ભાવનગરની દીકરી યજુર્વી જોશીએ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ-2026’માં બે સુવર્ણ ચંદ્રક જીત્યા
ભાવનગરની પ્રતિભાશાળી યોગાસન ખેલાડી યજુર્વી જોશીએ અમદાવાદ ખાતે યોજાયેલી પ્રથમ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ-2026’માં શાનદાર પ્રદર્શન કરીને બે સુવર્ણ ચંદ્રક જીત્યા છે. હેન્ડ બેલેન્સ અને ટ્રેડિશનલ ગ્રુપ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી યજુર્વીએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન…










