click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખેડા જિલ્લાના તમામ સરકારી કર્મયોગીઓ માટે હેલ્મેટ ફરજિયાત – કલેક્ટર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખેડા જિલ્લાના તમામ સરકારી કર્મયોગીઓ માટે હેલ્મેટ ફરજિયાત – કલેક્ટર
GujaratKheda

ખેડા જિલ્લાના તમામ સરકારી કર્મયોગીઓ માટે હેલ્મેટ ફરજિયાત – કલેક્ટર

માર્ગ સલામતી બાબતે કલેકટરએ વિવિધ પેરામીટર પર ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા

Last updated: 2026/08/18 at 6:24 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ખેડા કલેકટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમીટી (DRSC)ની બેઠકનું જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઓગષ્ટ-૨૦૨૬ રોડ સેફટી બાબતો પર મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી.

ચોમાસાની સિઝન દરમિયાન પડેલા ભારે વરસાદના પગલે જિલ્લાના મહત્વના જાહેર માર્ગો જેવા કે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, પંચાયત માર્ગ તેમજ આરએન્ડબીના માર્ગો પર પડેલા ખાડાઓનું વેટ મિક્સથી યોગ્ય પુરાણકામ કરે તે સંદર્ભે કરેલ કાર્યવાહીની સમિક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી.

આ સાથે જિલ્લાના વિવિધ જાહેર માર્ગો પર રખડતા પશુઓના કારણે થતાં જીવલેણ માર્ગ અકસ્માતો નિવારવા બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જિલ્લામાં જૂલાઈ-૨૦૨૬ સુધી થયેલ ફેટલ અકસ્માત બાબતે પણ ચર્ચા કરી હતી. જેમાં વિવિધ બ્લેક સ્પોટની વિગતવાર માહિતી મેળવી અકસ્માત નિવારણ પગલાં લેવાના સૂચનો આપ્યા હતા. જેમાં ડિવાઈડર, નો પાર્કિગના બોર્ડ, રીફલેક્ટર, બહિર્ગોળ લેન્સ રોડ પર મૂકવા કલેકટરે જણાવ્યું હતું.

આ ઉપરાંત નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થતા અકસ્માતો નિવારણ બાબતે તેમજ સ્કૂલ ઝોન અને બાળકોને માર્ગ સલામતીને ધ્યાને લઈ સંત ઉર્સલા, આર.સી.મિશન શાળા અને લિટલ કિંગડમ શાળા આગળ કરેલ કાર્યવાહીની વિગતવાર ચર્ચા કરવામાં આવી તેમજ ડિસ્ટ્રીક્ટ હાઇવે ટાસ્ક ફોર્સ કમિટીની કામગીરીની પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

આ બેઠકમાં કલેકટરે રોંગસાઈડે આવતા વાહનો, ઓવર સ્પીડથી જતાં વાહનો, દબાણ જેવા ટ્રાફિક નિયમનને લગતી કામગીરી બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી તેના નિવારણના પગલાં સૂચવ્યા હતા.

કલેકટર એન.વી.ઉપાધ્યાયે સૂચનો આપતા જણાવ્યું કે, મહત્વના રોડ પર જ્યાં જરૂર જણાય ત્યાં સ્પીડ બ્રેકર મુકવા અને સ્ટ્રીટ લાઈટ તેમજ હાઈમાસ્ટ લાઈટ મૂકવા જેવી બાબતો જણાવી અકસ્માત નિવારણ પગલાં લેવા સૂચનો આપ્યા હતા. જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ વધુ સધન બનાવો તેમજ સરકારી ઓફિસમાં પણ તમામ કર્મયોગીઓ હેલ્મેટ અવશ્ય પહેરે તેવા પ્રયાસો કરવા અને તે માટે સ્પેશિયલ ઝૂંબેશ શરૂ કરવા કલેકટરે જણાવ્યું હતું. તથા પોલીસ અધિક્ષક વિજય પટેલે ટ્રાફિક નિયમન માટે જિલ્લામાં વિવિધ જગ્યાએ સિગ્નલો મુકવા પણ સૂચન કર્યું.

આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, અધિક નિવાસી કલેકટર જે.બી.દેસાઈ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર એમ.એન.ભાંગલે, એસટીના વિભાગીય નિયામક સી.ડી.મહાજન, સીડીએચઓ કવિતાબેન, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના અધિકારીઓ, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી, સર્વે પ્રાંત અધિકારીઓ, સહિત સંબંધિત વિભાગના અધિકારી અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

AAPના ‘ની રિપ્લેસમેન્ટ લાભાર્થી’ પર વિવાદ : ભગવંત માન સામે ભાંગડા કરનારા 5માંથી એકનો દાવો—‘મારી ઘૂંટણની સર્જરી જ નથી થઈ’

CJPની સંસદ કૂચ ગેરકાયદેસર હતી, ‘ભીડ હિંસક બન્યા બાદ જ બળપ્રયોગ કરવો પડ્યો’ : દિલ્હી પોલીસ

મહારાષ્ટ્રમાં 28 ઑગસ્ટથી ધર્મ સ્વાતંત્ર્ય કાયદો અમલમાં, લગ્ન પહેલાં માતાનો ધર્મ જ બાળકનો ધર્મ માનવાની જોગવાઈ

પી. ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ નિવેદન પર રાજકીય ઘમાસાણ, હર્ષ સંઘવીએ કર્યા આકરા પ્રહાર

નડિયાદમાં RSSની ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ : ‘પંચ પરિવર્તન’ના સંદેશ સાથે સામાજિક સમરસતા અને રાષ્ટ્રહિત પર ભાર

TAGGED: @india, Black Spot Accident Prevention, Breaking news, CM Gujarat, DRSC Kheda, gujarat, Gujarat Road Safety, india news, Kheda, Kheda Collector NV Upadhyay, Kheda District News, kheda news, Kheda Road Safety News, Kheda Traffic News, latest news, Monsoon Road Damage Gujarat, N V Upadhyay Kheda, Nadiad Road Safety, Nadiad Rural Police, National Highway Kheda, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Pothole Repair Kheda, R&B Roads Gujarat, Road Safety Gujarat, State Highway Kheda, topnewschannelinindia, ઓવરસ્પીડિંગ, કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, ખાડા પુરાણ કામગીરી, ખેડા જિલ્લા સમાચાર, ખેડા ટ્રાફિક સમાચાર, ખેડા રોડ સેફ્ટી બેઠક, ટ્રાફિક સિગ્નલ, ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટી, નડિયાદ રોડ સેફ્ટી, બ્લેક સ્પોટ, ભારત, રખડતા પશુઓથી અકસ્માત, રોંગ સાઇડ વાહનો, રોડ અકસ્માત નિવારણ, સ્કૂલ ઝોન સલામતી, હેલ્મેટ ઝુંબેશ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 18, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article AAPના ‘ની રિપ્લેસમેન્ટ લાભાર્થી’ પર વિવાદ : ભગવંત માન સામે ભાંગડા કરનારા 5માંથી એકનો દાવો—‘મારી ઘૂંટણની સર્જરી જ નથી થઈ’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડા જિલ્લાના તમામ સરકારી કર્મયોગીઓ માટે હેલ્મેટ ફરજિયાત – કલેક્ટર
Gujarat Kheda ઓગસ્ટ 18, 2026
AAPના ‘ની રિપ્લેસમેન્ટ લાભાર્થી’ પર વિવાદ : ભગવંત માન સામે ભાંગડા કરનારા 5માંથી એકનો દાવો—‘મારી ઘૂંટણની સર્જરી જ નથી થઈ’
Gujarat ઓગસ્ટ 18, 2026
CJPની સંસદ કૂચ ગેરકાયદેસર હતી, ‘ભીડ હિંસક બન્યા બાદ જ બળપ્રયોગ કરવો પડ્યો’ : દિલ્હી પોલીસ
Gujarat ઓગસ્ટ 18, 2026
મહારાષ્ટ્રમાં 28 ઑગસ્ટથી ધર્મ સ્વાતંત્ર્ય કાયદો અમલમાં, લગ્ન પહેલાં માતાનો ધર્મ જ બાળકનો ધર્મ માનવાની જોગવાઈ
Gujarat ઓગસ્ટ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?