્રોફી માટે ખેડા જિલ્લાના કુલ પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ સિલેક્શન થતાં જ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષ દેસાઈએ આનંદ અને…

· 2 min read

ઉમર-મુઝમ્મિલે પાકિસ્તાની હેન્ડલરના ઇશારે ઘડ્યું દિલ્હી બ્લાસ્ટનું કાવતરું – રિપોર્ટ

દિલ્હીમાં 10 નવેંબર 2025ના કાર બ્લાસ્ટની તપાસે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કડીઓ ઉભી કરી છે — તેનીમાં ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અનેક “ડૉક્ટરો” આ આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે અને અટકાયેલા આરોપીઓમાં મુખ્ય નામો છે. તપાસમાં…

· 3 min read

જેસલમેર બોર્ડર પાસે ખેતરમાં મળ્યું ભારતીય વાયુસેનાનું UAV

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાનની સરહદ નજીક રામગઢ થાણા વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું એક તૂટેલું માનવરહિત વિમાન (UAV) મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ UAV એક ખેતરમાં ખૂબ જ ખરાબ હાલતમાં પડેલું જોવા મળ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ રામગઢ પોલીસ તરત…

· 2 min read

2008 બ્લાસ્ટનો આતંકી શાદાબ પણ અલ-ફલાહ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હોવાનો ખુલાસો

દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ પછી હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી ફરી એક વાર તપાસ એજન્સીઓના રડારમાં આવી છે. બ્લાસ્ટના આત્મઘાતી હુમલાખોર ઉમર નબી વિશે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે યુનિવર્સિટીમાં તાલીમ મેળવનારો માત્ર પ્રથમ આતંકી નહોતો. આ ચોંકાવનારી વિગતો…

· 2 min read

બિહારના મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમાર, PM મોદીની હાજરીમાં લીધા શપથ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી ભવ્ય સફળતા બાદ નીતિશ કુમારે 20 નવેમ્બર, ગુરુવારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે ભવ્ય સમારોહમાં 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. તેમના સાથે ભાજપના બે ટોચના નેતાઓ—સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ ઉપમુખ્યમંત્રી પદની શપથ લીધી.…

· 3 min read

જો મુસ્લિમ અને ખ્રિસ્તી ભારતીય સંસ્કૃતિ અપનાવશે તો તેઓ પણ હિન્દુ : આરએસએસ વડા મોહન ભાગવત

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ગુવાહાટીમાં આરએસએસના શતાબ્દી વર્ષના સમારોહ દરમ્યાન જણાવ્યું કે હિન્દુત્વ કોઈ ભૂગોળ, ભાષા અથવા જાતિની સીમાઓમાં બંધાયેલું નથી, પરંતુ સર્વસમાવેશક અને વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવતું વિચાર છે. તેમણે કહ્યું કે જો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ દેશની પૂજા કરે, ભારતીય…

· 2 min read