અમેરિકા-ઈરાન વચ્ચે ફરી ભડક્યો સંઘર્ષ : હોર્મુઝ હુમલા બાદ અમેરિકાના ઈરાનના 80થી વધુ ઠેકાણાં પર પ્રહાર
અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ફરી એકવાર ભડકી ઉઠ્યો છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ત્રણ વ્યાપારી જહાજો પર હુમલા થયા બાદ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ નવા અને મોટા પા?...
FBIનું ‘ઑપરેશન હાર્ડ બૉલ’ : લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સહિત આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્ક પર મોટી કાર્યવાહી
અમેરિકાની ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ અન્ય આંતરરાષ્ટ્રીય તપાસ અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને હત્યા, અપહરણ, ખંડણી, ડ્રગ્સ તસ્કરી અને હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી જેવા ગંભીર ગુનાઓમ?...
જકાર્તામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, પ્રબોવો સાથે મહત્વપૂર્ણ બેઠક; બ્રહ્મોસ ડીલ પર મોટી જાહેરાત શક્ય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયા મુલાકાતે ભારત-ઈન્ડોનેશિયા સંબંધોમાં નવા વ્યૂહાત્મક અધ્યાયની શરૂઆત કરી છે. જકાર્તામાં પહોંચેલા વડા પ્રધાન મોદીનું ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબો...
ટ્રમ્પની પૌત્રીથી ઇલોન મસ્કના પુત્ર સુધી, અબજોપતિઓ બાળકોને ચાઈનીઝ કેમ શીખવે છે? જાણો મેન્ડરિનના 4 મોટા ફાયદા
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ ઇલોન મસ્કના પુત્રથી લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પૌત્રી, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગની પુત્રી અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસના બાળકો સ...
ખામેનીની અંતિમ વિદાયમાં મોજતબા ગેરહાજર, 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ તેહરાન પહોંચ્યા
ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનીની અંતિમ વિદાયની બહુદિવસીય વિધિઓ શરૂ થઈ ગઈ છે. તેહરાનના ઈમામ ખોમૈની ગ્રાન્ડ મોસલ્લા ખાતે ખામેનીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્ય...
થાઈલેન્ડમાં ભયાનક અકસ્માત : 11 વર્ષના બાળકે પિકઅપ ટ્રક ભિક્ષુઓના સમૂહ પર ચઢાવી, 9નાં મોત
થાઈલેન્ડના ઉત્તર-પૂર્વીય મુકદહન પ્રાંતમાંથી એક અત્યંત ચોંકાવનારો અને દર્દનાક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં માત્ર 11 વર્ષના સગીર બાળકે પિકઅપ ટ્રક ચલાવતા તીર્થયાત્રા પર પગપાળા જઈ રહેલા બ...
ભારત-જાપાન સંબંધોમાં નવો અધ્યાય: PM મોદીએ જાપાની PM તકાઈચીને ‘નાની બહેન’ કહી, AIથી ડિફેન્સ સુધી અનેક કરાર
ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નવી દિલ્હીમાં યોજાયેલા 16મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. જાપાનના વડાપ્રધાન સન...
WhatsApp Username Feature પર કેન્દ્ર સરકાર સતર્ક : મેટાને નોટિસ, ભારતમાં રૉલઆઉટ રોકવા સૂચના
વોટ્સએપના નવા ‘યુઝરનેમ’ ફીચરને લઈને કેન્દ્ર સરકાર અને મેટા વચ્ચે ચર્ચા શરૂ થઈ છે. એક તરફ મેટા તેની મેસેજિંગ એપ્લિકેશન WhatsApp માટે યુઝરનેમ ફીચર લાવવાની તૈયારીમાં છે, તો બીજી તરફ કેન્દ્ર સરકારે ?...
યુક્રેનના રિફાઈનરી હુમલાથી રશિયામાં ઇંધણ સંકટ, ભારતમાંથી 60,000 મેટ્રિક ટન પેટ્રોલ મોકલાયું
યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ઊર્જા ક્ષેત્રમાં મોટો વળાંક જોવા મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે રશિયા ભારતને મોટા પ્રમાણમાં સસ્તું ક્રૂડ ઓઈલ સપ્લાય કરતું હતું, પરંતુ હવે યુક્રેનના સતત ડ્રોન હુમ?...
અરુણાચલમાં PLA કેમ્પના અહેવાલો ખોટા, ભારતીય સેનાએ ચીની ઘૂસણખોરીના દાવા નકાર્યા
ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એટલે કે PLA દ્વારા ઘૂસણખોરી કરીને નવા કેમ્પ બનાવવામાં આવ્યા હોવાના અહેવાલોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. સેનાએ સત્તાવાર સ્પષ્ટતા ?...