દુનિયાની પ્રથમ AI મંત્રીએ સંસદમાં આપ્યું મોટું નિવેદન : ‘હું માણસોની જગ્યા લેવા નથી આવી’
આલ્બેનિયાએ વિશ્વને ચોંકાવીને વિશ્વની પ્રથમ એઆઈ મંત્રીની નિમણૂક કરી છે, જેમનું નામ ડાયેલા છે. ડાયેલા એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામ છે, જેને આલ્બેનિયાની નેશનલ એજન્સી ફોર ઈન્ફોર્મેશ?...
યુએનમાં ભારતનું કડક નિવેદન: “અફઘાનિસ્તાનને આતંકવાદનું મથક બનવા નહીં દઈએ, પાકિસ્તાન પર સીધો નિશાનો
સંયુક્ત રાષ્ટ્રમાં યોજાયેલી અફઘાનિસ્તાન સંબંધિત સુરક્ષા પરિષદની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ભારતે ફરી એક વાર પાકિસ્તાનને આડકતરી રીતે ઘેર્યું અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપી કે અફઘા?...
પીએમ મોદી અને નેપાળ પીએમ સુશીલા કાર્કી વચ્ચે ટેલિફોનિક વાતચીત, ભારત તરફથી સહાયનો વિશ્વાસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (18 સપ્ટેમ્બર) એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી કે તાજેતરમાં તેમની નેપાળની નવનિયુક્ત વડાં પ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ચર્ચામાં બંને ...
પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે તાજેતરમાં થયેલી વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ સમજૂતીને લઈને ભારતે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. આ કરાર મુજબ, જો બંનેમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય, તો તેને બંને ?...
બ્રિટનમાં 20 વર્ષીય શીખ યુવતી પર 2 અંગ્રેજોએ ગુજાર્યો બળાત્કાર, તપાસ શરૂ
બ્રિટનના વેસ્ટ મિડલેન્ડ્સ રાજ્યના ઓલ્ડબરી શહેરમાં એક ગંભીર અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેને કારણે માત્ર શીખ સમુદાય જ નહીં પરંતુ સમગ્ર ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. માહિ?...
‘રશિયન ઓઈલ ખરીદવા બદલ ભારત-ચીન પર લગાવો ટેરિફ’: G7 દેશો પર દબાણ ઊભું કરી રહ્યું છે અમેરિકા
અમેરિકા અને રશિયા વચ્ચેના તણાવના માહોલમાં હવે ભારત સીધું નિશાન બન્યું છે. રશિયા પાસેથી ક્રૂડ તેલની ખરીદી બદલ અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદવાનો કડક નિર્ણય કર્યો છે, જ્યારે ચીન સહિતના અન્ય દેશ?...
પીએમ મોદીનો સંદેશ: ‘નેપાળમાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભારત પ્રતિબદ્ધ’
નેપાળમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અરાજકતા બાદ હવે વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું છે અને સુશીલા કાર્કી એ દેશની વચગાળાની સરકારના વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. 12 સપ્ટેમ્બરનાં રોજ ર?...
નેપાળમાં માર્ચ 2026માં યોજાશે ચૂંટણી, સુશીલા કાર્કીના નેતૃત્વમાં લેવાયો નિણર્ય
નેપાળમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા રાજકીય સંકટ અને ખાસ કરીને જેન-Z દ્વારા કરવામાં આવેલા વ્યાપક પ્રદર્શનોએ દેશમાં મોટો રાજકીય વળાંક લાવ્યો છે. આ પ્રદર્શન દરમિયાન સંસદને ભંગ કરવાની અન...
રશિયાના કામચટકામાં ફરી 7.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
રશિયાના પૂર્વી કિનારે એક વધુ ભયાનક પ્રકૃતિના પ્રકોપ રૂપે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપ તે જ કામચાટકા વિસ્તારના નજીક આવ્યો છે, જ્યાં જુલાઈમાં 8.8ની તીવ્રતાનો વિનાશકારી ભ?...
સ્વામી વિવેકાનંદનું એ ઐતિહાસિક ભાષણ, જેનાથી વિશ્વફલક પર સ્થાપિત થયો હતો ધર્મધ્વજ
સ્વામી વિવેકાનંદનું 11 સપ્ટેમ્બર, 1893ના રોજ શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં આપેલું ભાષણ માત્ર એક ધાર્મિક પ્રતિનિધિનું સંબોધન નહોતું, પરંતુ તે વિશ્વ ઇતિહાસના પાનાંમાં લખાયેલું એક ઐતિહાસિક પ્ર?...