Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 29°C

india news

2,682 stories

અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’ લોન્ચ, ગુજરાત બન્યું દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવાનું કેન્દ્ર

ભારતમાં ઓનલાઈન કેબ બુકિંગ અને ટેક્સી સેવા ક્ષેત્રે અત્યાર સુધી અમુક મોટી ખાનગી અને બહુરાષ્ટ્રીય કંપનીઓનો દબદબો રહ્યો છે. આ મોડલમાં ડ્રાઇવરો પાસેથી ઊંચા કમિશન, મોડા પેમેન્ટ અને આર્થિક શોષણ જેવી ફરિયાદો વારંવાર સામે આવતી રહી છે. હવે આ જ…

· 7 min read

ધર્મ પરિવર્તનથી અનામત નહીં મળે, મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ સરકારનો આદેશ રદ કર્યો

મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે ધર્મ પરિવર્તન અને અનામતના લાભોને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે તમિલનાડુ સરકારના માર્ચ 2024ના સરકારી આદેશને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરી દીધો છે. આ આદેશમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે હિંદુ ધર્મના પછાત વર્ગ,…

· 6 min read

યુરોપમાં હીટવેવથી હાહાકાર : 12થી વધુ દેશોમાં એલર્ટ, 230થી વધુના મોત; પેરિસમાં પારો 40 ડિગ્રી પાર

પશ્ચિમ અને દક્ષિણ યુરોપના અનેક દેશો હાલ ભીષણ ગરમીની ઝપેટમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હીટવેવને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. યુરોપના 12થી વધુ દેશોમાં ગરમીને લઈને ઉચ્ચ સ્તરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સ્પેન, જર્મની, ફ્રાન્સ, ઇટાલી,…

· 5 min read

પશ્ચિમ બંગાળમાં ધર્માંતરણ વિરોધી કાયદો, UCC અને NRC લાવવાની જાહેરાત; TMCનો તીખો વિરોધ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ શુક્રવારે એક જાહેર મંચ પરથી મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે તેમની સરકાર રાજ્યમાં ટૂંક સમયમાં જ ધર્માંતરણ વિરોધી કડક કાયદો લાવશે. આ સાથે જ તેમણે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા એટલે કે UCC અને રાષ્ટ્રીય નાગરિક…

· 5 min read

એકતા નગરમાં દર બીજા શનિવારે ગૂંજશે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિના સૂર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી પી.સી. બરંડાના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યની સમૃદ્ધ આદિજાતિ સંસ્કૃતિ અને લોકવારસાના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી-SoU ઓથોરિટી…

· 3 min read

અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, ગાંધીનગરમાં ‘સહકાર ટેક્સી સેવા’નો પ્રારંભ, અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. શનિવાર, 27 જૂનના રોજ તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમો, ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકો અને જનસંપર્ક કાર્યક્રમોમાં ભાગ લેશે. અમિત શાહનો આ પ્રવાસ…

· 4 min read

સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ અવશેષો હોવાના દાવા પર ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, PIL ફગાવી અરજદારને ₹2 લાખનો દંડ

સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા અવશેષો હોવાના દાવા અને તે અંગે કથિત વૈજ્ઞાનિક સરવેના તારણો જાહેર કરવાની માંગ કરતી જાહેરહિતની અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે અરજીને ખોટી, ભ્રામક અને વિકૃત હકીકતો પર આધારિત ગણાવી અરજદાર પર…

· 5 min read

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં 8 આરોપી જેલમાં, ₹79.85 લાખ રોકડ અને વિદેશી ચલણ જપ્ત

અયોધ્યાના ભવ્ય શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનપાત્રમાંથી દાનની કથિત ચોરીના અત્યંત સંવેદનશીલ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દાનની ગણતરી અને મંદિર વ્યવસ્થાપન સાથે જોડાયેલા 8 આરોપીઓને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દીવાની ન્યાયાલયના રિમાન્ડ મેજિસ્ટ્રેટ નિવેદિતા સિંહે તમામ આરોપીઓને…

· 5 min read

પાંચ વર્ષમાં ગુજરાત પોલીસે રૂ.૧૩,૬૦૦ કરોડનું ડ્રગ્સ માત્ર ગુજરાત જ નહીં, અન્ય રાજ્યના યુવાધનના હાથમાં જતા પણ અટકાવ્યું

૨૬મી જૂન એટલે કે 'આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ'. સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા રાજ્ય ગુજરાતને ડ્રગ ફ્રી સ્ટેટ બનાવવા અને ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સબળ અને આક્રમક નેતૃત્વ હેઠળ ગુજરાત…

· 5 min read

વડોદરાની સરકારી શાળામાં શિક્ષણનો નવો રેકોર્ડ : ખાનગી શાળા છોડીને 1,354 વિદ્યાર્થીઓએ લીધો પ્રવેશ

શહેરના ગોત્રી વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ભારે ઉત્સાહ અને આનંદમય વાતાવરણ વચ્ચે યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ…

· 6 min read