ડાકોર સર્કલ પાસે બનેલા નવા બ્રિજના ગડરમાં પદયાત્રીને વીજકરંટ લાગતા અફરાતફરી
ખેડા જિલ્લાના ડાકોર સર્કલ પાસે બનાવવામાં આવેલો બ્રીજના ગડર પર વીજકરંટ ઉતરતા ચાલીને જતાં એક પદયાત્રીને વીજ કરંટ લાગ્યો હતો, જેથી તેને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘ...
ખેડા – ડાકોર મુકામે ગુજરાત રાજ્ય અનુદાનિત શિક્ષક સંઘની સાધારણ સભા યોજાઈ
ડાકોર મુકામે ખેડા જીલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘની સાધારણ સભા થતા ગુજરાત રાજ્ય અનુદાનિત શિક્ષક સંઘની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અટકેલા પ્રશ્નોની ચર્ચા તથા આયોજનની ચ?...
ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા ગુમડીયા ગામમાં નાણાકીય સાક્ષરતા અભિયાન (FLC કેમ્પ)નું આયોજન કરાયું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદ બેન્કના કાર્યશીલ ચેરમેન તેજસભ?...
ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યતા અભિયાન ૨૦૨૪નો પ્રારંભ
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય કક્ષા અને પ્રદેશ સ્તરે પ્રાથમિક સદસ્યતા અભિયાન 2024નો શુભારંભ થયો છે, ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે જિલ્લા ભાજપ કાર્યાલય, કમલમમાં પણ આજથી ભારતીય જનત?...
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં રવાલિયા ગામે થઈ જૂથ અથડામણ : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકાના રવાલિયા ગામ અને મહુધા તાલુકાના નિઝામપુર ના લોકો વચ્ચે જમીન બાબતમાં અથડામણ થઇ હતી, આ ઘટનાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ જૂથ અથડામણમાં રવાલિયા ગામના બે લ?...
ખેડા જિલ્લાના કઠલાલમાં બનેલ બાળકીની છેડતીના ગુનામાં કડક કાર્યવાહી કરવા કલેકટરને આવેદનપત્ર
નડિયાદ ખાતે વિવિધ સંગઠનોના આગેવાનો અને કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ ભેગા થયા હતા, આશરે 300 થી 400 લોકોનું ટોળું ન્યાય ની માંગણી કરવા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યું...હાલમાં જ એક વિધર્મી દ્વારા સગી?...
નડિયાદ શહેરમા ધોધમાર વરસાદ વરસતા 3 માળનું મકાન ધરાશયી : કોઈ જાનહાની નહીં
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ગત મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો, જેને લઈ શહેરમાં વહેલી સવારે 3 માળનું મકાન ધરાશયી થયાની ઘટના બની છે, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી. ...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં વિજળીના ચમકારા સાથે મોડીરાત્રે વરસાદ તૂટી પડ્યો
ખેડા જિલ્લામાં સોમવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યો હતો જે બાદ મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો. નડિયાદ પંથકમાં ભારે વીજળીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમજ ગાજવીજ સાથે વરસા...
ખેડા જિલ્લાના કઠલાલમાં ૯ વર્ષીય વિદ્યાર્થિનીની છેડતીના બનાવમા આરોપી શિક્ષક સસ્પેન્ડ
ખેડા જિલ્લામાં કઠલાલ પંથકની એક શાળામાં ભણતી ૯ વર્ષની વિદ્યાર્થિનીને શારિરીક અડપલાં કરતા મામલો પોલીસ મથકે નોંધાયો હતો, જેમાં પોલીસે આ બાબતે ગુનો રજીસ્ટર કરી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની ક?...
જિલ્લા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભારે વરસાદ બાદ વીજ પુરવઠાને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવવાની કામગીરી ચાલુ
નડિયાદ વર્તુળ કચેરી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વીજ પોલ, ટ્રાન્સફોર્મર અને અકસ્માત સંદર્ભે કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજિત ૭૦૦૦ થી વધ?...